આ અવાજ કોઈ રેકોર્ડિંગ નહોતું. તે રૂમમાં હાજર હતો, પણ આર્યન તેને જોઈ શકતો નહોતો. 'ધ ગ્રે મેન' ક્યાં છે?આર્યને તાત્કાલિક પોતાની પિસ્તોલ બહાર કાઢી અને રૂમની ચારે બાજુ નજર ફેરવી. સર્વર રૂમ નાનો હતો. એક બાજુએ સર્વર રેક્સ હતા, જે ઇલેક્ટ્રોનિક ગુંજારવનું મુખ્ય સ્ત્રોત હતા, અને બીજી">