#વ્હાલ #માઁ #દીકરી #મમતા #વાત્સલ્ય #પ્રેમ #ગુજરાતી #કવિતા #માતૃત્વ

વ્હાલ...

તારા પગલાં એ મને રંગીન કરી
ઉભરાતા વ્હાલ માં હું સરી પડી

તું ઢીંગલી છે મારી હીંચકે ઝૂલતી
લડાવું લાડ એટલા ઓછા ગણી

----------------------------------------

Gujarati Poem by કલમ ના સથવારે : 111268353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now