#જખમ #મલમ #પ્રેમ #કવિતા #પ્રેમકાવ્ય #ગુજરાતી #love #lovequotes #loveshayari

" જખમ "

તારા જખમો ની સાથે જ એક સવાર પડી ગઈ
જોયું તો એક સુંદર મજાની રાત વીતી ગઈ !

મલમ ની શીશી શોધતા જ ઊંઘ પુરી થઈ ગઈ
પણ એ તારા સપનાઓ માં જ સંતાઈ ગઈ !

રૂઝાવ માટે ના એક બહાના માં તું મળી ગઈ
પણ તારા આપેલ જખમો માં તું જ ભળી ગઈ !

કિસ્મત ના ખેલ માં એક જિંદગી નીકળી ગઈ
જો ! તારા વિચાર માં મસ્ત શાયરી બની ગઈ !

Gujarati Shayri by કલમ ના સથવારે : 111249798
Kailas Kavad 5 year ago

Kharekhar mst shayri Bani gy nice

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now