ડાર્ક સક્સેસ

(249)
  • 20.2k
  • 16
  • 8.8k

"લેડીઝ એન્ડ જેન્ટલમેન, કિપ સેફ યોર હાર્ટસ, બિકોઝ હવે આવી રહ્યો છે.... જોની...જોની...જોની...જોની... એન્કર નું એટલું બોલતા જ વીશાળ જનમેદની માંથી જોની જોની ના નારા લાગવા મંડ્યા... મુંબઇ નું સૌથી મોટું રોકસ્ટાર ગ્રાઉન્ડ, એમ તો તેનું સાચું નામ સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ હતું, પણ તેમાં અવાર નવાર રોક કોન્સર્ટ થતા હોવાથી, તેનું નામ રોકસ્ટાર ગ્રાઉન્ડ પડી ગયું હતું. રાતના 11 વાગ્યા હતા. નાના મોટા નામી કલાકારો પોતાનું પ્રદર્શન કરી ચુક્યા હતા. પણ સેંકડો ની જનમેદની માં જરા પણ ઘટાડો દેખાતો ન હતો. બધા એક જ રોકસ્ટાર ની રાહ જોઈ રહ્યા હતા. અને એ હતો ઇન્ટરનેશનલ રોક આર્ટિસ્ટ જોની. એને વર્ણવવા

New Episodes : : Every Wednesday

1

ડાર્ક સક્સેસ

"લેડીઝ એન્ડ જેન્ટલમેન, કિપ સેફ યોર હાર્ટસ, બિકોઝ હવે આવી રહ્યો છે.... જોની...જોની...જોની...જોની... એન્કર નું એટલું બોલતા વીશાળ જનમેદની માંથી જોની જોની ના નારા લાગવા મંડ્યા... મુંબઇ નું સૌથી મોટું રોકસ્ટાર ગ્રાઉન્ડ, એમ તો તેનું સાચું નામ સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ હતું, પણ તેમાં અવાર નવાર રોક કોન્સર્ટ થતા હોવાથી, તેનું નામ રોકસ્ટાર ગ્રાઉન્ડ પડી ગયું હતું. રાતના 11 વાગ્યા હતા. નાના મોટા નામી કલાકારો પોતાનું પ્રદર્શન કરી ચુક્યા હતા. પણ સેંકડો ની જનમેદની માં જરા પણ ઘટાડો દેખાતો ન હતો. બધા એક જ રોકસ્ટાર ની રાહ જોઈ રહ્યા હતા. અને એ હતો ઇન્ટરનેશનલ રોક આર્ટિસ્ટ જોની. એને વર્ણવવા ...Read More

2

ડાર્ક સક્સેસ - 2

'સારા... ગીવ માય રેડ સિગાર....' જોની એ બાથટબ માં બેઠા બેઠા ઓર્ડર આપ્યો અને એક પાતળી ગોરી છોકરી બાથરૂમ આવી જોની ને સિગાર આપી ગઈ.... 'એની મોર સર??..' પેલી નટખટ સ્માઈલ સાથે બોલી ''નો...ગો નાવ....'' જોનીએ એટલીજ નિરસતા થી ના પાડી દીધી. બાજુમાં પડેલ ગ્લાસમાંથી એક ઘૂંટ પીને જોનીએ સિગાર જલાવી એક ઊંડો કશ લીધો અને આ સાથે જ ઊંડા ભૂતકાળ માં સરી પડ્યો.... ''રોહિત? તારે મોટું થઈને શુ બનવું છે?? '' મેમ મારે ડોકટર બનવું...'' '' કેવિન તારે?? ''મેમ મારે તો ટીચર બનવું છે...'' ''બેટા જયેશ.. તારે શુ બનવું છે??'' ...Read More

3

ડાર્ક સક્સેસ - 3

બાથટબમાં સૂતો જોની જાણે સ્ટેચ્યુ બની પડ્યો હતો. પોતાના ઊંડા અતીત ને વાગોળી રહ્યો હતો. ખાલી ગ્લાસ માં પાછી રેડી, અને એક ઘૂંટ ભરી પાછો ભૂતકાળ માં સરી પડ્યો. એ ઊંડો અતીત અને ઉપરથી વહીસ્કી ના નશીલા ઘૂંટ તેના ગળા થી ઉતરીને મગજ પર ચડી એક અલગ પ્રકારનો અફસોસ અને દુઃખનો ભાવ પૈદા કરી રહ્યો હતો. ''મારા ભાઈ તને જે જલપરી કાલે ગમી એની બધી ડિટેલ કઢાવી લીધી છે..'' બીજા દિવસે કોલેજ માં વિરાટે વાત કાઢી. ''જલ્દી બોલ વિરાટીયા'' જયુંએ ઉત્સાહમાં આવી વિરાટને એક ધબ્બો ય મારી દીધો. ''અરે...અરે....થોડી શાંતિ રાખ ...Read More

4

ડાર્ક સક્સેસ - 4

ટબ માં સુતેલ જોની એ તીવ્ર અફસોસ સાથે નિસાસો નાખ્યો, પોતે જાણે બધું હોવા છતાં બધું હારી ગયો હોય લાગણી તેને અંદર થી શૂળ ની જેમ ખટકતી હતી, મોત જ્યારે માત્ર એક કદમ જ દૂર હતી, પણ પોતે શા માટે તે રસ્તો પકડ્યો!! બસ એક ડગલું ચાલીને ખેલ ખતમ... પણ મોટી ભૂલ કરી પેલાના વાતમાં આવીને..! પોતે આખો બન્ધ કરી હેંગઓવર માં ઊંડા ભૂતકાળમાં પાછો પડી ગયો.... જયું એ આખો બન્ધ કરી, ભગવાન નું નામ લઇ જ્યાં પોતાનો પગ ઘાયલ પગ ઉપાડ્યો....... '' ઉમર, 18-20 વર્ષ, એવી કઈ સમસ્યા?...'' પાછળ થી ઘોઘરો અવાજ સાંભળી જયું ડરી ગયો.. અને પાછળ ...Read More

5

ડાર્ક સક્સેસ - 5

ડાર્ક સક્સેસ 5લેટ્સ ગો....ગો... રન....ફાસ્ટ..ધે વિલ કેચ યુ.." અચાનક આવો શોર દેકારો મારા મગજ માં ઘૂમવા મંડ્યો, ખુલવી નહોતી પણ, મારી આંખો ખુલી. ચારે બાજુ અંધાધૂંધી હતી. લોકો આમ તેમ ભાગી રહ્યા હતા. મોટે મોટેથી રાડો પાડતા હતા, પોલીસ આમ તેમ દોડી રહી હતી. લોકો ને પકડી પકડી ને જાનવર ની જેમ મારતી હતી... જયું વિચાર માં પડી ગયો... આ કઈ જગ્યા છે?! હું ક્યાં આવી ચડ્યો...હું આમ ફૂટપાથ પર... કેવી રીતે.... અચાનક, જયું ને પગ પર કોઈની ઠોકર વાગી.."સોરી...મેન....' એમ કહી એ માણસ દોડવા મંડ્યો."ઓ...ભાઈ… એક મિનિટ...ઉભા રહો..." જ્યું પેલા ની પાછળ દોડવા મંડ્યો. પણ પેલો જાણે કાઈ ...Read More