rushiraj

rushiraj

@rushiraj3576

(14k)

3

4k

14k

About You

અતિશયોક્તિ કરવી મને ગમતી નથી.લોકો સાથે વાત કરવી,એમને જાણવા, સમજવા એજ મારો રસ નો વિષય છે.મનોચિકિત્સક નો અભ્યાસ પૂર્ણ કરેલો છે,હાલ લેખન વાંચન માં સમય પસાર થાય છે. હું સારો શ્રોતા છું. મને ચહેરા ના હાવભાવ પર થી લોકોમાં રહેલી એમની લાગણીઓ મે પારખવાની કુટેવ છે.મૂડી છું. ઉંઘ આવે તો પેટ ભરી ને ઊંઘું છું અને ભૂખ લાગે ત્યારે પેટ ભરી ને જમુ છું. મને લોકો ના જીવન માં બનેલો ઘટનાઓ ને મારા શબ્દો માં કંડારવાની બહુ મજા આવે છે. હું શાંત સ્વભાવનો છું. ગુસ્સો પણ એટલો જ છે.

    • (3.7k)
    • 5.4k
    • (3.7k)
    • 4.9k
    • (6.6k)
    • 3.6k