અમુકો વાતો શબ્દોનું સ્વરૂપ લઈ નથી શકતી,
દિલની કબરમાં કોઈક ખૂણે દફન થઈ નથી શકતી,
અંદર રહીને પણ બરડ બનાવી દે જે લાગણીઓને,
હોય ભીતર વાવાઝોડા રૂપે છતાં આંખોથી વહી નથી શકતી.

Gujarati Shayri by HINA DASA : 111313521
Shefali 4 year ago

સાચુ સખી..👌🏼👌🏼

HINA DASA 4 year ago

તું છોકરી તો ગોત અમે પૂછી લઈશું

jd 4 year ago

Ha to Hu aavu na puchhi sko Jo aaje aavu puchhi to hmna ne hmna j mne ghare thi kadhi muke hji to aaje j ghare aavyo chhu 4/5 divas Pachhi

HINA DASA 4 year ago

હાહાહા એય અમારે પૂછવાનું

jd 4 year ago

Vandho nai jevi aapni marji Bas ek var mara mummy ne puchhi lejo

HINA DASA 4 year ago

અમારે તો વળાવવો જ છે અમારે તો બબ્બે નંગ સાચવે

jd 4 year ago

Lyo tyare rovanu su Hoi ... Hu Kai gharjamay nathi javano...

HINA DASA 4 year ago

મારે કઈ રોવાની જરૂર નથી, તને વળાવસુ ત્યારે વળી જોઈશું

jd 4 year ago

Mne to em name pan ansuo aavi jay mare lavvva Hoi to tam Tamare karo

HINA DASA 4 year ago

તું અનુભવ કરી લેજે એ લાઈન તારા માટે છે એમ સમજીને

jd 4 year ago

Last line nu solution che ho Mari pase lal chatni aave e ankh ma nakho ansuo nu pur aavse

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now