આ વાર્તા "જોય ઓફ ગીવીંગ" વિશે છે, જેમાં એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી સવારે પોતાના દુકાન તરફ જઈ રહ્યો છે. તે એક નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરે છે. જ્યારે તે દુકાનમાં આવે છે, ત્યારે ઘરબાર વગરના ભૂખ્યા છોકરા એના પર ઘૂસી જાય છે. તે તેમને કંઈક ખાવાનું આપે છે, જે તેની ભલાઈને દર્શાવે છે. જોકે, તે ધૂળથી ઝાંખા ચહેરા અને મેલા કપડાંમાં છે, પરંતુ તેના ચહેરા પર પ્રસન્નતા દેખાય છે, જે તેના ઉદાર હ્રદયનું પ્રતિબિંબ છે. જોય ઓફ ગીવીંગ by Tarulata Mehta in Gujarati Magazine 8 917 Downloads 5.2k Views Writen by Tarulata Mehta Category Magazine Read Full Story Download on Mobile Description જોય ઓફ ગીવીંગ એક દશ્ય હજી તો વહેલી સવારના સૂર્યના દર્શન થયા નથી શહેરના રસ્તાઓ પર આછોપાતળો વાહનોનો પ્રવાહ વહે છે ત્યારે બીજી તરફ એક ઉંચા કદનો પાતળો શ્રમજીવી પાછલી રાતના પડછયાને વીંધતો હાથમાં એક પોટકું જેવી બેગ લઈ પોતાની દુકાન તરફ જઈ રહ્યો છે એ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. એની દુકાનમાં ઘરબાર વગરના રખડતા ભૂખ્યા છોકરા ઘૂસી જતા .તે એને કંઈક ખાવાનું આપતો.સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તેના મેલા કપડાં દેખાય છે,પણ ધુળથી ઝાંખા ચહેરા .પર પ્રસન્નતા દેખાય છે.પોતાના અનેરા આનદનું કારણ તેની ભલાઈ છે.એટલામાં એક ધૂળિયો ,મોટી સાઈઝનું ભૂરા રંગનું ટી-શર્ટ પહેરેલો નટખટ છોકરો ચીલ ઝડપે તે ના હાથમાંથી બેગ ખૂંચવી ભાગે છે.તે લાચાર બની સૂની સડક પર બૂમો પાડે છે: પેલા ટેણીયાને કોઈ પકડો ... લુચ્ચો કાલે બપોરે તો મેં તને બિસ્કિટના પેકેટ આપ્યા હતા. છોકરાએ સીધી દોટ મૂકી .......એ છોકરો કોણ એ શું કરતો હતો . જોય ઓફ ગીવીંગનો ફિલ્મ રીવ્યુ તમને ફિલ્મની વાર્તા અને ખૂબીઓથી રસતરબોળ કરશે. બીજું દશ્ય કોઈ પકડો। ..વો ભગતા હૈ .... દુકાનદાર આજે છોકરાને પકડવાના નિર્ધાર સાથે લોકોથી ઉભરાતાં બજારમાં પેલાની પાછળ દોડ્યે જાય છે.થાકેલું નબળું શરીર પાછું પડે છે.શ્વાસ રૂંધાય છે છેવટે છોકરો જે ઘરની ગલીમાં સંતાયો ત્યાં ડોકિયું કરે છે.એના જેવા શેરીને જ ઘર બનાવી બેઠેલાં છોકરાઓ ભેગા થઈને શું કરે છે આ ખીલખીલાટ હાસ્ય શેનું જોનારની આંખમાં આંસુ તમારે ફિલ્મ જોવી જોઈએ। More Likes This જીવન ચોર...ભાગ 3 by yeash shah ધ ગ્રેટ રોબરી - 4 by Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન by Anwar Diwan લેખાકૃતી - 1 by Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 by Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 by Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 by Shwetal Patel More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories