ધ એક્સિડન્ટ

(1.8k)
  • 170.7k
  • 228
  • 84.4k

      " સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ,  આજે તારે પંચગીની જવાનું છે તારી ટ્રીપ પર ...."  હેતાક્ષી બેન  પોતાની લાડલી પ્રિશા ને ઉઠાડતા બોલ્યા.            "  હા ... મમ્મા ... બસ  પાંચ મિનિટ .... "  પ્રિશાની આ પાંચ મિનીટ એટલે સામાન્ય માણસ નો અડધો કલાક.  અને આ બંને મા - દીકરી નો રોજનો રૂટિન. હેતાક્ષી બેન રોજ આ રીતે જ  પ્રીશા ને  ઊઠાડતા . એ સિવાય એમની રાજકુમારી ની સવાર જ ના  પડે. આજે પ્રિશા પંચગીની ની ટ્રીપ પર જવાની છે એ પણ એકલી. એટલે હેતાક્ષિ બેન ને એની

Full Novel

1

ધ એક્સિડન્ટ - 1

" સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ, આજે તારે પંચગીની છે તારી ટ્રીપ પર ...." હેતાક્ષી બેન પોતાની લાડલી પ્રિશા ને ઉઠાડતા બોલ્યા. " હા ... મમ્મા ... બસ પાંચ મિનિટ .... " પ્રિશાની આ પાંચ મિનીટ એટલે સામાન્ય માણસ નો અડધો કલાક. અને આ બંને મા - દીકરી નો રોજનો રૂટિન. હેતાક્ષી બેન રોજ આ રીતે જ પ્રીશા ને ઊઠાડતા . એ સિવાય એમની રાજકુમારી ની સવાર જ ના પડે. આજે પ્રિશા પંચગીની ની ટ્રીપ પર જવાની છે એ પણ એકલી. એટલે હેતાક્ષિ બેન ને એની ...Read More

2

ધ એક્સિડન્ટ - 2

પ્રિશા... બેટા .. ચલ જલ્દી ઉઠી જા... તારે મોડું થઈ જશે... આજે 26 તારીખ છે .. તારે પંચગીની છે ... હા ... મમ્મા.. આજે એવી જ સવાર હતી, એવી જ પ્રિશાની ટેવ , એવો જ માં-દીકરીનો સંવાદ કંઈ જ બદલાયું ન હતું ...બદલાયો હતો તો ફક્ત સમય ... હા .. આજે 26 ડિસેમ્બર હતી .. પ્રિશાને 'એને' મળ્યે 5 વર્ષ થયા. પ્રિશા હજી એની શોધમાં જ છે. છેલ્લા 5 વર્ષ થી પ્રિશા દર મહિને 26 તારીખે પંચગીની જાય છે. એ જ આશા સાથે કે ક્યાંક એ મળી જાય.... જય શ્રી કૃષ્ણ મમ્મા જય શ્રી ...Read More

3

ધ એક્સિડન્ટ - 3

" પ્રિશા ... પ્લીઝ રડ નહિ . ધ્રુવ તને મળશે જરૂર મળશે એ વધારે દૂર નહિ ગયો હોય. " ધ્રુવ ..? " " હા ... પ્રિશા. એનું નામ ધ્રુવ છે. મેં વાત વાત માં એને પૂછી લીધું હતું. એ એની કાર લઇને અહી નજીકની હોટેલ પર જવાનો હતો. ચાલ , હું તને લઈ જાઉં છું." " thank you so much Dr. uncle ... thank you so so so much ... ?? " ડોક્ટર પ્રિશાને લઈને તરત જ ત્યાં જાય છે. ધ્રુવ હજી તેની કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે. પ્રિશા કારનો દરવાજો ખોલીને અંદર કારમાં એની બાજુની ...Read More

4

ધ એક્સિડન્ટ - 4

પ્રિશા ડાયરી વાંચીને ચોંકી જાય છે. એ તરત જ ડાયરી એમ ની એમ જ મૂકી દે છે અને પોતાનો લઇને હોટેલ પર પાછી જાય છે. પ્રિશા ... લે તારી કૉફી આવી ગઈ, બહુ ટાઈમ લગાડી દિધો તે ફોન લાવવામાં ? any problem ? ના ... હું જસ્ટ ફ્રેશ થવા ગઈ હતી એટલે ટાઈમ લાગી ગયો. ઓહ .. ઓકે.. તો તું લંચ માં શું લઈશ ? તું જે તારા માટે ઓર્ડર કરે એ જ કરી દે . અરે એવું થોડી ચાલે.. એમ કેમ ? એકચ્યુલી મને મેનુ માં જ ખબર નથી પડતી .. એટલે ...Read More

5

ધ એક્સિડન્ટ - 5

પ્રિષા એના ઘરે પહોંચે છે અને સીધી એના રૂમ પર જાય છે. ત્યાં જ પ્રિષા ના પપ્પા રાજેશભાઈ છે કે પ્રિષા થોડી ઉદાસ લાગે છે. એટલે તેઓ પ્રિષાને પૂછે છે, " શું થયું બેટા ? " " કંઈ નહિ પપ્પા ... બસ થોડો થાક લાગ્યો છે. " " ઓકે .. તું આરામ કર. " પ્રિષા બીજું કંઈ બોલ્યા વગર એના રૂમ પર જતી રહે છે. રાજેશભાઈ પ્રિષા ની ઉદાસી નું કારણ સમજી જાય છે, એમને તરત ખ્યાલ આવી જાય છે કે પ્રિષા ખોટું બોલી રહી છે. એની ઉદાસી નું કારણ ધ્રુવ ની ગેરહાજરી છે. પણ તેઓ પ્રિષા ને ...Read More

6

ધ એક્સિડન્ટ - 6

ધ્રુવ પ્રિષાને કેનેડા આવવાનું કહે છે ... " ધ્રુવ.. તું મજાક કરી રહ્યો છે ને ...? " " અરે એમાં શું મજાક .. તારા ફ્યુચર ને રસ્તો મળશે અને તારી ટ્રાવેલિંગ ની વિશ પણ પૂરી થશે.." " પણ આ બહુ મોટું ડીસિઝન છે ... એમ જ કઈ રીતે લઈ લઉં ..? " " કંઇક કરવા માટે મોટું ડિસિઝન લેવું જ પડે. " " ત્યાં હું એકલી પડી જઈશ ...હું કોઈને ઓળખતી પણ નથી ત્યાં.. " " એકલી..? પ્રિષા આમાં એકલી પડવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે.. તું મારા ઘરે રહી શકે છે ને .. હું અને મારી ફેમિલી ...Read More

7

ધ એક્સિડન્ટ - 7

પ્રિષા બીજા દિવસે એના ડોક્યુમેન્ટસ લઇને એજન્ટ પાસે જાય છે. એજન્ટ કહે છે કે તેને વિઝા મળી જશે. પ્રિષા જેમ બને એમ જલ્દી કરવા કહે છે. એજન્ટ કહે છે કે 2 મહિના જેટલો સમય થશે. આ 2 મહિનામાં પ્રિષા બધી જ તૈયારી કરી દે છે. એ બહુ જ ખુશ હોય છે. આખરે 2 મહિના પછી પ્રિષાની ધીરજ નો અંત આવે છે, એને વીઝા મળી જાય છે. 7 દિવસ પછી પ્રિષાના મમ્મી પપ્પા તેને મૂકવા એરપોર્ટ જાય છે. પ્રિષાને આમ ઘરથી આટલું દુર જઈ રહી છે, એ વિચારીને એના મમ્મી પપ્પા ની આંખો માંથી આંસુ અાવી જાય છે. " બેટા ...Read More

8

ધ એક્સિડન્ટ - 8

પ્રિષાના મગજમાં એ સવાલ ઘર કરી જાય છે કે એ મેડિસીન્સ શેની છે. એને ધ્રુવની ચિંતા થાય છે કે કંઈ થયું તો નહિ હોય ને કે પછી એ ડ્રગ્સ લેતો હશે. સાંજે ધ્રુવ પ્રિષા ને મૉલ માં શોપિંગ કરવા માટે લઈ જાય છે. પણ ત્યાં પણ એનું મન નથી લાગતું. એના મગજ માં બસ એ જ ચાલતું હોય છે કે મેડીસીન્સ શેની છે. આમ જ એક વિક પસાર થઈ જાય છે. પ્રિષા ધ્રુવને પૂછવા માંગતી હોય છે પણ એ પૂછી નથી શકતી. એક રાત્રે ધ્રુવ પ્રિષા ને ડીનર માટે બહાર લઈ જાય છે. " બોલ પ્રિષા , શું લઈશ ...Read More

9

ધ એક્સિડન્ટ - 9

ધ્રુવ પ્રિષાના રૂમ નો દરવાજો ખખડાવે છે પણ પ્રિષા દરવાજો ખોલતી નથી. આથી ધ્રુવ જાતે દરવાજો ખોલીને અંદર જાય દરવાજો ખોલીને જોવે છે તો પ્રિષા સૂતી હોય છે અને રૂમ માં બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય છે. પ્રિષા આખી રાત જાગી હોય છે અત્યારે સૂતી હોય છે. એણે ગુસ્સામાં આવીને બધી જ વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકી હોય છે. ધ્રુવ ખૂબ જ ટેન્શન માં આવી જાય છે પણ એ થોડો રિલેક્ષ થાય છે અને પહેલાં તો એનો રૂમ વ્યવસ્થિત કરે છે. પછી પ્રિષા જોડે જાય છે અને તેના માથા પર હાથ રાખે છે. ત્યાં જ પ્રિષા જાગી ...Read More

10

ધ એક્સિડન્ટ - 10

સાંજે બધા સાથે ડિનર કરવા બેઠા હોય છે. ત્યારે પ્રિષાને થાય છે કે અત્યારે જ કહી દઉં , મારા વિશે... અંકલ - આન્ટી , ધ્રુવ મારે તમને કંઇક કહેવું છે. હા બેટા બોલ ને ગિરિશભાઈ કહે છે. અંકલ.. હું પાછી ઇન્ડિયા જવું છું. પાછી એટલે બેટા ? ભાવનાબેન બોલ્યાં. આન્ટી.. એમ જ કે હું હવે હંમેશાં માટે ઇન્ડિયા પાછી જાઉં છું. પણ બેટા કેમ ? તને અહીં કોઈ તકલીફ છે ? હોય તો તું મને કહી શકે છે ... ગિરિશભાઈ કહે છે. અરે .. ના .. ...Read More

11

ધ એક્સિડન્ટ - 11

પ્રીશા :- ઓય ધ્રુવ ઉઠ યાર late થઈ ગયું છે આજ... હું coffee બનાવું તું ready થઈ ને આવ ધ્રુવ :-【પ્રીશા નો હાથ પકડી ને ઉંઘ માં જ બોલે છે】શું જલ્દી છે યાર boss late થઈ જાય તો ચાલે યાર... પ્રીશા :- ઓહ એમ? Boss તું છે બકા હું તારા હાથ નીચે કામ કરૂં છું હો... મને time પર જવાની આદત છે. ધ્રુવ :- ઓયય ઉંઘ આવે છે (પ્રીશા ત્યાં થી સીધી રસોડા માં coffee બનાવા જાય છે) ધ્રુવ :- ( coffee પિતા પિતા ) પ્રીશા મને ફાઇલ બનાવી ને આપી દેજે ને જલ્દી. કારણ કે આપડા જોડે ...Read More

12

ધ એક્સિડન્ટ - 12

ધ્રુવ : તો મીટીંગ સ્ટાર્ટ કરીએ માહિર ? માહિર : યા સ્યોર લગભગ 2 કલાક પછી મિટિંગ પૂરી થાય અને માહિર ધ્રુવ સાથે ડીલ સાઈન કરે છે. માહિર : congratulations Mr Dhruv... ધ્રુવ : thank you so much Mr Mahir ... I hope, this deal achieve great success for both of us .. ? માહિર : ya .. why not .. ? ધ્રુવ : તો લંચ માટે જઈએ ? માહિર : હા જરૂર .. આમ પણ આ તો વાત થઇ બિઝનેસ ની .. બીજી વાતો પણ કરીએ .. કેમ brownie ? ( પ્રિષા તરફ જોતા માહિર એ કહ્યું ) ...Read More

13

ધ એક્સિડન્ટ - 13

પ્રિશા માહિર ને લઈને તેના મમ્મી પપ્પા ને ઘરે જાય છે. ત્યાં હેતાક્ષી બેન મેગેઝિન રીડ કરી રહ્યા છે. માહિર પાછળથી જઈને તેમની આંખો બંધ કરી દે છે. અચાનક આમ આંખો બંધ થવાથી હેતાક્ષીબેન ચોંકી ઉઠે છે. હેતાક્ષીબેન : કોણ છે ? માહિર : યાદ કરો આન્ટી ... હેતાક્ષીબેન : માહિર ... તું તો નથી ને ?! માહિર : આન્ટી તમને કેમની ખબર ? કે હું જ છું ? હેતાક્ષીબેન : બેટા ... તારા સિવાય કોઈ આવી રીતે ઘરે ના આવે ને ! ?? માહિર : ?? .. હા આન્ટી એ તો છે જ.. હેતાક્ષીબેન : હવે એ બોલ ...Read More

14

ધ એક્સિડન્ટ - 14

ધ્રુવ : પ્રિશા ... શું થયું ? તું રડે છે ?! પ્રિશા : ( પ્રિશા ધ્રુવ ના આમ સવાલથી ગભરાઈ જાય છે, પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે ) અરે !! હું શું કરવા રડું ?! જેની જોડ આટલો સ્વીટ હબી હોય એ કેમ રડે ? આ તો આંખમાં કંઇક પડી ગયું એટલે .. બીજું કંઈ જ નહિ ... ધ્રુવ : પ્રિશા... ખોટું ના બોલીશ યાર... તને ખબર છે ને કે તું મને કંઈ પણ કહી શકે છે ... તને યાદ છે ને ... આપણે હજી પણ ફ્રેંડ્ઝ છીએ... ખાલી ઘર ચેન્જ થયું છે બીજું કંઈ જ નહીં... ...Read More

15

ધ એક્સિડન્ટ - 15

માહિર ને સિટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે. ત્યાંથી પોલીસ ઇન્સ્પેકટર માહિર નો ફોન ચેક કરે છે . પ્રિશા નો મિસ્ડ કૉલ જોવે છે. આથી તેઓ તેને કોલ કરે છે. ઇન્સ્પેકટર : હેલ્લો .. પ્રિશા : હેલ્લો ... ઇન્સ્પેકટર : શું હું પ્રિશાજી સાથે વાત કરી શકું ? પ્રિશા : હા .. પણ તમે કોણ ? આ તો માહિર નો ફોન છે, તમારી પાસે ક્યાંથી ? ઇન્સ્પેકટર : જી હું ઇન્સ્પેકટર ચાવડા બોલું છું. માહિર નો બહુ જ ખરાબ રીતે એક્સિડન્ટ થયો છે ...તેમને સિટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે .... પ્રિશા : what ... આટલું સાંભળીને ...Read More

16

ધ એક્સિડન્ટ - 16

ધ્રુવ અને પ્રિશા બંને ઘરે આવે છે. હોસ્પિટલ માં પ્રિશા ના મમ્મી પપ્પા રહે છે , પ્રિશા ની છતાં એને ધ્રુવ સાથે ઘરે મોકલે છે. રાત ના 12 વાગ્યા છે...પ્રિશા કંઈજ બોલવાની હાલત માં નથી...ધ્રુવ એની સામે જોવે છે પણ કંઈ કહી શકતો નથી... ધ્રુવ પ્રિશા ની બાજુ માં બેસે છે. એને સમજાતું નથી કે શું કરવું. માહિર નું કોઈ સંબંધી પણ નથી india માં જેને આ inform કરી શકે અને માહિર ની આ હાલત એના થી નથી જોવાતી... ધ્રુવ:- sorry આજે મેં માહિર સાથે ખરાબ વર્તન કર્યું... actully વાત એમ હતી કે... પ્રિશા:- મારે કંઈ જ નથી સાંભળવું... ...Read More

17

ધ એક્સિડન્ટ - 17

પ્રિશા:- માહિર થી નારાજ થઈ ને હું ત્યાં થી નીકળી ગઈ હતી. મને એમ હતું કે 2-3 દિવસ માં મારો ગુસ્સો શાંત કરી ને એને સમજાવી લઈશ પણ...એ decision મારું ખોટું હતું... એ દિવસ ના પછી ના દિવસે મેં માહિર ને call કર્યા... એને એક પણ call ના ઉપાડ્યો.. મેં એને message કર્યો પણ એને reply પણ ના કર્યો... જે માણસ મારા એક call પર જ call receive કરી લેતો, એને આજે call કરીને થાકી પણ call ના ઉપાડ્યો. કોલેજ ગઈ પણ એ ત્યાં પણ નહોતો. મેં એના friends ને પૂછ્યું તો એમણે કહ્યું કે એ લોકોએ પણ કાલ ...Read More

18

ધ એક્સિડન્ટ - 18

પ્રિશા:- ok.. એનું tention ના લઈશ અને સુઈ જા ચલ. ધ્રુવ:- હા... late થઈ ગયું છે... good night પ્રિશા:- UK માં દિવસ હશે, હું mail કરી ને સુઈ જઈશ. ધ્રુવ:- ok પણ જલ્દી હા... પ્રિશા:- અરે હા... તું સુઈ જા ચલ... ધ્રુવ સુઈ જાય છે અને પ્રિશા લેપટોપ માં થી UK માં માહિર ના સેક્રેટરી ને mail કરે છે. "Sorry પણ તમારા CEO માહિર નો india માં accident થયો છે so બને એટલું જલ્દી india આવી જાઓ અને જરૂરી હોય એ લોકો ને inform કરી દેજો." અને પ્રિશા પણ સુઈ જાય છે.. બીજા દિવસે સવારે ... 10 વાગ્યા છે. ...Read More

19

ધ એક્સિડન્ટ - 19

" મિ. ધ્રુવ ... ?! " ધ્રુવ અને પ્રિશા આયરા ને લઇને ઘરે જ જતા હોય છે કે ત્યાં ધ્રુવ ને બૂમ પાડી ... " ઇન્સ્પેકટર ચાવડા તમે .. ?! " ઇન્સ્પેકટર ચાવડા : મિ. ધ્રુવ મારે તમારી પૂછપરછ કરવી પડશે , માહિર ના એક્સિડન્ટ ને લઇને ... ધ્રુવ : ઓકે .. તમે પૂછી શકો છો. ઇન્સ્પેકટર : અહીં નહિ એ માટે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. પ્રિશા : પોલીસ સ્ટેશન કેમ ? તમે અહીં પણ પૂછી જ શકો છો ને ? ઇન્સ્પેકટર : કારણ કે અમને ધ્રુવ પર શંકા છે કે આમાં ક્યાંક એનો વાંક છે ... ધ્રુવ ...Read More

20

ધ એક્સિડન્ટ - 20

ઇન્સ્પેકટર : ધ્રુવ ... જ્યાં સુધી હું તમને પર્સનલી ઓળખું છું ત્યાં સુધી તમે આવું વિચારી પણ ના શકો પ્લીઝ તમે બધું જણાવો કે એક્સીડન્ટ પહેલાં થયું હતું શું , તમારા અને માહિર ની વચ્ચે ... ધ્રુવ : સર ... પ્રિશા આવી ? ઇન્સ્પેકટર : ના ... ફકત તમારા મેનેજર આવ્યા હતા , તમે કોઈ જોડ વાત કરવા નહતા માંગતા તો એ પણ એમનું સ્ટેટમેન્ટ આપીને જતાં રહ્યા ... હું જાણું છું કે તમારી શું હાલત થઈ રહી છે પણ પ્લીઝ કો - ઓપરેટ કરો... લોકોમાં હજી પણ તમારા પર વિશ્વાસ છે , જે લોકોની તમે હેલ્પ કરો ...Read More

21

ધ એક્સિડન્ટ - 21

ગિરીશ ભાઈ : ધ્રુવ ... હવે હું તારી એક વાત નહિ સાંભળું , જામીન માટે રાજેશે રેડી કરી દીધા છે , હવે તારે ફકત સાઈન કરવાની છે ... ધ્રુવ : પણ પપ્પા .. મમ્મી ગિરિશભાઈ : પણ બન કંઈ નહિ ધ્રુવ ... તું આમ જેલ માં જ રહીશ તો તને શું લાગે છે , તું નિર્દોષ સાબિત થઈ જઈશ ? પ્રિશા જલ્દી આવી જશે ? ખબર નહિ ક્યાં ગઈ છે , ક્યારે આવશે અને આમ બેસી રહીને કંઈ જ પ્રાપ્ત નથી થવાનું ... સાઈન કર .. મારે બીજું કંઈ જ નથી સાંભળવું .. ધ્રુવ : ઓકે ... ( પેપર્સ ...Read More

22

ધ એક્સિડન્ટ - 22

( હોસ્પિટલ થી ઇન્સ્પેકટર ને કોલ આવે છે. હવે આગળ .... ) પ્રિશા:- સર... અમે આવી શકીએ સાથે...? ઇન્સપેક્ટર:- ચલો પણ અમને અમારું કામ અમારી રીતે કરવા દેજો. પ્રિશા:- sure , અમે તમને જરાય પણ ડિસ્ટર્બ નહિ કરીએ , બસ અમારે માહિર ને જોવો છે... ઇન્સપેક્ટર:- ok. તો તમે હોસ્પિટલ આવી જાઓ, હું પોલીસ car માં ત્યાં પહોંચું. [પ્રિશા અને આયરા માહિર સાથે હોસ્પિટલ પહોંચે છે. ] ડોક્ટર:- good morning inspector... ઇન્સપેક્ટર:- good morning doctor.... માહિર..... ડોક્ટર:- હા.... સમજી ગયો, ચાલો મારા પાછળ... ઇન્સપેક્ટર:- ok [ ડોક્ટર ઇન્સપેક્ટર ને ICU માં લઇ જાય છે , સાથે સાથે પ્રિશા અને ...Read More

23

ધ એક્સિડન્ટ - 23

{ બીજા દિવસે સવારે } પ્રિશા:- હે ભગવાન... 6 વાગી ગયાં !! (ઊંઘ માં મોબાઈલ માં time જોઈને ) ઓય ઉઠ ને late થશે યાર.... ધ્રુવ:- ઊંઘવા દે ને... ફરવાનું તો આખી જિંદગી છે, માણસ મહેનત જ શાંતિ થી ઊંઘવા માટે કરે છે તો મને ઊંઘવા દે ચલ ઊંઘ ના બગાડ. (ઊંઘ માં) પ્રિશા:- તું નહી ઉઠે ને...? (ગુસ્સામાં) ધ્રુવ:- કેમ અલગ થી કેવું પડશે મારે..! પ્રિશા :- (પાણી નો ગ્લાસ ધ્રુવ પર રેડી દે છે) હાહાહાહાહા ? ધ્રુવ:- ઓયય આ શું કર્યું! (એકદમ ઉઠીને) પ્રિશા:- છાનુમાનું તૈયાર થા ને નાટકો કરે છે... ધ્રુવ:- માણસ ઘર માં ઊંઘી પણ ...Read More

24

ધ એક્સિડન્ટ - 24

પ્રિશા નો આનંદ એક જ પળ માં દુઃખ ના કાળા વાદળ માં છવાઈ ગયો હતો. તેને હવે શું કરવું શું ના કરવું એની કોઈ સમજ ન હતી પણ..... અચાનક એના ખભા પર કોઈક એ હાથ મુક્યો.... પ્રિશા એકદમ ડરી ગઇ.... એ પાછળ જુવે છે... પ્રિશા:- ધ્રુવ..... ( કહીને રડી પડે છે અને ગળે લાગી જાય છે. ) ધ્રુવ:- અરે બાપરે.... છોકરી ડરી ગઈ... સોરી બેટા ...(ધ્રુવ ની આંખ માં પણ આંસુ આવી જાય છે.) પ્રિશા:- યાર.... તું... ક્યાંય ના જા આમ ધ્રુવ:- અરે ક્યાંય નહતો ગયો બાપા.... તારા માટે flowers લેવા ગયો હતો.... લે તારા ફેવરિટ ઓર્કિડ એન્ડ રોઝ ...Read More

25

ધ એક્સિડન્ટ - 25

સવાર પડે છે..... રોજ ના જેમ પ્રિશા ધ્રુવ કરતા વહેલાં ઉઠે છે બસ ફરક એટલો જ છે કે આજે માં આઠ વાગ્યા છે......પ્રિશા:- ધ્રુવ..... ઉઠ. ચાલ હવેધ્રુવ:- અહીંયા તો જપ ખા યાર..... સુઈ જા ચાલપ્રિશા:-અરે નઈ યાર બહાર જવાનું છે ચાલ ને.....ધ્રુવ:- (પ્રિશા નો હાથ ખેંચી ને ) સુઈ જા ને યાર.... રોજ ક્યાં મળે છે આટલું late સુવાપ્રિશા:- તું સુઈ જા હું ફ્રેશ થઈ ને આવું.ધ્રુવ:- આ વસ્તુ મને ઉઠાડ્યા વગર પણ થઈ શકતું તું ને ! તો ઉઠાડ્યો કેમ!?પ્રિશા:- અરે બાપરે...? ગુસ્સો આવ્યો (હસતા હસતા??)(10 વાગ્યા છે, પ્રિશા અને ધ્રુવ હોટેલ ના ડાઇનિંગ રૂમ માં બ્રેકફાસ્ટ કરવા ...Read More

26

ધ એક્સિડન્ટ - 26

ઇન્સ્પેક્ટર:- ધ્રુવ હવે જે કરવા જઈ રહ્યા છીએ એ થોડું રિસ્કી અને પાગલપન જેવું કામ છે પણ કરવું એટલું જરૂરી.....તું તૈયાર છે?ધ્રુવ:- સર.... સચ્ચાઈ સામે લાવવા માટે કઈ પણ કરી શકું છું.ઇન્સપેક્ટર:- તારા થી મને આજ આશા હતી.ધ્રુવ:- yes sir...ઇન્સપેક્ટર:- ધ્રુવ કાલે હું તમને બધી વસ્તુ સમજાવી દઈશ.......ધ્રુવ:- સર ok... તમે કહેશો એ હું કરીશ બસ ગુનેગાર ને સજા આપવામાં કસર ના રાખતાઇન્સપેક્ટર:- ધ્રુવ ભરોસો રાખ, ન્યાય મોડા મળશે પણ જરૂર મળશે.પ્રીશા:- અમને તમારા પર ભરોસો છે સર....ઇન્સપેક્ટર:- હા મિસિસ પ્રીશા .... thanks...ધ્રુવ:- સર હાલ અમે ઘરે જઈએ...!?ઇન્સપેક્ટર:- હા ધ્રુવ જઈ શકો છો.(ધ્રુવ - પ્રીશા બધાં ઘરે જાય છે....ઘર ...Read More

27

ધ એક્સિડન્ટ - 27 - છેલ્લો ભાગ

બંદૂક ની ગોળી બંદૂક ને છોડી ને એક અનિશ્ચિત વેગ સાથે બંદૂક ની નળી માં થી નીકળી હતી જાણે પાણીદાર ઘોડા ને ચાબુક મારી ને એનો માલિક રેસ માં દોડાવતો હોય.... ધ્રુવ ની છાતી માં ગોળી વાગે છે... ધ્રુવ ગોળી વાગતાં જ નીચે પડી જાય છે, હાથ માં થી માઇક પડી જાય છે... ત્યાં જ પ્રીશા જોર થી બોલી ઉઠે છે .... ધ્રુવ... અને એ ધ્રુવ તરફ ભાગે છે. .. મિસ્ટર પ્રકાશ ધ્રુવ ને સંભાળવા ધ્રુવ માટે ધ્રુવ જોડે પહોંચે છે.... નીચે તરફ બધાં લોકો ગોળી નો અવાજ સાંભળી ને દોડાદોડ કરે છે....((આ તરફ Sunrise industry નો માલિક ત્યાં ...Read More

28

ધ એક્સિડન્ટ - session 3 - 1

THE ACCIDENT SESSION 3 અત્યાર સુધીના પ્રવાસ માં પ્રીશા અને ધ્રુવ ની લવસ્ટોરી, એમના ઝગડા , પ્રેમ , મસ્તી પ્રીશા અને માહિર ની દોસ્તી માહિર નો ACCIDENT ....પણ આ વાત ને 22 વર્ષ વીતી ગયાં છે આ 22 વર્ષમાં બહુ બધું બદલાઈ ગયું છે માહિર અને આયરા લંડન માં એમની કંપની ને આગળ વધારીને ટોપ ના બિઝનેસમેન માના એક બની ગયાં છે ... અને બીજી બાજુ ધ્રુવ અને પ્રીશા.....!!!! એ તો આગળ જતાં જ ખબર પડશે ચાલો હવે તૈયાર છો ને ફરી એક વાર માહિર આયરા અને ધ્રુવ પ્રીશા ની લવસ્ટોરી માં સફર કરવા... લંડન માં ક્રિસ્મસ ના દિવસો ...Read More

29

ધ એક્સિડન્ટ - session 3 - 2

થોડા દિવસ પછી.....સુમેર એના રૂમમાં આરામ થી સુઈ રહ્યો છે એના મોબાઈલ ની રિંગ વાગે છે...સુમેર : HELLO (હાલ ઊંઘ માં છે )આયરા : GOOD MORNING બચ્ચાસુમેર : GOOD MORNING MOMઆયરા : બચ્ચા SORRY ઇન્ડિયા જવાનું CANCLE થયુંસુમેર : આવું કેવું કેન્સલ થયું ?? ( ઊંઘ ઊડી ગઈ )આયરા : SORRY બેટા....સુમેર : મોમ આવું ના ચાલે... મેં બધી તૈયારીઓ કરી લીધી.. બેગ પણ પેક... મેં મારા ફ્રેંડસ ને પણ કહી દીધું હવે કેન્સલ…?આયરા : હા હા હા હા હા હા હા હા હાસુમેર : મોમ તમને હસવાનું સૂજે અહીંયા મારી ઊંઘ ઊડી ગઈ MOOD OFF છેઆયરા : અરે ...Read More

30

ધ એક્સિડન્ટ - session 3 - 3

ચોર.... ચોર... ચોર.....સુમેર આ સાંભળીને ડરી જાય છે એ તરત પાછળ ફરીને જુએ છે ત્યાં એક છોકરી જે બ્લેક ની શોર્ટ્સ અને વાઇટ ટી-શર્ટ પહેરીને હાથ માં મોબાઈલ અને ચહેરા પર એના ભીના વાળ એનો ચહેરો ઢાંકી રહ્યાં છે અચાનક અચાનક એને જોઈને સુમેર ના મોઢા માંથી પણ બૂમ નીકળે છે " ભૂત.... ભૂત.... " તો સામેથી છોકરી પણ બોલે છે " ચૂપ થા તું પહેલાં "સુમેર ચુપચાપ ઉભો રહે છે , છોકરી પૂછે છે "તને ભૂત દેખાઉં છું ?... ડોબા અને મારા રૂમમાં કરે છે શું ? અહીંયા આવા કોને દીધો પહેલાં એ બોલ તું .....? "સુમેર : ઓ મેડમ... શાંતિ ...Read More

31

ધ એક્સિડન્ટ - session 3 - 4

ઇન્ડિયાસવાર ના 6 વાગ્યા છે.... સુમેર ઇન્ડિયા માં આવીને પોતાનો થાક ઉતારી રહ્યો છે...અચાનક એના રૂમના દરવાજા પર કોઈ ખખડાવે છે... સુમેર ની આંખો ખુલે છે, હાલ પણ એ ઊંઘમાં છે... અને એની આંખો લાલ થઈ ગઈ છે આંખોમાં ઊંઘ અને શરીર પર થાકેલો છે એ સાફ દેખાય છે...સુમેર : કોણ??આરોહી : બંદર હું છું ખોલ..સુમેર : WAIT આવું છું... ( બેડમાંથી ઉભો થાય છે )(( સુમેર દરવાજો ખોલે છે ))આરોહી : ઓય તું હજુતૈયાર નઈ થયો ?સુમેર : બસ હાલ ઉઠતો જ હતોઆરોહી : જલ્દી પછી LATE થશે તો કહેતો નહિં હા... 15 મિનિટ માં આવી જા નહિતો ...Read More

32

ધ એક્સિડન્ટ - session 3 - 5

સુમેર : હા એ વાત સાચી તારીઆરોહી : ઇન્ડિયા નુ કલચર આખું અલગ છે યાર એને સમજવા માટે એમાં સમય રહેવું જરૂરી છે..એમનેમ કોઈ વિશે સાંભળેલું ક્યારેય સાચું ના હોયસુમેર : હવે એ બધું છોડ યાર મને છે ને જોર ની ભૂખ લાગી છે..આરોહી : બોલ શું ખાઈશ તુ ? સુમેર : હવે ઇન્ડિયા માં આવ્યો છું તો ઇન્ડિયા નુ જ કંઈક ખાવું છે.. હું બહુ જ થાક્યો છું..આરોહી : આયરા આન્ટી ની રાજકુમારી ને ચાલવાની આદત પણ નહિ હોય ગાડીઓ જોઈને પગ થાકે તારા સુમેર : ઓહ હેલો એવું કાઈ નઈ હો એતો બસ એમ જ ગરમી લાગે છે ને ...Read More

33

ધ એક્સિડન્ટ - session 3 - 6

બન્ને ચાલતા જ હોય છે ત્યાં... સુમેર ના મોબાઈલ ની રીંગ વાગે છે......આરોહી :ઓય... કોલઆવ્યો તારામાં સુમેર : ઓહ Wait હા... Plzઆરોહી :વાત કરી લે કોનો છે?...સુમેર :- (મોબાઈલ ની સ્ક્રીન માં જોઈને કહે છે) મમ્મી નો છે...આરોહી : હા વાત કરી લે...સુમેર :helloAyara :hello બેટા ( આયરા નો અવાજ કોલ માં આવે છે )સુમેર :- હા મમ્મી બોલો ને આયરા : સુ કરે છે ?.. કેવું લાગ્યું અમદાવાદ ?સુમેર : સાંભળ્યુંતુ એના કરતાં તો વધારે જ સારું છે...આયરા : ઓહો તો તો enjoy કરો બેટાસુમેર :- હા . આરોહી જોડે મજા આવે છે ... એને બહુ બધું બતાવ્યું મને અને ...Read More

34

ધ એક્સિડન્ટ - session 3 - 7

સુમેર ગુસ્સા માં ત્યાં થી નિકળી જાય છે. હાલ પણ arohi ત્યાં જ ઊભી ઊભી રડે છે. એને દુઃખ વાત તો છે જ કે ધ્રુવ દુઃખી થયો એના કારણે પણ એના થી વધારે દુઃખ એને એ વાત નું છે કે જેને એ આટલો પ્રેમ કરતી તી એ એના પર હાથ ઉપાડવા સુધી આવી ગયો હતો... પ્રીષા એ માંડ માંડ આંખ માંથી નીકળતા આંસુ ની ધાર માં રહેલા એક એક આંસુ પર સૂમેર નું નામ હતું.... એના મગજ માં વારંવાર એક વિચાર ચાલતો હતો કે એવી તો એને સુ ભૂલ કરી કે સુમેર એના મમ્મી પપ્પા ની ભૂલ ની સજા ...Read More

35

ધ એક્સિડન્ટ - session 3 - 8

....બન્નેના મોઢા પર એક અલગ જ મુસ્કાન હતી થોડીવાર પછી બન્ને છુટા પડ્યા અને એક સામે જોઈ શકવાનીહાલતમાં નતા બંને એ જ વિચારમાં હતાકે થોડી સેકન્ડ પહેલાંજે થયું એ સપનુ હતુ કે હકીકત....આરોહી:-......okk....હવે રોતો નઈ હો...સુમેર :-રોઇશ તો ચૂપ કરાવા તો આવીશ ને ?આરોહી:- હટટ ઠેકો થોડી લઈને બેઠી છુ ...જાતે ચૂપ થઈ જવાનું નાનો નઈ તુ સુમેર :-ઓહ...તો આમ અચાનક મારા રૂમમાં....અને રૂમમાં તો ઠીક બાથરૂમમાં પણઆવી ગઈ...બસ એમજ ?આરોહી :- હા તો મને બીક લાગી તી ...સુમેર :- તને બીક લાગે છે (હસે છે ...) પણ શાની બીક ?આરોહી :-કાઈ નઈ ચાલ મારે જવું પડશે મારે કામ છે ...Read More

36

ધ એક્સિડન્ટ - session 3 - 9

સુમેર અને આરોહી ધ્રુવ જોડે જાય છે ..ત્યાં ધ્રુવ ને જોડ સુમેર ખુશ થાઇ જાય છે..એને હગ કરે છે ધ્રુવ કહે છે " તને ઓનલાઇન વીડિયોકા મા જોયેલો રીઅલ મા તો બહુ જ અલાગ લગે છે ..ને મોટો પણ .... આરોહી: - પપ્પા બંદર ને ઓનલાઇન જોવો કે રીઅલ બંદર બંદર જ રહે સુમેર: - ચુડેલ ચુપ .. ધ્રુવ: - હાહાહાહા એરોહી બેટા ખરેખર માફ કરજો આરોહી: -કમી? ધ્રુવ: -મારે ઓફિસ ના કામ થી જવું પેડે એવું છે તો આજ ડ્રાઇવ પર ..... આરોહી: -તમારા પેસે સમય જ નથી મને આપવા માટે ... ધ્રુવ: બેટા પણ મીટિંગ જરુરી છે આરોહી: -મારા કરતા પણ? સુમેર: -ઓય ચૂ થા થા ...Read More

37

ધ એક્સિડન્ટ - session 3 - 10

બસ આમ થોડા દિવસો પહેલા આરોહી અને માહિર એક બીજા સાથે વિતાવે છે.. હવે સુમેર ને અમદાવાદ ની એક જગ્યા આરોહી એ બતાવી છે અને સુમેર એ એની એક એક વાત આરોહી સાથે share કરી છે..બંને હવે એકબીજા ના બહુ ખાસ થયા છે. ... સવારના ઉગતા સૂરજ થી લઈને સાંજ ના આથમતા સૂરજ સુધી બધો સમય એકબીજા સાથે જ વિતાવે છે.. બહુ બધા ઝગડા અને એ ઝગડા પછી એક બીજા ને સમજાવી ને પાછા ફરી થી મસ્તી ના mood માં આવી જવાનું હવે બસ રોજ નું થઈ ગયું છે......... બંને રોજ ઝગડે, સાંજે પાછા હતા એવા ને એવા જ ...Read More

38

ધ એક્સિડન્ટ - session 3 - 11

: બિજા દિવસે સાવરે ..... આરોહી અને સુમેર બને ખુશ છે અને પોત પોતાના રૂમ મા એક બિજા વિસે રહ્યા છે પ્રેમ નો ઇઝહાર પેલા કરસે તો કરસે કોણ અને કૈ રીતે ...... પ્રીષા અને ધ્રુવ આમેના રૂમમાં અારામ કરી રહ્યા છે .. બધુ સરસ રીતે ચાલી રહ્યું છે . ના કોઈ vat ની ચિંતા ના કોઈ સમસ્યા ... પણ આ બંને ની family ને કોઈક ની નજર લાગી ગઈ છે .... આ બાજુ આયરા અને માહિર બને એમના room મા છે .. Banne કૈક વાત કરી રહ્યા છે જે ગંભીર છે .... આયારા: - સુ કરસુ હવે ...... મહિર: -મને કૈ ...Read More

39

ધ એક્સિડન્ટ - session 3 - 12

આગળના ભાગમાં આપે જોયું કે આયરા સુમેર ને એના અનાથ હોવાની જાણકારી આપે છે અને સુમેર એનાથી ગુસ્સે થઈ છે અને એવા ખરાબ સમય પર આરોહી એનો સાથ આપવા જાય છે અને વાત વાતમાં બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાત ની જાણ થાય છે. એક બાજુ આયરા દુઃખમાં ખોવાયેલી છે આ બાજુ સુમેર ને એનો પ્રેમ મળે છે.. ત્યાં એના દુઃખને ભૂલવા માટે પ્રયાસ કરી રહ્યો છે.......(બીજા દિવસે)સવારનો સમય છે સુમેર અને આરોહી ગાર્ડન માં બેઠા છે... ત્યાં એના મોબાઈલ માં આયરા નોમેસેજઆવે છે....(બેટા sorry આ બધું તને અજીબ લાગે છે પણ વિશ્વાસ કર એના પાછળ કારણ પણ ...Read More

40

ધ એક્સિડન્ટ - session 3 - 13

છેલ્લા ભાગમાં જોયું કે સુમેર પર ગુસ્સો હાવી થઈ જાય છે અને તે માહિર અને આયરાને જેમતેમ બોલી નાખે એના જવાબમાં માહિર અને આયરા કંઈજ બોલતા નથી અને અંતે એ london જવા નીકળી જાય છે ....થોડા દિવસ પછી **(( આયરા અને માહિર london માં આવી ગયા છે .. બધું રોજ ના જેમ જ ચાલી રહ્યું છે ..રોજ ના જેમ call .office meeting અને business ...આ બધાંમાં ફરક છે તો બસ એટલો કે મોઢા પર એક ઉદાસીએ ઘર બનાવી લીધું છે.. મુસ્કાન જાણે એ જગ્યા છોડીને જતી રહી છે જાણે શરીરમાં આત્માનો વાસ નથી , જીવતી લાશોના જેમ પોતપોતાનું કામ ...Read More