આ વાર્તા પ્રાણ ઊર્જા અને રેઈકીના મહત્વ પર કેન્દ્રિત છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જીવનનો આધાર છે. રેઈકી એ એ જ ઊર્જાનો ઉપયોગ કરે છે, જે શરીર, મન અને આત્માને સંતુલિત કરવામાં મદદ કરે છે. ડૉ. મિકાઓ ઉસુઈને આ વિદ્યા શોધવાની પ્રેરણા તેમના વિદ્યાર્થીઓના પ્રશ્નોથી મળી, અને તેમણે તિબેટમાં કમલ સૂત્રમાં જવાબ શોધી લીધો. રેઈકી કોઈ ધર્મ કે તંત્ર નથી, પરંતુ તે જીવિત ઊર્જાનો ઉપયોગ કરે છે. કોઈ પણ વ્યક્તિ રેઈકી શીખી શકે છે, અને આ શીખવાની પ્રક્રિયા પાંચ ડીગ્રીમાં વહેંચાયેલી છે. પ્રથમ ત્રણ ડીગ્રીમાં તાલીમ લેવામાં ૨૧ દિવસની પ્રેક્ટીસ જરૂરી છે, જે શરીરના ચક્રોને સંતુલિત કરવામાં મદદ કરે છે. ચોથી અને પંચમી ડીગ્રીમાં અન્ય લોકોને રેઈકી શીખવવામાં આવે છે. રેઈકી શીખવાથી ઘણા લાભો મળે છે, જેમ કે તણાવ મુક્તિ, સ્વાસ્થ્ય સુધારણ અને આત્માના ઉત્થાન માટે.
રેઈકી ચિકિત્સા
by Haris Modi
in
Gujarati Health
Five Stars
7.5k Downloads
12.9k Views
Description
1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવન આપે છે. ચીનમાં પણ પ્રાણ ઊર્જાનો ચી તરીકે ઉલ્લેખ કરેલો છે. આ બધા જીવિત તથા નિર્જીવ પદાર્થોમાં પ્રાણ ઊર્જા રહેલી છે. રશિયામાં તેને બાયોપ્લાઝમિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. માનવ ઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સા પદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે સર્વવ્યાપી એવી ઊર્જાનો આધાર લેવામાં આવ્યો છે. રેઈકી પણ એજ ઊર્જા છે જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને તેને પોષે છે. હજારો વર્ષ પહેલાં ભારતમાં લોકોને ચૈતન્ય ઊર્જા અને પદાર્થ વિષે ઊંડી સમજ
1. પ્રાથમિક જાણકારી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ જે 5000 વર્ષ પુરાણી છે તેમાં પ્રાણ ઊર્જાનો ઉલ્લેખ કરેલ છે. જે સમગ્ર જીવનનો આધાર છે. પ્રાણ ઊર્જા આપણને જીવ...
More Likes This
More Interesting Options
- Gujarati Short Stories
- Gujarati Spiritual Stories
- Gujarati Fiction Stories
- Gujarati Motivational Stories
- Gujarati Classic Stories
- Gujarati Children Stories
- Gujarati Comedy stories
- Gujarati Magazine
- Gujarati Poems
- Gujarati Travel stories
- Gujarati Women Focused
- Gujarati Drama
- Gujarati Love Stories
- Gujarati Detective stories
- Gujarati Moral Stories
- Gujarati Adventure Stories
- Gujarati Human Science
- Gujarati Philosophy
- Gujarati Health
- Gujarati Biography
- Gujarati Cooking Recipe
- Gujarati Letter
- Gujarati Horror Stories
- Gujarati Film Reviews
- Gujarati Mythological Stories
- Gujarati Book Reviews
- Gujarati Thriller
- Gujarati Science-Fiction
- Gujarati Business
- Gujarati Sports
- Gujarati Animals
- Gujarati Astrology
- Gujarati Science
- Gujarati Anything
- Gujarati Crime Stories