ખાટ્ટી આંબલી

(39)
  • 12k
  • 5
  • 4.1k

ખાટ્ટી આંબલી હું અને તે ઓફિસમાં એક સાથે જ કામ કરતા હતા... સોરી સોરી કરીએ છીએ. તો શું થયું કે તેઓ અત્યારે લીવ પર છે! પણ કામ પર તો છેજને....બસ મારા માટે એટલું આશ્વાસન બહું છે. હવે તમે એનું નામ પૂછો છો તો ચાલો કહી દઉં પણ એક શરત છે કોઇનેય કહેવાનું નથી હો... શું છે ને વાત થોડી ખાનગી છે એટલે. હા તો નામ છે "પ્રાચી મજુમદાર". ઓફિસમાં તેઓ મારા ઉપરી અધિકારી છે એટલે કે સિનિયર. અને હુ જુનિયર. આમતો ઉંમર માં સિનિયર પણ જવા દો શું ફરક પડે છે. કહેવાય છે ને કે આવડત ઉંમર નથી જોતી.

Full Novel

1

ખાટ્ટી આંબલી

ખાટ્ટી આંબલી હું અને તે ઓફિસમાં એક સાથે જ કામ કરતા હતા... સોરી સોરી કરીએ છીએ. તો શું થયું તેઓ અત્યારે લીવ પર છે! પણ કામ પર તો છેજને....બસ મારા માટે એટલું આશ્વાસન બહું છે. હવે તમે એનું નામ પૂછો છો તો ચાલો કહી દઉં પણ એક શરત છે કોઇનેય કહેવાનું નથી હો... શું છે ને વાત થોડી ખાનગી છે એટલે. હા તો નામ છે ""પ્રાચી મજુમદાર"". ઓફિસમાં તેઓ મારા ઉપરી અધિકારી છે એટલે કે સિનિયર. અને હુ જુનિયર. આમતો ઉંમર માં સિનિયર પણ જવા દો શું ફરક પડે છે. કહેવાય છે ને કે આવડત ઉંમર નથી જોતી. ...Read More

2

ખાટ્ટી આંબલી - ભાગ 2

ખાટ્ટી આંબલી ભાગ-૨ તો તમે પ્રથમ ભાગ માં જોયું કે, મારે મારા બૉસ સાથે કેવા સંબંધો છે. હા.. તરફથી જ છે, પણ છે. તો હવે આપણે મારી આ આંશિક પ્રેમકથા ને આગળ વધારીએ. તો ચાલો, મારા જીવનના એ સુવર્ણ દિવસોની તમને સફર કરાવું.અને ભેગો હું પણ તે પળો ને ફરીથી એકવાર જીવી લઉં.તો હોંશે હોંશે હું , જાતે -પોતે મેડમ માટે જાત જાતની આંબલી લઇને મેડમ ની કેબિનમાં પહોંચ્યો અને શાન થી આંબલી વાળી કોથળી તેમની સામે મૂકીને બોલ્યો, " મેડમ આ આપની અમાનત". મને હતું કે તેઓ આ આંબલી જોઇને ખુશ થશે અને શાબાશી આપશે...પણ... હાયરે કિસ્મત, મેડમ કામમાં ...Read More

3

ખાટી આમલી - ભાગ ૩

ખાટ્ટી આંબલી ભાગ-3તો આગળ તમે જોયું કે મારા ઘરમાં "એક પતિ પત્નિ ઑર વોહ" વાળો સીન હવે શરૂ થઈ છે અને આ બાબત થી હું તદ્દન અજાણ છું.તો ચાલો જોઈએ શું થયું મારી સાથે આગળ. હું સાચું કહું તો મારી પત્નિ ને ખુબ પ્રેમ કરુંછુ, પણ કહેવાય છે ને કે જિંદગીમાં ક્યારેક કોઈ એક પળે તમે કોઈ બીજા વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષાઈ જાઓછો તો એ આકર્ષણ હોય છે પ્રેમ નહી. મારા કિસ્સમાં પણ એમજ હતું. પણ આ વાત મારી દુર્ગાને કોણ સમજાવે? એ તો બસ એમજ માનીને બેઠી છે કે હું હવે તેને છોડીને કોઈ બીજી સ્ત્રીને, અને એ પણ ...Read More