તને માનું,
ચહેરા ને આંખો સૌ કોઈ વાંચે, આ બળતા હદયને તું વાંચે તો તને માનું,,,
રડતા હદય આ હસતાં ચહેરો રાખી તારી સાથે વાત કરી છે,
એ રડતા હદય ને જો તું ઓળખે તો તને માનું,,,
ઘણા ઘાવ આ હદયે સહન કર્યા છે,
જો એ હદય ના અંગારા ને અનુભવે તો તને માનું,,,
અપ શબ્દ તો સૌકોઈ બોલે,
પણ એ જગ્યા એ તું ખુદ ઉભો રહી તે શબ્દ તું સાંભળે તો તને માનું,,,
બોલવું તો સહેલું છે પણ મે જે સહન કર્યું છે,
જો તું એક વાર સહન કરે તો તને માનું,,,
સારીકા💕