" રાજુ ચા તો પીવી જ પડશે " " રાત નાં બે વાગ્યા છે , આ સમયે ક્યાં મળશે ? " " ક્યુ ગામ આવશે ? " " નવાગામ " " ગામ માં લઇ લઇએ ને , અંદર કદાચ ક્યાંક ચા મળી જાય " " લઇ લે આપણે ક્યાં કોઈ ને પૂછવું પડે એમ છે " રાજુ નું વાક્ય પુરુ થાય તે પેલા જ મે ગામ માં કાર લઇ લીધેલી ." ગામ તો બહુ નાનું છે , લાગતું નથી ચા મળે " એમ બબડતા બધી બાજુ ચા માટે હુ નજર નાખી રહ્યો હતો ." તુ ચલાવામાં ધ્યાન દે , હુ જોઉં છું " રાજીયા એ
Full Novel
કોણ હતું ?
" રાજુ ચા તો પીવી જ પડશે " " રાત નાં બે વાગ્યા છે , આ સમયે ક્યાં મળશે " " ક્યુ ગામ આવશે ? " " નવાગામ " " ગામ માં લઇ લઇએ ને , અંદર કદાચ ક્યાંક ચા મળી જાય " " લઇ લે આપણે ક્યાં કોઈ ને પૂછવું પડે એમ છે " રાજુ નું વાક્ય પુરુ થાય તે પેલા જ મે ગામ માં કાર લઇ લીધેલી ." ગામ તો બહુ નાનું છે , લાગતું નથી ચા મળે " એમ બબડતા બધી બાજુ ચા માટે હુ નજર નાખી રહ્યો હતો ." તુ ચલાવામાં ધ્યાન દે , હુ જોઉં છું " રાજીયા એ ...Read More
કોણ હતું ? ભાગ - ૨
તે માણસ ને જોતાં મારુ મગજ બહેર મારી ગયું હતુ , રાજુ શુ બોલતો હતો તે મને સંભળાતું બંધ ગયું હતુ .મારા મગજ મા એક જ વાક્ય ઘૂમી રહ્યુ હતુ કે આ અહી કયાંથી ? એકદમ જ મે રાજુ નો હાથ ખેંચ્યો " ચલ રાજુ આપણે નીકળીએ ,ચલ જલ્દી " ને હુ રાજુ ની રાહ જોયા વગર તેનો હાથ છોડી ને કાર મા ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો , રાજુ બાધા ની જેમ કાર સામે આવી ઉભો રહી ગયો " શુ કરે છે ? જલદી બેસ " મે કાર ને રિવર્સ કરતા કહ્યુ , રાજુ ચુપચાપ આવી ને કાર ...Read More