હસીને કર્યું છે જે માં એ દાન, એ મોતી છે માણેક કેરા,,
નથી હિંદૂ નથી મુસ્લિમ નથી સિખ નથી ઇસાઇ, એનો ધર્મ છે માત્ર,,
યે હિંદ હે મેરા,,

तू मनाए जिस कारन घर अपने, होली, दीवाली, दशहरा,,
फिरता है ग़र बेख़ौफ़ कहीं, उस ताक़त का है सरहद पे बसेरा,,

हुण गल सुण जब जब केंदा ए, छड़ते है लब से अंगारा,,
आंखे ग़र हुई कहीं लाल सोणीया, लागत है पग पग डेरा,,

जब हो अंधाराची घनघोर रात्री, बरेच लोक घराबाहेर पडत आहेत,,
तू मित्रा माझा मी भाऊ तुझा, ते सर्व एकमेकांच्या ढाल आहेत खरं तरा...!!!
Jay Patel...

Marathi Blog by Jay _fire_feelings_ : 111341807
Jay _fire_feelings_ 4 year ago

ધન્યવાદ સંગીતા જી,,, 💐🙏

...... 4 year ago

વાહ....👌🏻

Jay _fire_feelings_ 4 year ago

આભાર કમલેશ ભાઈ,, 💐🙏

Kamlesh 4 year ago

વાહ...ખુબ સરસ રચના

Jay _fire_feelings_ 4 year ago

હાં,,, 😊💐🙏

Shefali 4 year ago

ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી?

Yakshita Patel 4 year ago

દેશના  શહીદવીરો માટે  લખાયું  એજ આની  આગવી  ખૂબી  છે..  જેની  આગળ  દશ ભૂલો મળી  આવે તો  પણ  તે  સાવ   ફિક્કી  છે.. મારા  ખ્યાલ  મુજબ

Yakshita Patel 4 year ago

Apratim..👏🏻👏🏻🙏🏻🇮🇳

Jay _fire_feelings_ 4 year ago

ચાર ભાષા ભેગી કરી બનાવેલ કવિતા માં જો કોઈ ભૂલ હોય,, તો ક્ષમાં ચાહું છું..., 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now