એક્ટીવાએ એક બેકરી પાસે જઈ, ખરીદી કરી. તે બહાર આવતાં, સાંજના સમયે ટ્રાફિકમાં અટકી ગઈ. એક્ટીવાએ એક રેડ સિગ્નલ સામે રોકીને વિચાર્યું કે આજે શું કરવું. મનસ્વી - ૩ by Well Wisher Women in Gujarati Fiction Stories 99 4.2k Downloads 7k Views Writen by Well Wisher Women Category Fiction Stories Read Full Story Download on Mobile Description એક્ટીવાને એક બેકરી પાસે પાકૅ કરીને મનસ્વી અંદર ગઈ. મનમાં આવી અને દેખાઈ એવી કેટલીય વસ્તુઓ એણે ખરીદી લીધી. પૈસા ચૂકવી, બહાર આવીને એક્ટીવા સ્ટાટૅ કર્યું. સાંજનો સમય હતો. ટ્રાફિક વધારે હતો. રેડ સિગ્નલ પાસે એક્ટીવા રોકીને એ વિચારવા લાગી, આજે ચોક્કસ સ્તુતિને એનું ફેવરિટ ડીનર કરાવતાં પ્રેમથી વિશ્વાસમાં લઇને ચર્ચા કરી જ લઇશ. સ્તુતિથી વધારે મારે આ દુનિયામાં કાંઇ જ નથી એના મનને જાણીને પછી જ આગળ વધીશ. સિગ્નલ બદલાયું અને મનસ્વી આગળ વધી. કોઈ કારણથી રોડ બ્લોક હતો તેથી એક્ટીવાને ટનૅ મારી બીજા લાંબા રસ્તા પર નીકળી. આજે સ્તુતિ પાસે પહોંચવાની અદમ્ય આતુરતા હતી અને વિલંબ થતો હતો. ભાઈને ઘેરથી સ્તુતિને લઇ જલ્દીથી ઘરે જવું હતું. Novels મનસ્વી પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોન... More Likes This રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1 by મૃગતૃષ્ણા mrigtrushna" પારણું - 1 by swapnila Bhoite મારુ ઘર, મારી નિયતિ છે - 1 by Dhamak કુપ્પી - પ્રકરણ 1 by PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 by Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 by Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 by Mr Gray More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories