આ વાર્તામાં, પપ્પુ ટકલા, ભુતપૂર્વ ગુંડા અને તેના અનુભવો વિશે વાત કરે છે. તે 1950ના દાયકામાં મુંબઈમાં પ્રોટેક્શન મની ઉઘરાવવાના ટ્રેન્ડ વિશે ચર્ચા કરે છે, જ્યાં ગુંડાઓ ટપોરી ક્લાસના હતા અને ચપ્પુનો ઉપયોગ કરતા હતા. 1960ના દાયકામાં, હાજી મસ્તાન અને કરીમલાલા જેવા શક્તિશાળી અંડરવર્લ્ડના માથા ઉभर્યા, અને રિવોલ્વરનો ઉપયોગ વધવા લાગ્યો. પપ્પુ ટકલા બાંધકામ અને ગેંગવોરના ઇતિહાસને યાદ કરે છે, જેમાં સમય સાથે અદ્યતન હથિયારોનો ઉપયોગ શરૂ થયો. તે 1984માં સમદ ખાન અને તેના સાથીઓ સાથે થયેલા ગોળીબારની ઘટના વર્ણવે છે, જ્યાં ગોળીઓનું અંધાધૂંધ ચલણ થાય છે. વન્સ અપોન અ ટાઈમ - 23 by Aashu Patel in Gujarati Biography 218 9.6k Downloads 11.7k Views Writen by Aashu Patel Category Biography Read Full Story Download on Mobile Description ‘હાં તો મૈં ક્યા કહ રહા થા....’ બ્લૅક લેબલનો વધુ એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને પપ્પુ ટકલા બોલ્યો. અમે કંઈ રિસ્પોન્સ આપીએ એ પહેલાં જ તેણે પોતાની આદત પ્રમાણે એના ટકલા ઉપર હાથ ફેરવીને એણે વાત આગળ ધપાવી, ‘મુંબઈમાં આમ તો પચાસના દાયકાથી જ વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીને નામે પૈસા પડાવવાનું શરૂ થઈ ગયું હતું. પણ એ વખતે અત્યારની જેમ ખંડણીપેટે બેફામ પૈસા પડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એવું નહોતું. વળી, પ્રોટેક્શન મની ઊઘરાવનારાઓ ટપોરી ક્લાસના ગુંડાઓ રહેતા. એમની દાદાગીરી એમના વિસ્તાર પૂરતી જ સીમિત રહેતી હતી. એમનું કામ ચપ્પુથી જ ચાલી જતું હતું. પણ સાંઈઠના દાયકામાં હાજી મસ્તાન સ્મગલિંગની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે બહાર આવ્યો અને એની સાથે કરીમલાલાનું નામ પણ ઊભરી આવ્યું. અને અંડરવર્લ્ડના એકદમ ટોચના ‘માથાં’ રિવોલ્વર અને પિસ્તોલ રાખતા થયા. Novels વન્સ અપોન અ ટાઈમ મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસક... More Likes This શ્રાપિત પ્રેમ - 18 by anita bashal કહાની રજનીશની... - 1 by Siddharth Maniyar શિક્ષિકા તરીકેની મારી સફર - 1 by Tr. Mrs. Snehal Jani હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ) by RAGHUBHAI તખ્તાપલટ - ભાગ 1 by Deeps Gadhvi મારા જીવનના સ્મરણો - 1 - ચોરી by સત્ય પ્રેમ કરુણા ધંધાની વાત - ભાગ 1 by Kandarp Patel More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories