એક વામ પ્રશ્ન...
શું વિવાહે જ પ્રિત, પરિપૂર્ણ કહેવાય...???

Gujarati Questions by Kamlesh : 111202595
Kamlesh 5 year ago

ધન્યવાદ...ભાઇ...

कबीर 5 year ago

સાહેબ ખાલી પ્રીત હોય તો પરણવું પડે અને અનોખી પ્રીત માં બધું મંજૂર....now it's up to u

Kamlesh 5 year ago

એ તો આપ જ જાણો....@ અને આ તો આ પડાવનું છેલ્લું લેવલ છે... ત્યાર બાદ બીજો પડાવ...

Tiya 5 year ago

Paksh pat kya ?? ... Tame to last level par AVI Gaya cho ...

Kamlesh 5 year ago

લે... હ.... એમાંય પક્ષપાત....?

Tiya 5 year ago

Hu hahaha ...

Kamlesh 5 year ago

ઘણા દિવસે હો....શુભરાત્રી... જય ભોળાનાથ... જય શ્રી કૃષ્ણ...

Kamlesh 5 year ago

હા હા... તો હવે કહો સૌથી વધુ નવરું કોણ...?

Tiya 5 year ago

Shubh ratri ... Jay Bholanath ... Jay Shree Krishna

Tiya 5 year ago

Ohoo .... To Ghana badha agal ... Hu to 500 shudhi mand Ramu ... Pachi delete ... Pachi download... Evu chalya rakhe ...

Kamlesh 5 year ago

હા હા... મારે તો અત્યારે ૨૨૧૪ મું જ લેવલ આવ્યું છે લે... હ...

Tiya 5 year ago

Hahaha hu to pahela ramti candy crush soda ... Have mob hang thai Che atle bandh hahaha

Kamlesh 5 year ago

હા તો બરોબર... એટલે ગેમ રમવાની કાં...? હું પણ નવરો હોઉં ત્યારે "કેન્ડી ક્રશ સોડા" રમતો હોઉં છું... હા હા

Tiya 5 year ago

Are hoi to kharu ... Pan kyrek kai karvu pan na hoi ...

Kamlesh 5 year ago

હા એ પણ છે હો... જાણે કેમ બીજું કંઈ ના હોય સમય પસાર કરવા માટે... નઇ...?

Tiya 5 year ago

To Shu samay to pasar karvo ne

Kamlesh 5 year ago

હા હા... બંન્ને ભારી કરી હો...

Kamlesh 5 year ago

હા હા... જબરું હો બાકી...

Tiya 5 year ago

Hahaha ... Yar me bhi game j Ramu Chu ...

Jignasha Parmar 5 year ago

Haha kmlesh bhai tmare unlimited hoi amare to kam dhndho krvo nai ne nvra besi ne vaprvu hoi etle mle etla ma rodvi lai ...

Jignasha Parmar 5 year ago

Tari Khbr nai tiya pn mare evu j 6...kale thodik post jovai gai bpore p6i to game rami ne divs kadhyo...????

Kamlesh 5 year ago

હા હા.. એ પણ છે હો... "હમ તો ભૈ,જૈસે હૈ,વૈસે રહેંગે ".... કાં...?

Tiya 5 year ago

Sache j evu Che ?? Atle kale mare mb open j nohtu thayu ....

Tiya 5 year ago

Ganda gane to e Shu ne na gane to e Shu hahaha

Jay _fire_feelings_ 5 year ago

સેમ ટું યુ,,, કમલેશ ભૈ...

Kamlesh 5 year ago

હા હા... વાઇ-ફાઇનો જુગાડ કરી લો.... કાં પછી જીયો દન દના દન... બાકી હું તો "આઇડિયા " વાપરું છું... અનલિમિટેડ...હા હા

Kamlesh 5 year ago

હા હા... એમ રાખીયે

Jignasha Parmar 5 year ago

કમલેશ ભાઈ આ mb મારા બોવ mb ઉપાડે 6...એનું શુ કરવું....આવતા ય બીક લાગે...થોડીક પોસ્ટ જોવ ત્યાં તો કેટલું ઉપાડી લ્યે 6.....??????

Jignasha Parmar 5 year ago

તો હું એક જ ડાહી... એમ રાખો..????

Kamlesh 5 year ago

અરે ભૂલ સધારે એને ગાંડા ના કહેવાય.... હા હા

Jignasha Parmar 5 year ago

Ha ha lesh bhai brobr j ho...????tmtmare vasaavi j nakhiye....

Kamlesh 5 year ago

બરોબર ને જિજ્ઞાશાજી...?

Kamlesh 5 year ago

જુઓ હજુ એક આવ્યા... ચાલો આપણું એક ગામ વસાવી જ નાખીયે... એક ઇતિહાસ સર્જી દીધો કહેવાશે કે સદિઓથી ચાલી આવતી કહેવતને ખોટી પાડી દીધી... અને મિસાલ પણ બનશે કે જુઓ આ "ગાંડાઓનું ગામ, કોણે કહ્યું કે,ગાંડાઓના ગામ ના હોય..."... હા હા

Kamlesh 5 year ago

હા હા હા... તો એમ રાખો... બાકી ભક્તને તો કહેવાતા સમજુઓ ગાંડા જ ગણે છે... અને મગજ પર દબાણ ને લીધે ગાંડા થયા તો શું...? આમેય ગાંડા અને ઓમેય ગાંડા... સારાંશે આપણા ગામ નહી હોય બસ.... હા હા હા

HINA DASA 5 year ago

વાહ એટલે તમારા હાથમાં છે માનવ આવતાર લેવો કે ન કેવો એમ

Jay _fire_feelings_ 5 year ago

મનુષ્ય અવતાર બીજો નથી જોઈતો,, એની તો દોડધામ છે,, હિના જી...

Tiya 5 year ago

Bov load na apay magaj ne .... Vadhare sikhi jaay haha

Kamlesh 5 year ago

શૂન્ય વિના એકનો શો મોલ...?

Kamlesh 5 year ago

સારું લાગે એ થોડુંક ગ્રહી પણ લેવાય હો...

Tiya 5 year ago

Vachva ma saru lagyu hahaha

HINA DASA 5 year ago

તમે સામાન્ય હોય તો અમે તો શૂન્ય ગણાઈએ...., તમે તો બધા મહાન આત્માઓ છો, અમારા જેવા પામર જીવનો ઉદ્ધાર કરી શકો તો કરી દો....

Kamlesh 5 year ago

અને વેદના બે પાઠ ભણી લેવાથી અમે કોઈ મહાજ્ઞાની ના કહેવાઇયે હો...

Kamlesh 5 year ago

અમ જેવા સામાન્ય તો બની જ શકો ને?

Kamlesh 5 year ago

"સતીના આ જન્મે સાથ આપવો કદાચ શક્ય નહીં હોય મિત્ર, એનો અર્થ એ નથી કે મહાદેવને પાર્વતીની પ્રતિક્ષા નહીં હોય..."

HINA DASA 5 year ago

ના હો તારે ને જય ને કદાચ સ્યોરિટી હશે મનુષ્ય અવતાર મળવાની, આપણને તો નથી, તમારા જેવા વિદ્વાન અમારે નથી થવું, સામાન્ય છીએ એ જ બરાબર છે....

Kamlesh 5 year ago

વિશુ મોજ પડી કે નહીં?

Kamlesh 5 year ago

જુઓ ભાઇ... બનાવી દીધાને વિદ્વાન આ નાના જીવોએ સાથે મળીને... એમ નહીં કે ચાલો અમેય આ સામાન્ય જીવો સાથે ભળીને અસામાન્ય બની જઇયે....

Kamlesh 5 year ago

જરૂર જરુર...ભાઇ... સમયની રજા હશે તો જરુર મળવાનું થશે... અને સાથે તરવાનું પણ...

Tiya 5 year ago

Sachi vat hahaha ....

HINA DASA 5 year ago

ઓહો ગહન ચર્ચા હો,અમારા જેવા નાના જીવને સરળ ભાષા માં સમજાવજો વિદ્વાનો

Jay _fire_feelings_ 5 year ago

સારુ ચાલો ત્યારે,,,કમલેશ ભૈ,,,, ક્યારેક સુરત આવો તો મળજો જરૂર.... સાથે બેસીને ચર્ચા કરીશું....

Jay _fire_feelings_ 5 year ago

એ વાત તમારા ભોળા ને પણ ખબર છે,, એટલે તો એણે બન્ને બાજુ થી પામવાંનું શરૂ કરી દીધું છે... તપ પણ કરે.. અને વિવાહિત થઈ ને પણ ભજે...

Jay _fire_feelings_ 5 year ago

તમે ભોળા ને સમર્પિત થઈ ગયા,,, ને અમે કૃષ્ણા ને થઈ ગયાં છીએ... એટલે તમારે ગુફામાં તપ કરવું પડશે,, અને અમારે સંસાર સાગર માં તરવું પડશે... પણ સંસારી ને ઇશ્વર પેહલા મળે,,, પછી તાપસ્વી ઓ ને,,,

Kamlesh 5 year ago

જો ભાઇ એમ કહે છે તો હું કેમ ના પડી શકું,હેં શેફાલીજી...? હા હા

Kamlesh 5 year ago

જે વિદ્વાનો નથી જાણે શક્યા એ અબોધ જાણી લે છે... અને એને એ વિદ્વાનો મૂર્ખ અથવા તો દંભીમાં ખપાવી દે છે... શું જેસલ જાડેજા મહા વિદ્વાન હતો? શું વાલીયો લૂટારો મહા વિદ્વાન હતો? શું વહુઘેલો તુલસીદાસ મહા વિદ્વાન હતો? શું મીંરા મહા વિદ્વાન હતી? જેને મહા વિદ્વાનો નથી જણી શક્યા એ તત્વને એક સામાન્ય જીવ એકદમ સરળતાથી જાણી ગયા છે... ઇતિહાસ સાબૂત છે...ભાઇ... ઇશ્વરને જાણવા વિદ્વાન હોવું જરુરી નથી...બસ એને સમર્પિત થઇ જાવ એટલું જ કાફી છે, પછી જુઓ અગોચર કેવું સરળ ભાસે છે...

Shefali 5 year ago

Ha ha ha.. he એવું છે કમલેશ જી??

Kamlesh 5 year ago

અતિઉત્તમ... જીવ કૃષ્ણમાં લૃપ્ત થઇ જશે અને કૃષ્ણ નારાયણમાં અને નારાયણ શિવમાં... તો અંતે તો ત્યાં જ પહોંચવાનું છે ને...? આપણે અમદાવાદ જવું છે,આપ સૂર્યનગરીમાં એક્સપ્રેસમાં બેઠા છો અને હું અમદાવાદ એક્સપ્રેસમાં... પહોંચવાનું તો અમદાવાદ જ છે... પણ એક સીધું પહોંચશે અને એક વાયા વાયા... બસ એટલું જ...

Jay _fire_feelings_ 5 year ago

નાં તમારાં થી પૂરું થશે,, નાં મારાથી,,,, જે વિદ્વાનો નથી જાણી શક્યા,,, તો આપણી શું ઓકાત,,, હવે આ posht માં બીજા કમએન્ટીઓ ને તકલીફ ના થાય એ માટે મારી વાણી ને વીરમું છું... કઈ ભૂલ ચૂક થઇ હોય તો ક્ષમા માંગુ છું... ?

Jay _fire_feelings_ 5 year ago

મારાં ભૈ,,,, ખાલી સ્મરણ કરતાં જ પ્રગટ થવું પડે,,, એ દેવ,,,, અને સ્મરણ કરે એ ઈશ્વર...

Kamlesh 5 year ago

અને પોતાના સર્જનને એમણે પોતાનું સ્થાન આપ્યું છે... એટલે જ તો "બ્રમ્હા,વિષ્ણુ,મહેશને ત્રિદેવ કહે છે" બાકી તો વેદ વિદિત છે જ કે બ્રમ્હાંડની રચના અને સંચાલન હેતુ શિવજી એ વિષ્ણુજીનું સર્જન કર્યું અને વિષ્ણુજીના નાભીકમળમાંથી બ્રમ્હાજીની ઉત્પત્તિ થઇ... અને ત્યાર બાદ બ્રમ્હાજીએ બ્રમ્હાંડની રચના કરી અને ત્રણેય દેવો એ પોત પોતાની સર્જન-પાલન-વિનાશની જવાબદારી ઉપાડી...

Jay _fire_feelings_ 5 year ago

ચાલો માની લઈએ કે રુદ્ર રુપ ધરણ કરે એટલે દેવી દેવતાઓ પેલાં કોની પાસે જાય,,,??? બીજું કે એ રુદ્ર રુપ ને શાંત કોણ કરાવી શકે,,,???

Jay _fire_feelings_ 5 year ago

આબાદ રેહવા કરતાં કૃષ્ણ નાં શરણ માં રહી લુપ્ત થઈ જઈએ તો,,,,???

Kamlesh 5 year ago

દેવ એ ઇશ્વરના સર્જક છે... અને સ્વંયંભૂ છે...

Kamlesh 5 year ago

આપે ક્યાંય વાંચ્યું હોય તો કે જ્યારે શિવ રૌદ્રરુપ ધારણ કરી તાંડવ કરે છે તો ત્રણેય લોકમાં હાહાકાર મચી જાય છે,સૃષ્ટીની સાથે ઇન્દ્રાસન ડોલવા લાગે છે,બ્રમ્હપૂરી હાલક-ડોલક થવા લાગે છે અને ક્ષિરસાગર ડહોળાઇ જાય છે,એ સમયે સૌ દેવ ભેગા મળી મહાદેવની શરણમાં આવે છે અને એ જ ક્ષેમકુશળ રહે છે... એક સત્ય એ પણ છે કે પ્રલયકાળે જો શિવની શરણમાં હશો તો આબાદ રહેશો...

Jay _fire_feelings_ 5 year ago

સવાલ એ છે કે,, દેવ માં અને ઇશ્વર માં શું તફાવત છે..,??

Jay _fire_feelings_ 5 year ago

અમાં મારો જવાબ નથી...

Jay _fire_feelings_ 5 year ago

શિવ નાં ક્રોધ થી સૃષ્ટિ નો નાશ થાય એવું સાંભળ્યું છે પણ બ્રહ્માંડ નો નાશ થાય એવું ક્યાં લખ્યું છે એ જણાવો.. મારે વાંચવું પડશે...

Kamlesh 5 year ago

એટલે જ તો કહ્યું કે બંન્ને એક જ છે... અને એકબીજાના પર્યાય તથા પૂરક છે...

Kamlesh 5 year ago

અંત તો સનાતન સત્ય છે... અને વિલિન તો શિવમાં જ થવાનું છે સમસ્ત બ્રમ્હાંડને... પછી એ સ્થૂળ હોય કે જીવ હોય...

Jay _fire_feelings_ 5 year ago

એક્દમ tight,,, દેવાધિદેવ છે,,, પણ ઈશ્વર માં અને દેવ માં કઈ તફાવત હોય ખરો... એ સવાલ છે,,,???

Kamlesh 5 year ago

શિવ આદી અનાદી દેવ છે...સમગ્ર સૃષ્ટી શિવથી જ શરુ થઇ શિવમાં જ વિલિન થાય છે... વિષ્ણુ સ્વયં શેષશૈયા પર શિવમાં લીન રહે છે...વિષ્ણુ બ્રમ્હ છે અને શિવ પરબ્રમ્હ છે... એટલે જ તો શિવ દેવાદીદેવ મહાદેવ છે...

Jay _fire_feelings_ 5 year ago

હાં હાં હાં... Thank u... ??

Arjun Rajput 5 year ago

Oky સ્વામીજી હમને માન લિયા

Jay _fire_feelings_ 5 year ago

અંત છે જ નહીં... નેહા જી... એ જ તો હું કેહવા માંગુ છું...

Arjun Rajput 5 year ago

આખરે તો બધા શિવ માં જ વિલીન થવાના અંત માં

Jay _fire_feelings_ 5 year ago

એક સિંપલ વાત છે,,, ક્રિષ્ણા એ મુખ માં બ્રહ્માંડ બતાવ્યું... એટલે આપણે સમજી જવું જોઈએ... કે આપણે અને સમસ્ત દેવી દેવતાઓ ખરેખર ક્યાં છે...

Arjun Rajput 5 year ago

પણ એકબીજા વગર શિવ ક વિષ્ણુ પોતે પૂર્ણ પણ નથી

Jay _fire_feelings_ 5 year ago

શિવ એ વિષ્ણુ નું સ્વરુપ નથી... પણ એ વિષ્ણુ નાં ક્રોધ નું રૂપ છે..

Arjun Rajput 5 year ago

અરે મિત્ર સરખું વાચી ને સમજો મે અજ કહ્યું કે બને એક સ્વરૂપ જ છે. માત્ર નામ અલગ છે..

Jay _fire_feelings_ 5 year ago

તમે પણ ભૂલ કરો છો નેહા જી... ઈશ્વર એક જ છે... કૃષ્ણ.... કહો કે વિષ્ણુ.. કહો કે નિરાકાર..

Arjun Rajput 5 year ago

શિવ જ જીવ છે, જીવ તો કૃષ્ણમય રહ્યો છે.અનંતકાળ થી એ બને ને અલગ સમજવા અસ્ક્યા છે. એક જીવ તો એક શ્વાસ, એક્ષિવ તો એક વિશ્વાસ, એક પરમ એક ધરમ, એક અનંત એક અનેક માં વસેલ...

Jay _fire_feelings_ 5 year ago

નાં ભૈ નાં... એવું સમજવાની ભૂલ નાં કરતાં.. શિવ તો વિષ્ણુ નાં પ્રેમી છે,,, એટલે જ તો રામાઅવતાર માં બાળપણ સવરૂપ ને જોવા આવ્યાં તા... અને પાર્વતી જી એ સિતા રુપ લીધું એટલે તો એને મનોમન માં માની લીધાં.. મહાદેવે...

Kamlesh 5 year ago

જુઓ નેહાજી પણ સહમત છે કે, એટલું સરળ નથી... હા હા

Jay _fire_feelings_ 5 year ago

એ તો શેષ પર અરામ કરે...

Kamlesh 5 year ago

છે તો બંન્ને એક જ ને?

Kamlesh 5 year ago

હમમ... અને કૃષ્ણ...?

Jay _fire_feelings_ 5 year ago

અમને તો એટલી જ ખબર છે,, કે તમારો મહાદેવ પણ અમારાં કૃષ્ણા નાં ધ્યાન માં જ લિન રહે છે..

Jay _fire_feelings_ 5 year ago

નાં ભૈ,,, તમે જાણો શિવ ને,,, અમે તો કૃષ્ણા નાં મોહી...

Kamlesh 5 year ago

આપે તો મારા પ્રશ્નના અર્થનો અનર્થ કરી નાખ્યો ભાઇ... મેં કહ્યું "ખરેખર શિવ શું છે,જાણો છો?" જો ઉત્તર હા હોય તો મને પણ જ્ઞાન આપો,અને ના હોય તો મારી સાથે આવો,સાથે મળીને જાણીયે કે શિવ શું છે... મારા પ્રશ્નનો એવું અર્થઘટન આપ કઇ રીતે કરી શકો કે "ફક્ત હું જ ભગવાનને જાણું છું?"... હેં...?

Kamlesh 5 year ago

હા હા... ના ના ભાઇ હું ક્યાં કહું છું કે હું તત્વને જાણું છું... હા એ તત્વનો એક અંશ હું પણ છું એમ કહું છું... અને સ્વને એટલે કે એ તત્વને જાણવાની કગાર પર જ છું. અને એ સમય પણ નજીક જ છે કે જ્યારે આપણો સંવાદ થશે અને મારું કથન હશે કે "હું તત્વને જાણું છું,અને આપ જાણી શકો એવો સરળ માર્ગ પણ જાણું છું "....

Jay _fire_feelings_ 5 year ago

જો ભાઈ,,, સત્ય ને જાણી શકાય,,, તત્વ ને નહીં... તમને એમ હોય કે હું જાણું છું,,, તો એ તમારી ભૂલ છે...

Jay _fire_feelings_ 5 year ago

લ્યો બોલો,,, આ એક ભઈ જ ભગવાન ને જાણે છે..

Kamlesh 5 year ago

ખરેખર શિવ શું છે,જાણો છો...?

Jay _fire_feelings_ 5 year ago

ખુદ ને મહાદેવ નાં ભગત કહો ત્યાં સુધી વાત બરાબર છે,,, પણ ખુદ ને મહાદેવ સમજવાની ભૂલ નાં કરાય... હો...

Kamlesh 5 year ago

આપનું સ્વાગત છે...

Kamlesh 5 year ago

અરે વાહ... આપે તો ચમત્કાર કરી દીધો.... મહાદેવને પકડી લીધા.... અદ્દભુત...

Jignasha Parmar 5 year ago

Hmm..brabr kmleshbhai...?thank u..

Jay _fire_feelings_ 5 year ago

જોવો જોવો હિના જી,, શેફાલી જી,,, tiya જી... Neha જી... બધાં જ જોઈ લો... આ ભાઈ પકડાઈ ગયા... ??

Kamlesh 5 year ago

હા હા હા... એવું સમજ્યા...? તો ચાલો એમ રાખીએ... હું તો જેવો આપ મને સમજી શકો તદ્દન એવો જ છું... લગીરે ભિન્ન નથી...

Jay _fire_feelings_ 5 year ago

એટલે કે તમારે પ્રેમ તો કરવો છે,,, પણ વિવાહ નથી કરવાં,,, એમ ને....???

Kamlesh 5 year ago

પ્રિત તો સંસારનો આધાર છે... જિજ્ઞાશાજી... એ તો દરેક જીવ સાથે થાય,વારંવાર થાય...એ તો સમય અને સંજોગોને આધિન છે...જેમ એક મા પોતાની અનેક સંતાનો સાથે સમભાવે પ્રિત કરે છે. અપિતુ સમર્પણ તો એક સમયે એક જ વ્યક્તિ કે વસ્તુ સાથે થઇ શકે છે...

Kamlesh 5 year ago

આપ સૌના પ્રતિભાવ અને મારા અનુભવે હું એ માનું છું અને સ્વીકાર કરું છું કે, સાચી પ્રિતની પરિપૂર્ણતા,વિવાહને આધીન તો નથી જ... જ્યારે પ્રિત થાય છે ત્યારે જ બે જીવ એકબીજાનું વરણ કરી લે છે,જેને ગાંધર્વ વિવાહ કહે છે.(બસ બે જીવ સંપૂર્ણત: એકબીજાને સમર્પિત થઇ લગ્નની ઇચ્છા કરે,એને ગાંધર્વ વિવાહ કહે છે,બસ"સોચા,હો ગયા") એવું નથી કે લગ્ન ના થયા તો પ્રિત અધૂરી રહી ગઇ,પ્રિતનો સાચો અર્થ છે,ત્યાગ. નહીં કે પામવું..એકને બીજાની ખુશીઓ માટે જીવવું આનું નામ છે પ્રિત... પછી એ બંન્ને સાથે હોય કે ના હોય એનાથી શું ફેર પડે.

Jignasha Parmar 5 year ago

Kamlesh bhai tmara jvab ni rahh 6 ho hji...???..ane maro ek que...k sachi prit ek j var thay k vadhu varr pn thay..??

Kamlesh 5 year ago

જટીલ લાગ્યો એટલે જ કર્યો,આરતીજી... સરળ હોત તો સુલઝાવી ના લેત...? હા હા

Aarti Ajani 5 year ago

બવ જટિલ પ્રશ્ન કર્યો તમે

Kamlesh 5 year ago

કેતનભાઇ ફક્ત લાઇક જ આપશો કે મંતવ્ય પણ આપશો..?

Kamlesh 5 year ago

હા હા... સારું ચાલો... આવતી પોસ્ટ "કર્ણ -ઋશાલી" પર...

Bhavesh 5 year ago

વિષય જ એવો છે ભાઈ ?

Kamlesh 5 year ago

હા હા...ભેખડાવો વડી પાછા...

Kamlesh 5 year ago

હવે મહાદેવ અને મહાદેવ મધ્યે મધ્યસ્થ જ મટ્યું...

Bhavesh 5 year ago

એ કામ તમેજ ઉત્તમ કરી શકો

Kamlesh 5 year ago

ખુબ ખુબ આભાર... હિનાજી...

Kamlesh 5 year ago

મૂકી જ દો...

Bhavesh 5 year ago

ને ભાઈ રાધાકૃષ્ણ ના પ્રેમ વિશે તો સૌ જાણે પણ ધનુરધારી કર્ણ અને ઋશાલી ના પ્રેમ ની ગાથા પણ આવીજ રોચક છે, જેમા વિવાહ જરૂરી ન હતા. તો એ વિશે પણ એક પોસ્ટ થઈ જાય..

HINA DASA 5 year ago

એ પણ ઋણાનુબંધ હોય તમે પ્રેમ લઈ લીધો હોય આપવાનો બાકી રહી ગયો હોય, તો એ ફક્ત આપવા માટે જ આવવું પડે ને, ને પ્રેમ હોય ને લગ્ન થાય એ વાત અલગ છે, બાકી જરૂરી તો નથી

Kamlesh 5 year ago

હા હા હા... એ વાત પણ સાચી હો...

Kamlesh 5 year ago

ધન્યવાદ ભાઇ...

Kamlesh 5 year ago

આમ આપ છટકી ના શકો હો રવિનાજી...

Kamlesh 5 year ago

અભિમાનની તો વાત જ નથી હિનાજી... કહે છે કે જોડીઓ ઇશ્વરે પહેલાંથી જ બનાવેલી હોય છે... તો પછી પ્રિત પણ એની જોડે જ થવી જોઇયે ને?

Kamlesh 5 year ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 5 year ago

ધન્યવાદ...

Arjun Rajput 5 year ago

U r ryt mr. Bhvesh

Bhavesh 5 year ago

વિવાહેજ પ્રિત પુરી થતી હોત તો આપણે રાધેકૃષ્ણ ના બોલત

Jignasha Parmar 5 year ago

Pn koi anubhv hoi to jvab aapi skiye ne.....??

Ravina 5 year ago

મારે જવાબ નથી આપવો હો ભાઈ.. તમે એક વામ પ્રશ્ન માં બીજા અનેક પ્રશ્ન કરશો.. હાહા.. બાકી પ્રેમ માં મારે phD છે..

Shefali 5 year ago

હા કરી શકે...

HINA DASA 5 year ago

અન્યાય ની વાત જ નથી ને તમે એવું અભિમાન ન કરો કે જીવનમાં કોઈ વ્યક્તિનું આવવું કે જવું તમારા હાથમાં છે, આ બધા ઋણાનુબંધ હોય ન ઇચ્છવા છતાં પૂર્ણ કરવા પડે છે

Kamlesh 5 year ago

શું એ શક્ય છે ખરું??? એક જ વ્યક્તિ બે વ્યકિત સાથે સંપૂર્ણત: સમર્પિત થઇ શકે ખરી...?

Kamlesh 5 year ago

હમમ... તો બીજાની કોઇ જરુર જ ના રહે એમને...? હિનાજી...?

Shefali 5 year ago

બીજી વ્યક્તિને એના ભાગનો પ્રેમ અને સમર્પણ આપીએ તો એ અન્યાય ના કહેવાય

Kamlesh 5 year ago

બીજી વ્યક્તિનો તો પ્રશ્ન જ ના આવે શેફાલીજી... આપણે એક પ્રત્યે સમર્પિત હોઇયે તો બીજી વ્યક્તિ જોડે અન્યાય નહિં ગણાય...?

HINA DASA 5 year ago

પ્રેમ દ્વિપક્ષીય છે જ નહીં, એક આત્માની શુદ્ધિથી પ્રેમ કરે એટલે પરિપૂર્ણ જ થયો કહેવાય....

Shefali 5 year ago

વિવાહ ના થાય તો પણ પ્રીત તો જીવંત જ રહેવાની છે.. કદાચ કાલે ઉઠીને એના સિવાય કોઈ બીજી વ્યક્તિ જોડે વિવાહ થાય તો પણ એવું તો ના જ કહેવાય કે પ્રીત અધૂરી હતી, કે એ પ્રીત નહતી.. એતો દિલના એક ખૂણામાં હમેશા રહેતી જ હોય.. યાદ બનીને.. હા એવું કહી શકાય કે આપણે એ પાત્ર ને પામી ના શક્યા

Kamlesh 5 year ago

અને વિવાહ ના થાય તો...? પ્રિત અધૂરી....?

Tiya 5 year ago

Ha ... Thoduk evu j ... hahaha

Shefali 5 year ago

હા, બંને પક્ષે પ્રીત સાચી હોય તો શક્ય હોય તો વિવાહ કરી લેવા જોઈએ.. બાકી સમય અને સંજોગો..

Kamlesh 5 year ago

એટલે પોતાનો કોઇ મંતવ્ય જ નહીં એમને...? વિશુ...

Kamlesh 5 year ago

ધન્યવાદ શેફાલીજી... પણ જો બંન્ને પક્ષે સાચી પ્રિત હોય તો....? વિવાહ અનિવાર્ય છે?

Kamlesh 5 year ago

હમમ... તો વિવાહ વગર પણ સાચી પ્રિત પરિપૂર્ણ છે,એમને...?

Kamlesh 5 year ago

ધન્યવાદ ભાઇ

Shefali 5 year ago

પ્રીત પોતાનામાં જ સંપૂર્ણ હોય એના માટે કોઈ સ્ટેમ કે ઘણી વાર તો બીજી વ્યક્તિની રજમંદી ની પણ જરૂર નથી.. એક તરફી પ્રેમ પણ એનામાં તો સંપૂર્ણ જ કહેવાય.. બસ એક વસ્તુ છે એ સાચી પ્રીત હોવી જોઈએ

Arjun Rajput 5 year ago

કેટલાય સંબંધ વરસો ની ઓળખ પછી પણ પાંગરતા નથી, ને અમુક સમણધો એકવાર નજર મળ્યા માત્ર થી વરસો સચવાય છે, જીવાય છે સંવેદનો માં,

Arjun Rajput 5 year ago

ના ન કહી, શકાય,

mayur rathod 5 year ago

Tene vivah ni jarur nathi.

mayur rathod 5 year ago

Haa.preet to thay j jay che..

Kamlesh 5 year ago

ધન્યવાદ મિત્ર... તો વિના વિવાહે પ્રિત પૂરી થઇ કહેવાય કે ના કહેવાય...?

Kamlesh 5 year ago

હા હા... સાવ આવું? કંઈક તો અભિપ્રાય અપાય ને? અને હા,પ્રશ્ન થયો છે,તો ઉત્તર તો મળશે જ...

mayur rathod 5 year ago

Nhi .jya Preet thay gay hoy .tya man thi vivah thay j gya hoy che.but khali samaj ne batava mate karva pde .kyarek thay .kyarek n pn thay

Jignasha Parmar 5 year ago

Khbr nai.....?hu pn raah jov jvab ni..aa post ma..j..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now