સાંજ નો સમય થઈ ચુક્યો હતો.પીળી લાઇટો ના પ્રકાશ થી મુંબઈ ધમધમતું હતું.એકદમ સોનેરી દેખાતું મુંબઈ સતત ને સતત દોડધામમાં જ રહેતું હતું.રાતનાં સમયે લહેરાતો ઠંડો પવન અને ગાડીયો ના હોર્ન ના અવાજો મુંબઈ ને સતત જાગતું રાખતા હતા.મુંબઈ નો આ નજારો પાર્થ દસ માળની ઉંચી બિલ્ડીંગ પર થી જોય રહ્યો હતો. પાર્થ આમતો ઘણો કામ માં વ્યસ્ત હોય પણ આજે કોયક ની વાટ એમણે કામ ન કરવા પર મજબૂર કરી રહી હતી.સ્લીવલેસ ટી બેક ટી શર્ટ અને ઘૂંટણ
Full Novel
નીતરતો પ્રેમ
પ્રકરણ-1 સાંજ નો સમય થઈ હતો.પીળી લાઇટો ના પ્રકાશ થી મુંબઈ ધમધમતું હતું.એકદમ સોનેરી દેખાતું મુંબઈ સતત ને સતત દોડધામમાં જ રહેતું હતું.રાતનાં સમયે લહેરાતો ઠંડો પવન અને ગાડીયો ના હોર્ન ના અવાજો મુંબઈ ને સતત જાગતું રાખતા હતા.મુંબઈ નો આ નજારો પાર્થ દસ માળની ઉંચી બિલ્ડીંગ પર થી જોય રહ્યો હતો. પાર્થ આમતો ઘણો કામ માં વ્યસ્ત હોય પણ આજે કોયક ની વાટ એમણે કામ ન કરવા પર મજબૂર કરી રહી હતી.સ્લીવલેસ ટી બેક ટી શર્ટ અને ઘૂંટણ ...Read More
નીતરતો પ્રેમ - 2
પ્રકરણ-2 પાર્થ અને પલક બાલ્કની બેસીને છેલ્લા ત્રણ વર્ષ ની જીવેલી જીંદગીનું વર્ણન કરી રહ્યા હતા.એકબીજા ની જીંદગીની કહાની માં પોતે જ ખુદ ને વારંવાર વાગોળી રહ્યા હતા,એકબીજા શબ્દોના સહારે જીવેલું જિંદગી ની કહાની કહી રહ્યા હતા. પલક તને એક વાત કહું?જો તને ખોટું ન લાગે તો!પાર્થે ધીમા અવાજે કહ્યું, હા, પાર્થ કેંમ નહિ તારે જે પૂછવું હોય તે પૂછ,સવાલ તારો ગમે તેવો હશે જવાબ તો સો ટકા મળશે મારા તરફ થી તો.. તારી સાથે સીધી રીતે જ ...Read More