આ વાર્તા પ્રભાસમાં એક લાખ વર્ષ પહેલાં આદિમાનવોના વસવાટના પુરાવા વિશે છે. ઉત્કનનમાંથી મળેલા પુરાવાઓ દર્શાવે છે કે આ પ્રદેશમાં માનવ વસવાટનો સમયગાળો હજારો વર્ષો પહેલા હતો. સોમનાથ, વેરાવળ અને ઓખા જેવા શહેરોમાં પ્રાચીન મંદિરો અને ગામોના ખંડેરો જોવા મળે છે, જે ઇતિહાસની ઝાંખી આપે છે. વિશેષ કરીને, વેરાવળ નજીક હીરણના ટીંબા પર થયેલા ઉત્કનનમાં સાબિત થયું કે આદિમાનવો અહીં એક લાખ વર્ષ પહેલા રહેતા હતા. પુરાતત્વ વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા ઉત્કનનમાં દેખાય છે કે આદિમાનવોએ કાળાની ખડકોમાંથી ઓજારો બનાવતા હતા. આ સ્થળે 40,000 વર્ષ પહેલાં બીજાં આદિમાનવોના વસવાટના પુરાવા પણ મળી આવ્યા છે. આ રીતે, આ વાર્તા પ્રાચીન માનવ સંસ્કૃતિ અને તેના વિકાસને દર્શાવે છે. ગામ વૈભવ by Ashish Kharod in Gujarati Magazine 17 1.7k Downloads 5.7k Views Writen by Ashish Kharod Category Magazine Read Full Story Download on Mobile Description નાનાં નાનાં ગામો કે નગરોની પોતપોતાની આગવી ખાસિયતો અને પોતિકો વૈભવ હોય છે...અહીં પ્રભાસ, રાજુલા અને વિસનગરની વિશિષ્ટતા વૈભવનો પરિચય છે. એકાદ લાખ વર્ષ ૫હેલાંની હીરણ નદી આજથી ૧૫ થી ર૦ ફુટ ઉંચે વહેતી હતી. આજના વરસાદ કરતાં ત્યારનો વરસાદ વધારે હોવાથી ગીરના જંગલોમાંથી કાળા ખડકોને તોડીને પોતાનાં ૫ટમાં વેરતી નદીનાં કાંઠે વસતા આદી માનવો આવા ૫થ્થરમાંથી કુહાડીનાં પાનાં જેવી અને પી૫ળાનાં પાન જેવા આકારની ધારવાળા ઓજારો અને હથીયારો બનાવતા. ...આજથી આશરે ૯૦ વર્ષ ૫હેલાની વાત છે, ત્યારે અંદાજે દસેક હજારની આસપાસની વસ્તીવાળુ અમરેલી જિલ્લાનું રાજુલા એકાએક રાજુલા સીટી તરીકે ઓળખાવા લાગ્યું. રાતોરાત થયેલા આ ૫રિવર્તનના પાયામાં રેલ્વે ટ્રેઈનની શરૂઆત હતી એમ કહીએ તો માન્યામાં આવે ખરૂં ૫ણ આ એક હકીકત છે. એ વાતને તો દાયકાઓના વહાણા વાઈ ગયા છે, રાજુલા હજી આજે ૫ણ ચાલીસ-પચાસ હજાર આસપાસની વસ્તી માંડ ધરાવે છે , છતાં તેની સીટી તરીકે ઓળખ યથાવત રહી છે....નગર નામે વિસનગર ..... ઉતર ગુજરાતનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સમૃધ્ધ એવુ નગર એટલે વિસનગર. મંચકલાના આભુષણ જેવી ભવાઈના વિકાસમાં આ નગરનું નોંધપાત્ર યોગદાન છે, તો કલાની સાથે સાથે હુન્નર ૫ણ અહીંની પ્રજાના લોહીમાં વણાયેલો છે. એટલે તો વિસનગરને કો૫રસીટી ઓફ ગુજરાત નું ઉ૫નામ ૫ણ મળ્યું છે. More Likes This ધ ગ્રેટ રોબરી - 4 by Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન by Anwar Diwan લેખાકૃતી - 1 by Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 by Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 by Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 by Shwetal Patel મારો દેશ અને હું... - 1 by Aman Patel More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories