એક ઇશ્ક એસા ભી

(92)
  • 11.9k
  • 3
  • 5k

એક ઇશ્ક એસા ભીઓય....આજે હોસ્ટેલ મા જ રહેવાનો ઇરાદો છે કે શુ મેડમ ? પ્રિયા એ નિશા ને ટોન્ટ મારતા પુછ્યુ હા યાર.... હવે તો અહી હોસ્ટેલમા જ રહેવુ છે આમ પણ કોલેજ મા કોણ આવે છે હવે તો તમે બધા પોતપોતાના આશિકો જોડે ફરતા હોવ છો કોઇક બગીચામા તો કોઇક થિયેટર મા વળી તારા જેવા કોઇક વાયડીના હોટેલ મા આશિકો ના બેંક બેલેન્સ ખાલી કરાવતા હોય છે હસતા હસતા નિશા એ પ્રિયા ને જવાબ આપ્યો ઓય ચાપલી ચુપ થા જબ તુમ્હે ઇશ્ક હો જાયેગાના તબ પતા ચલેગા યે પ્યાર કયા હોતા હે એક મીઠા અહેસાસ હોતા હે જબ હમારા દિલ કીસી ઔર કે

New Episodes : : Every Thursday

1

એક ઇશ્ક એસા ભી - ભાગ ૧

એક ઇશ્ક એસા ભીઓય....આજે હોસ્ટેલ મા જ રહેવાનો ઇરાદો છે કે શુ મેડમ ? પ્રિયા એ નિશા ને ટોન્ટ પુછ્યુહા યાર.... હવે તો અહી હોસ્ટેલમા જ રહેવુ છે આમ પણ કોલેજ મા કોણ આવે છે હવે તો તમે બધા પોતપોતાના આશિકો જોડે ફરતા હોવ છો કોઇક બગીચામા તો કોઇક થિયેટર મા વળી તારા જેવા કોઇક વાયડીના હોટેલ મા આશિકો ના બેંક બેલેન્સ ખાલી કરાવતા હોય છે હસતા હસતા નિશા એ પ્રિયા ને જવાબ આપ્યોઓય ચાપલી ચુપ થા જબ તુમ્હે ઇશ્ક હો જાયેગાના તબ પતા ચલેગા યે પ્યાર કયા હોતા હેએક મીઠા અહેસાસ હોતા હેજબ હમારા દિલ કીસી ઔર કે ...Read More

2

એક ઇશ્ક એસા ભી (ભાગ ૨)

એક ઇશ્ક એસા ભી (પાર્ટ ૨)( આગળ ના ભાગ મા આપણે જોયુ કે નિશા અને પ્રિયા બંને હોસ્ટેલ મા યુવતીઓ છે નિશા ને પ્રેમ શબ્દ સાથે કોઇ સબંધ જ નથી હોતો જયારે પ્રિયા એક બોલ્ડ યુવતી છે અને ભણવામા પણ ખુબ જ હોશિયાર છે નિશા ને હોસ્ટેલ મા કંટાળો આવતો હોવાથી અને કોલેજ નુ છેલ્લુ વર્ષ હોવાથી ટ્યુશન કલાસીસ જોઇન કરવાનુ વિચારે છે જેથી કરીને સારા એવા માર્કસ સાથે ગ્રેજ્યુએશન પુરુ કરી શકાય ટ્યુશન કલાસીસ મા નિશા ની મુલાકાત રાજ જોડે થાય છે જે નિશા ની લાઇફ નો પહેલો છોકરો હતો જે એનો ફ્રેન્ડ બન્યો હતો )હવે આગળ.....મુજે એસા ...Read More

3

એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)

એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)(આગળન‍ા ભાગમા આપણે જોયુ કે નિશા ને રાજનો નશો થઇ જાય છે અને ધીરે નશો અેની આદત બની જાય છેે પ્રિયા પણ કયારેક કયારેક રાજની વાતો કરીને નિશાને હેરાન કરતી હોય છે નિશાને કલાસીસ જતી વખતે રસ્તામા જ રાજ મળી જાય છે ને પછી ઘણીબધી વાતો થાય છે એકબીજા પર લાગણીનો વરસાદ કરી મુકે છે )હવે આગળ........નિશા રાજ જોડે બગીચામા વધારે સમય બેસી રહી હતી એટલે હોસ્ટેલ પહોચતા થોડુ લેટ થઇ જાય છેનિશા તુ થોડા દિવસથી વધારે બહાર રહેવા લાગી હોય એવુ મને કેમ લાગે છે વોર્ડને નિશા ને પુછ્યુઅરે મેડમ મે ખુદ એને ...Read More

4

એક ઇશ્ક એસા ભી (ભાગ ૪)

એક ઇશ્ક એસા ભી (ભાગ ૪)( આગળના ભાગ ૩ મા જોયુ કે નિશા અને રાજ એકબીજાને ખુબ જ ચાહવા હતા પણ એકેય આગળ ચાલીને કહેવાની હિંમત કરતા નહોતા નિશા અને રાજ ક્લાસીસ મા પણ લવબર્ડ બની ચુક્યા હતા બધાને એવુ જ લાગતુ કે નિશા અને રાજ જાણે એકબીજા માટે જ બન્યા હોય નિશાના બર્થ ડે ના આગળના દિવસે રાજ નિશા પાસે એક દિવસ પોતાની સાથે રહેવા કહે છે ને નિશા જવાબ મા એક દિવસ તો નહી આપી શકે પરંતુ અડધો દિવસ જરુર થી આપશે એવુ કહે છે ને પ્રિયા અને નિરવ મુલાકાત પણ રાજ જોડે થાય છે )હવે આગળ.......રાજ ...Read More