રજદીપ અને લેખક ડૉ. ડેવિડશનના આમંત્રણે કોલકત્તા પહોંચે છે, જ્યાં લેખક બંગાળી સંસ્કૃતિ અને હંગલી નદીના કિનારે આવેલા ઐતિહાસિક શહેરની સુંદરતા માણે છે. કોલકત્તામાં પહોંચીને, તે રાજદીપની રાહ જોતા ઉંઘી જાય છે. પછી, અજય અને રાજદીપની વચ્ચે વાતચીત શરૂ થાય છે, જેમાં તેઓ જૂના દોસ્ત મજીદની યાદ કરે છે. તેઓ નક્શા, અક્ષાંશ અને રેખાંશ વિશે ચર્ચા કરે છે, જેમાં રાજદીપ પૃથ્વીના પરિભ્રમણ અને દિશાઓની વ્યવસ્થા વિશે સમજાવે છે. રાજદીપ મલેશિયાના ટાપુઓ પર ચર્ચા કરે છે અને કહે છે કે પૃથ્વી પર જીવન થવા પાછળ છ મહત્વની ઘટનાઓ છે, જેમાં એક મોટી ચટાનનું પૃથ્વી સાથે અથડાવું મહત્વપૂર્ણ છે. અજયના વિચાર મુજબ, જમીન પર રહસ્યો અને અજાયબીઓ ભરપૂર છે, ખાસ કરીને મલેશિયાના આસપાસના ટાપુઓના કારણે, જે મુખ્યત્વે વિરાન છે. રહસ્ય - ૨.૪ by Alpesh Barot in Gujarati Adventure Stories 32 2.3k Downloads 5.5k Views Writen by Alpesh Barot Category Adventure Stories Read Full Story Download on Mobile Description રાજદીપ અને હું ડૉ. ડેવીડશનના આમંત્રણ પર કોલકત્તા પોહચી ગયા હતા. રાજદીપ મને ત્યાં જ મળવાનો હતો. મૈ પણ અમદાવાદથી કોલકત્તા સુધીની સફર એકલે જ ખેળી! મને તો બંગાળી સંસ્કૃતિ પહેલાથી જ ખૂબ આકર્ષક લાગતી હતી.બંગાળી શબ્દ મોટા ભાગે હિંદી-ગુજરાતી સાથે જાણે મળતા આવે એવું લાગે! તેનો પહેલો અક્ષર હમેશા ઉપર ખેંચીને બોલવું! કોલકત્તા હુંગલી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેરમાં હું પોહચી આવ્યો હતો. મને કોલકતામાં એક પ્રવાસી બનીને આવવું હતું! બંગાળી ગીતો વાગતી ટેક્સી મને હોટેલ ઉતાર્યો! રાજદીપની રાહ જોતો હું ક્યારે ઉંઘી ગયો ખબર જ ન રહી! **** "આ સમાન તારી પાસે હજુ પણ છે?" અજયે કહ્યું. Novels રહસ્ય - ૨.૧ હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 by Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 by Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 by Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 by Tejas Rajpara નિદાન by SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 by Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 by SUNIL ANJARIA More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories