કોઈ કોપીત ઋષિના શાપ જેવા આપણે.
કાંચળી ઉતરતા લાગણીના સાપ જેવા આપણે.
સંબંધો નું મૂલ્યાંકન સમૂળગું બદલાય ગયું,
લાગણી માં રેશનીગ ના માપ જેવા આપણે.
પેસો અનિવાર્ય અનિષ્ટ સામો છે દોસ્તો,
પેસો પેસો ના જપાતા જાપ જેવા આપણે.
દરિયાવ દિલી ક્યાં શોધવા જવી અનિલ,
કિનારા એ દીધેલી થાપ જેવા આપણે.



#Relation

Gujarati Poem by Anil Bhatt : 111369840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now