#AJAnand

ગુફતગૂમાં રાત ઓગળતી રહી....
ને શમાઓ સ્પર્શની બળતી રહી....
સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો....
રાતરાણી ગીત સાંભળતી રહી....
વૃક્ષની ડાળીથી ટહુકાઓ ગયા....
પાનખરની પાંખ સળવળતી રહી...
ઊંટના પગલામાં હું બેસી રહ્યો....
જીભ એ મૃગજળની ટળવળતી રહી....
હાથમાં અવસરતણું દર્પણ હતું....
ને નજર વેરાનમાં ઢળતી રહી....
હું કોઈ સંબંધનું આકાશ છું....
શબ્દની રેખાઓ ઓગળતી રહી....
#મનહરચોકસી

Gujarati Song by Simran Jatin Patel : 111078783
Kunal Bhatt 5 year ago

હૃદય માંથી નીકળેલા શબ્દો કોઈ ના હૃદય ને સ્પર્શી ગયા. ❤️

Prince 5 year ago

શુભ સવાર

Simran Jatin Patel 5 year ago

હા હું મજામાં..... તમે બોલો.... બધું ok ને.....

Simran Jatin Patel 5 year ago

હા હું મજામાં..... તમે બોલો.... બધું ok ને.....

Prince 5 year ago

કેમ છો મજામાં

Prince 5 year ago

ખૂબ સરસ .....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now