આજે માત્ર તને જોવા જ આવીશું
નથી લાવી દુનિયાની કોઈ ફરીયાદ કે નથી લાવી મનની કોઈ માનતા
માત્ર તને અનુભવવા આવીશું

આજે આવીશું અલખના એ ધામમાં જ્યાં માત્ર પ્રેમ વેચાય છે
માત્ર ચપટી જ જોઈએ છે

Gujarati Blog by ... Dip@li..., : 111349104
Gaurang 4 year ago

क्या खूब कहा आपने,, बस यही गलती में बार बार कर लेता हूं, छोटा सा चढ़ावा दे कर,बड़ी मिन्नत पूरी करवा लेता हूं,

... Dip@li..., 4 year ago

આભાર તમારો 🙏

... Dip@li..., 4 year ago

वाह क्या बात है तेरी ख्वाहिशे, तेरी मन्नतें, तेरी शिकायतें बस यही सब लेकर तो जाता है तु खुदा के पास कभी कभी जाके उसकी ख्वाहिशे , मन्नते , शिकायतें भी पुछ लिया कर बंदे उसमें भी जरूर तेरा ही भला चुपा रखा होगा उसने

Gaurang 4 year ago

वाह वाह, बड़ी मिन्नत के बाद आज उस ईश्वर से मुलाकात हो गई, बिना मांगे ही ,मेरी ख्वाइशों की झोली भर गई,

... Dip@li..., 4 year ago

किया होगा तुने भी ऐसा कुछ भला काम खुदा के बंदे जो मिलने तुझे खुद तेरा खुदा बुलारहा है जा जाके मिल्ले उससे पर कुछ मांगना नहीं क्यू की उस ने तेरे लिए कुछ अच्छा संभाल के रखा होगा

Gaurang 4 year ago

ईश्वर ने भी आज क्या खूब सुनाया है, मुझे शिकायत के बिना सिर्फ मिलने को बुलाया है,

... Dip@li..., 4 year ago

આભાર તમારો 🙏 ચાલો .....

Kamlesh 4 year ago

વાહ... જય મહાદેવ... તો આવો અલખના ઓટલે...

... Dip@li..., 4 year ago

આભાર ગીતાજી 🙏 હા સાચું કીધું તમે

Parmar Geeta 4 year ago

વાહ દીપાલી ખુબ સરસ... આપણે હંમેશા ઈશ્વર પાસે કોઈ માંગણી લઈને જ જઈએ છીએ ઈશ્વર પણ એમ જ કહે છે કે તું હંમેશા કઈક માંગવા જ આવે છે ક્યારેક મને મળવા પણ આવ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now