હું લખું ને તરત જ તું જીવંત થાય છે,
તું કંઇ ના કહે તો પણ બધુ સમજાય છે...

તારી ચાહમાં ખુદને જ ભૂલી જવાય છે,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111256091
Sangita Behal 5 year ago

Waah bhot kub kha ji

Shefali 5 year ago

વ્હાલનાં થોડા વાવેતર હોય, એતો એમજ ફૂટી નીકળે હૃદયમાં

Rupal Patel 5 year ago

વાહ દી

Dharmesh Vala 5 year ago

સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે... એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે…

______ 5 year ago

Wa...awesome???

Shefali 5 year ago

વાહ.. મારી કલમને તારી એવી તો આદત પડતી જાય છે, ઉઠાવું એને ને તું શબ્દોમાં ચિતરાઈ જાય છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now