આ માણસ સારા છે અને આ માણસ નથી સારા.
તમે એના વિશે થોડું જાણી ને કે એને જોઈ ને કહી ન શકો.
આખો થી જોયેલુ હંમેશા સાચું નથી હોતું.
એ માણસે કાઈ કહ્યું કે કર્યું એને જોઈ ને તમે સારા ખોટા ઉપર પહોંચી ન શકો.
એના વિશે જાણો.
જો તમે કોઈ ને સારી રીતે જાણતા નથી તો તમને એના વિશે ખરાબ બોલવાનો પણ કોઈ જ હક નથી.
હંમેશા જે દેખાય એ સાચું ના પણ હોય , હંમેશા હસતા ચહેરા પાછળ કેટલું દુઃખ છે એ તમે એને જાણી ને કહી શકો છો.

Gujarati Blog by Adv Nidhi Makwana : 111225280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now