દિલ ના લાગે કિનારે તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે તો હું શું કરું?
હું કદી નાં ગણું તને પત્થર શમ ,
તુજ એ રૂપ ધરે તો હું શું કરું??
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં,
કોઈ પાલવ પ્રસારે તો હું શું કરું??

Gujarati Questions by Arjun Rajput : 111280368
HARDIK RAVAL 4 year ago

ઝંઝા ????

Kalpesh Joshi 4 year ago

કન્ટ્રોલ કરો બીજું કાંઈ ન થાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now