#ચિત્ર
" અંતરના આર્તનાદ નો સાદ કોને કહું..?
એ ના કરે મને યાદ તો પછી કોને કહું..?
મનોપટલ પર અંકિત એકમાત્ર એનુંજ ચિત્ર..
એ ચિત્ર ને તું જ ના જોવે તો હું શું કરું..?
નિહાળી તુજ નયનને હેતથી મુજ ચક્ષુ..
મુજ અધર માં જ શબ્દો ખૂટે તો હું શું કરું...?
ઘાયલ " ભાવુ" અલ્ફાઝ તુજ એ સ્મરણના..
યાદો કડવી મુજને આઝાદ ન કરેતો શું કરું..?