તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે...

Gujarati Thought by Afsana : 111230462
Dhaval Patel 5 year ago

Awesome ? ????? lines Sarika ji

Komal 5 year ago

Happy friendship day?

Kamlesh 5 year ago

વાહ... અદ્દભુત અફસાનાજી... મિત્રતા દિવસની શુભકામના

Sejal Butani 5 year ago

Happy friendship day.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now