રુહાન

(139)
  • 16.1k
  • 6
  • 6.9k

?આરતીસોની?પ્રકરણ : 1 આજકાલ બાળકોના નખરા, મોજશોખ વધતાં ગયાં છે, માતા-પિતાને એટલી જ તકલીફોનો સામનો કરવાનો વખત આવે છે.. મને આનંદ થશે કદાચ કોઈ દીકરો મારી વાર્તા પરથી કંઈ બોધપાઠ લેશે તો.. અને તમને વાર્તા ગમી હોય તો ફક્ત એક નાની કૉમેન્ટ કરી ઉત્સાહિત કરશો તો આગળ લખવાની પ્રેરણા સાથે મારો ઉત્સાહ બમણો વધશે.. આભાર.. ?રુહાન? રુહાન ભણવામાં હોશિયાર.. પણ તોફાની બારકસની ગણત્રીમાં આવતો.. એના નિતનવા કારનામોથી કૉલેજમાંથી પણ એકવખત રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. એના પપ્પા બીપીનભાઈ રુહાનના આવા વર્તનને કારણે બહું સ્ટ્રીક રહેતાં હતાં. રુહાને બર્થડેનું શાનદાર સેલીબ્રેશન કરવું હતું.. એણે એની મમ્મીને તો મનાવી લીધી, પણ પપ્પાને મનાવવા

Full Novel

1

રુહાન - પ્રકરણ - 1

?આરતીસોની?પ્રકરણ : 1 આજકાલ બાળકોના નખરા, મોજશોખ વધતાં ગયાં છે, માતા-પિતાને એટલી જ તકલીફોનો સામનો કરવાનો વખત આવે છે.. આનંદ થશે કદાચ કોઈ દીકરો મારી વાર્તા પરથી કંઈ બોધપાઠ લેશે તો.. અને તમને વાર્તા ગમી હોય તો ફક્ત એક નાની કૉમેન્ટ કરી ઉત્સાહિત કરશો તો આગળ લખવાની પ્રેરણા સાથે મારો ઉત્સાહ બમણો વધશે.. આભાર.. ?રુહાન? રુહાન ભણવામાં હોશિયાર.. પણ તોફાની બારકસની ગણત્રીમાં આવતો.. એના નિતનવા કારનામોથી કૉલેજમાંથી પણ એકવખત રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. એના પપ્પા બીપીનભાઈ રુહાનના આવા વર્તનને કારણે બહું સ્ટ્રીક રહેતાં હતાં. રુહાને બર્થડેનું શાનદાર સેલીબ્રેશન કરવું હતું.. એણે એની મમ્મીને તો મનાવી લીધી, પણ પપ્પાને મનાવવા ...Read More

2

રુહાન - પ્રકરણ - 2

?આરતીસોની? પ્રકરણ : 2 ?રુહાન? આપે આગળ પ્રકરણ : 1 માં વાંચ્યું કે બિંદાશ રુહાન એની મમ્મીનું ન સાંભળ્યું કરી ધરેથી પોતાની બર્થડે પાર્ટી સેલિબ્રેશનની તૈયારી માટે નીકળી પડે છે.. પણ એનો એક્સિડન્ટ થઈ જાય છે.. અને મીનાબેન અને બીપીનભાઈ પર કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન આવે છે.. હવે આગળ શું થાય છે.. "રુહાનનો એક્સિડેન્ટ થયો છે. અને એ હૉસ્પિટલમાં છે, હું તો એને રહેમરાહે રોડ ઉપર કણસતો પડ્યો હતો તે રીક્ષામાં ઘાલીને અહીં સાલ હૉસ્પિટલમાં લઈ આવ્યો છું." "હેં.. શું કહે છે." ભૂયંગદેવથી સાલ હૉસ્પિટલ પહોંચવામાં માંડ પાંચેક મીનીટ લાગે. તાબડતોબ બેઉં જણ હૉસ્પિટલ પહોંચ્યા. મીનાબેન ...Read More

3

રુહાન - પ્રકરણ - 3

?આરતીસોની? પ્રકરણ : 3 આપણે આગળ પ્રકરણ 2 માં વાંચ્યું એક્સિડેન્ટમાં રુહાનને બહું મોટી સજા થવાની શક્યતાઓથી ડરી મીનાબેન અને બીપીનભાઈ એને બચાવવા શું આઈડિયા વાપરે છે વાંચો આગળ પ્રકરણ : 3 ?રુહાન? "ના..ના.. તમે કંઈક કરો. જેલમાં જશે તો એની જિંદગી શું રહેશે." મીનાબેન ગભરાટ સાથે બોલી ગયાં.. "શાંતિ રાખ મીના.. વિચારવા દે.. હું કંઈક કરું છું. આપણાં રુહાનને કશું જ નહીં થવા દઉં. રડવા સિવાય તમારાથી તો કંઈ થવાનું નથી.!! મારે જ કંઈક કરવું પડશે ને.. તું એનું ધ્યાન રાખ ફક્ત." થોડીકવાર આમથી આમ આંટાફેરા મારતાં મારતાં બીપીનભાઈના મગજમાં અચાનક જ એક સ્પાર્ક થયો.. બાજુમાં ...Read More

4

રુહાન - પ્રકરણ - 4

? આરતીસોની? પ્રકરણ : 4 "આપણે આગળ પ્રકરણ 3 માં વાંચ્યું.. રુહાનને બચાવવા બીપીનભાઈ ગુનો કબૂલ કરી જેલ હતાં.. અને બીપીનભાઈને બચાવવા અચાનક એક ચહેરો કૉર્ટમાં હાજર થયો.. પણ એ કોણ ફુટી નીકળ્યું હતું.?? આમ અચાનક.. શું એ ચહેરો બચાવી શકશે બીપીનભાઈને.? હવે આગળ.. ❣️રુહાન પ્રકરણ : 4❣️ "જજ સાહેબ મારે કંઈ કહેવું છે." અચાનક કૉર્ટ રૂમમાં અવાજ ગુંજ્યો.. હાથ ફેલાવતો એક પડછાયો દાખલ થયો. એ રુહાન હતો. એણે હાથ ફેલાવી કહ્યું, "જજ સાહેબ મારે કંઈ કહેવું છે." "ગધેડા.. કર્મ કથાનો ભાર છાતીએ ઉંચકીને હું ફરતો હતો એ તને હજમ ના થયું? તે તું પરોપકારી જીવડો બની ...Read More

5

રુહાન - પ્રકરણ - 5

? આરતીસોની ? પ્રકરણ : 5 આગળ પ્રકરણ 4 માં આપણે વાંચ્યું કે રુહાનને બચાવવા અચાનક એક બીજો ચહેરો હાજર થાય છે.. હવે આ કોણ હશે.?? શું આ ચહેરો હવે બચાવી શકશે રુહાનને.? એ જાણવા હવે આગળ.. ❣️રુહાન❣️પ્રકરણ : 5❣️જજ સાહેબે વકીલોની દલીલો ધ્યાને રાખતા ફેંસલો સંભળાવવાનું શરૂ કર્યું.."રુહાન દરેક બાબતે દોષી સાબિત થઈ રહ્યો છે.. છતાં પણ યુવાન રુહાનની સામેથી થયેલી કબૂલાત અને ઉંમરને ધ્યાને રાખતા કૉર્ટ રુહાનને…"બરાબર એજ સમયે એક નવો હાથ ઉંચો થયો.. "જજ સાહેબ.. ઊભા રહો..!! ઊભા રહો.. જજ સાહેબ..!! આપ સજા સંભળાવો એ પહેલાં મારે કંઈ કહેવું છે.."બધાંની દ્રષ્ટિ ...Read More