મારી મા. એટલે સાક્ષાત ભગવાન ની દેન છે 😘. 💓 જેનાં પગલે સુખી છે દરેક પળ. 💓 મારી બધી વાતો કરું છું શેર. 💓 એનાં એક ના એક બોલ પર લાગે મને કડવા ઝેર.. 💓ઘર મા આવું તો નજરે ન જોવા મળે ચેન. 💓 જિંદગી અધૂરી હોય એના વાતો ના વેણ પર. 💓 હું તો પાગલ છું મમ્મી ના વગર ફોગત ના બોલ પર.. 💓 દિવસ નો થાક લાગે ફિક્કો મારી મમ્મી ના સ્મિત પર. 💓🙏 happy mothers day 😘

Gujarati Shayri by Gayatri Patel : 111428890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now