Ek Sambandh Pavitratano book and story is written by dhruti rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Sambandh Pavitratano is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક સંબંધ પવિત્રતા નો... - Novels by dhruti rajput in Gujarati Love Stories 90 Downloads 294 Views Writen by dhruti rajput Read Full Story Download on Mobile Novels Description અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને એક દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે . એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે . દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા જ ગમી જાય તેવો હાઇટ અને બોડી જિમ્ માં જઈ ને એક દમ પરફેક્ટ કરેલું હોય તેવો હા રંગે સવાલો પણ પ્રતિભાશાળી અને કોઈ પણ ને આકર્ષી શકે તેવો અને એક દમ શાંત સ્વભાવ નો અને મનોહર . ત્યાં જ સામે થી એક સ્ત્રી એની પાસે આવે છે અને કહે છે ચાલ નચિકેત બેટા તૈયાર થઈ જા જાન લઈ ને જવા માં મોડું થાય છે અને આમ કેમ વિચારો માં ડૂબેલો છે કોઈ પ્રોબ્લેમ થયો છે તો તું મને કહી શકે . સવિતા બેન કહે છે ( નચિકેત ના મમ્મી ) . More Interesting Options Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Load More Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of December 2024 //= $best_novels_two_yr_ago_links; ?> Novels એક સંબંધ પવિત્રતા નો... - 1 New અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને એક દમ પરફૂલિત કરી દ... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>