Kumar Jinesh Shah

Kumar Jinesh Shah Matrubharti Verified

@kumarjineshshah99gma

(60.9k)

GANDHIDHAM

13

15.9k

67k

About You

હું – કુમાર જિનેશ શાહ. જન્મ – 1969. જન્મ-સ્થળ – નાની તુંબડી, કચ્છ. 6 મહિનાની ઉમરે મમ્મી-પપ્પા ઝારખંડના કોયલાંચલ ક્ષેત્રે લઇ ગયાં. જીવનનો આરંભિક ત્રીસ વરસનો સમય ત્યાં જીવાયો. ઝારખંડના વનાંચલે મારી પ્રકૃતિમાં નિસર્ગ પ્રત્યે અપાર પ્રેમ ભર્યો. 2000 ની સાલે માદરેવતન પરત આવીને કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામમાં સ્થાયી થયો.. શિક્ષણ અર્થે વાણિજ્યમાં સ્નાતક થયો. પણ, ઈશ્વરે ભીતરની ભીની માટીમાં ક્યાંક શબ્દ વાવીને મોકલ્યો હશે, તે ધીમે ધીમે કોળી નીકળ્યો. કહેવાય છે કે યુવાનીની ચોક્કસ ઉમરે દરેક વ્યક્તિ કવિ બની જાતો હોય છે. તેમ હુંય કવિતા લખતો થયો. વયનો એ તબક્કો વીતી ગયો પણ ત્યાં સુધી કવિતા અંતરમાં સ્થિર થઇ જવા પામી હતી. કવિતા જ પછી મને ગદ્ય સુધી દોરી ગઈ. કોઈ એક વિધામાં લખતાં લખતાં એકવિધતાને કારણે નીરસતા ના આવી જાય માટે સાહિત્યના પ્રત્યેક પ્રકારમાં કલમ અજમાવતો રહ્યો. અંદરથી જે ઉછળે તેને બહાર આવવા દીધું.. જે ઊગે તેને પાંગરવા દીધું. પરિણામે, કવિતાના સમાંતરે વાર્તા, નાટક, લેખ, સંસ્મરણ, વ્યક્તિ-ચિત્ર, પ્રવાસ-વર્ણન અને લલિત-નિબંધો લખાતા ગયાં. સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિકોમાં સ્થાન મળતા આત્મ-વિશ્વાસ વધતો ગયો. ગુજરાતી-હિન્દી-ગુ

    • (5.6k)
    • 4.6k
    • (5.3k)
    • 4.5k
    • (3.4k)
    • 6k
    • (1.2k)
    • 4.9k
    • (5.9k)
    • 6.6k
    • (3.7k)
    • 4.7k
    • (3.7k)
    • 4.6k
    • (4k)
    • 5.7k
    • (3.4k)
    • 5.1k
    • (9k)
    • 4.7k