ગુજરાત દિવસ ની શુભેચ્છાઓ

ગૌરવ છે,મારું ગુજરાત ને
હું ગુજરાતણ છેલ છબીલી નાર
કર્મ ભૂમિ મારા કાના ની ને બાપુ ની થઈ આંન..
સોરઠ માં સાવજ ગરજે ને
ભજે જલા તારું નામ...
ગૌરવ છે મારું..........
હું ગુજરાતણ.........
નરસૈંયાના ની હૂંડી સ્વીકારી ને..
કલાપી ના સુરો ની તાં ન.......
લોખંડી સરદારે કર્યું વિશ્વ માં ગુણગાન.....
ગૌરવ છે મારું......
હું ગુજરાતણ છેલ છબી લિ નાર..
જય જય ગરવી ગુજરાત
મેઘા....

Gujarati Blog by Megha Rawal : 111417600
જીગર _અનામી રાઇટર 4 year ago

જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now