ટેબલ પર ઉભી હતી મૌન થઈ, એ 'ચા' હતી કે,,
'ચાઆઆહહહ,,'
લેતાં ટકરાયા હાથ, 'ને નીકળી બંને મુખેથી એક મીઠી,,
'આઆઆહહહ,,'

માર્યાં સુસવાટા પવને એવાં, જાણે લાગી હોય છાતીમાં એની,,
લાઆઆહહહ,,
લ્હેરખીએ ઉડાડી લટ, 'ને જોઈ ચળકતો ચાંદ, બોલ્યું હ્યદય,,
વાઆઆહહહહ...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111414784
Ridj 4 year ago

Ahhhaaa..wahh

Sonal 4 year ago

વાઆઆહ......

Jay _fire_feelings_ 4 year ago

આભાર ભાઈ,, 😅💐🙏

Kamlesh 4 year ago

વાહ.... વાહ... વાહ.... એક થી એક ઉત્કૃષ્ટ કૃતિઓ...

SHILPA PARMAR...SHILU 4 year ago

અરે....વાહ.....જોરદાર હો.....👌👌

______ 4 year ago

Wahhhhhh☕☕

Jay _fire_feelings_ 4 year ago

😅😅 Thank u,, 💐🙏

Jainish Dudhat JD 4 year ago

Jay bhai gaya kaam thi, waaaaaaaaah

Parmar Geeta 4 year ago

વાહહહ.. ક્યાં કહેને... 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now