The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are welcome to the world of inspiring, thrilling and motivating stories written in your own language by the young and aspiring authors on Matrubharti. You will get a life time experience of falling in love with stories.
(1) મૂંઝવણમનમાં મૂંઝવણ ભરી છે સામટી,કોઈ ચહેરો હવે પરખાતો નથી.વચનો તો ઘણા અપાય...
"સાંભળ,ગયા રવિવારે રવિએ મને પ્રપોઝ કરી હતી" દિયાએ એકશ્વાસે બોલતા કહ્યું. ...
“ સાવી..હાય..ગુડ મોર્નિંગ.. સાવીએ ઘડિયાળમાં જોઈ સરલા ..સારા.ને કહ્યું“ સારા અત્ય...
લેખ:- સવારની બસ અને યાદોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજનાં લેખમાં એક સરસ મજા...
છલનો પડછાયોઅસલમ શેખ ને લઈ ને તે નવયુવાન પ્રગતિનગર ખાતે આવેલ રો ના મુખ્યાલય પર પહ...
મીરા અને માનવના નિર્ણયથી બધા ખુશ હોય છે.પછી મીરા તેના રૂમમાં જતી રહે છે. માનવની...
ફક્ત 4 દિવસ માં જ બદલાની ભાવના વાળા મેઘલ ના બા એ સોનાલી ની સાસુ ને સોનાલી પર વહે...
ભાગ 21 : ઊર્જા નું બ્રહ્માસ્ત્રશીન ના મનમાં લાંબો સમય સુધી મનોમંથન ચાલતું હતું અ...
હું અલોરા આ કહાની મારી તમને મારા જ દિલ થી કહેવા માંગુ છું જેને હું ખુદ ની ખુદ સા...
5. અવકાશી તોફાનની એ ક્ષણોપણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ...
"લેડીઝ એન્ડ જેન્ટલમેન, કિપ સેફ યોર હાર્ટસ, બિકોઝ હવે આવી રહ્યો છે.... જોની...જોની...જોની...જોની... એન્કર નું એટલું બોલતા જ વીશાળ જનમેદની માંથી જોની જોની ના નારા લાગવા મંડ્યા....
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમા...
આ વાર્તા પ્રેમ, રહસ્ય, રોમાંચ અને ભૂતકાળને વાગોળતી ડરાવની વાર્તા છે..જેના તમામ પાત્રો કાલ્પનિક છે જેને કોઈપણ અન્ય વાર્તાઓ સાથે કોઈ લેવાદેવા નથી મને આશા છે આપ સૌ વાંચકમિત્રોને મારી...
"૩ કલાક, માત્ર ૩ કલાક સાચવી લેવાના છે. પછી આપણે બચી જઈશું, તૈયાર છો તમે બધા?" ૨૨ વર્ષિય યુવતી પુછી રહી હતી તેની જ ઉંમર ના ૬ છોકરા-છોકરીઓને. બધા ના ચહેરા પર ડર છવાયેલો હતો...
નમસ્કાર મિત્રો! આ પૃથ્વી પર જેટલી સારી શકિત રહેલી છે.એટલી જ મેલી એટલે કે કાળી(ખરાબ શકિત) પણ રહેલી છે.જેને ભૂત, પ્રેત અજ્ઞાત ભટકતી આત્મા તરીકે ઓળખીએ છીએ.ખરેખર આ બધા ભૂત,પ્રેત માણસન...
રાત્રી ના ઘોર અંધકારની અંદર એક મહિલા ની ચીસો સંભળાઈ રહી છે.અને તે ચીસ્સો ની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ ના બળ પ્રયોગો સાફ વર્તાઈ રહ્યા છે. દ્રશ્ય ની પૂર્ણાહુતિ ની બીજી જ સેકન્ડે એક બ...
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી દેતા હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વ...
નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી લેતી. તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા...
એક હિસ્ટોરિક હોરર થ્રીલર "મને યાર બહુ જ ડર લાગે છે... આ હવેલીમાં બહુ જ સન્નાટો છે યાર!" વિના બોલી પણ સ્વયોગ એ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. "અરે આ મારા ખાનદાનની એકલૌત...
દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી....
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser