જ્યારે તમને અમુક વર્ષ પછી જૂની વાત થી ચિડાવવા નો પ્રયત્ન કરે કે પેલા તો તું આમ કરતો , હવે કેમ નથી કરતો ?

તો તમારે સમજી જવાનું કે તે ભાઈ અથવા બહેન ત્યારે તમારા થી સળગતા અને હજી એ આગ ઠરી નથી.

તમારે કાંઈ ખાસ કરવાનું નહીં, બસ અંદર થી જોર જોર થી હસી લેવાનું... !!

From
"મારી ડાયરી નું આજનું પત્તુ" - સંદીપ તેરૈયા

Gujarati Thought by Ssandeep B Teraiya : 111396665

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now