પરમ સેતુ

(46)
  • 27.4k
  • 11
  • 21k

                           તને કંઈ ખબર પડે છે ,આમ ને આમ દિવસો કેમ ના નીકળશે તારા ,જો સમજ થોડુ જીવન ને ગંભીર લેતા તો શીખ, આખો દિવસ પડ્યો રહીશ તો કામ શુ કરીશ? ઘર તરફ નજર માંંડ અને હવે મોટો થયો જવાબદારી લેતા ક્યારે શીખીશ તુ ,,મોટી બહેન સેતુુ તેના નાના ભાઈ પરમ ને સમજાવી રહી હતી                      પરમ અને સેતુ  ના પરિવાર મા તે બંને જ એક બીજા ની સાથે હતા .માતા - પિતા નુ મૃત્યુ આઘાતજનક બની રહ્યૂ.  હજી તો

Full Novel

1

પરમ સેતુ

તને કંઈ ખબર પડે છે ,આમ ને આમ દિવસો કેમ ના નીકળશે તારા ,જો સમજ થોડુ જીવન ને ગંભીર તો શીખ, આખો દિવસ પડ્યો રહીશ તો કામ શુ કરીશ? ઘર તરફ નજર માંંડ અને હવે મોટો થયો જવાબદારી લેતા ક્યારે શીખીશ તુ ,,મોટી બહેન સેતુુ તેના નાના ભાઈ પરમ ને સમજાવી રહી હતી પરમ અને સેતુ ના પરિવાર મા તે બંને જ એક બીજા ની સાથે હતા .માતા - પિતા નુ મૃત્યુ આઘાતજનક બની રહ્યૂ. હજી તો ...Read More

2

પરમ સેતુ - ૨

પરમ કંઈ પણ બોલ્યા વગર ચોપડી પકડી બેસી રહ્યો અને છેલ્લે એની આંખો મા કંઈક ચમક આવી એ ધ્યાનપુવઁક વાંચવા લાગ્યો , પણ એનુ મન કઈ દિશા તરફ વળ્યુ , અરે ઓ...... લાડ કુંવર વાંચવામા ડોળા રાખજે ડાફોળીયા ક્યાં મારે છે, અરે હુ તો સમજી ને વાંચુ છુ એટલે ડાફોળીયા નથી મારતો , સવાર સવાર મા કુકર ની સીટી વાગી , અને નાસ્તો કરતા કરતા સેતુ એ કહ્યુ - હુ જાણુ છુ હો... કંઈક તો ચાલી રહ્યું છે તારા મન મા , જે હોય એ સીધ્ધે સીધુ કહી દે તો ...Read More

3

પરમ સેતુ - 3

હવે સાંભળ પુરી વાત.. મે પકીયા ને ક્યારનુ કહ્મુ હતુ કે હુ સ્કુલ થી આવી ને કંઈક કામ કરવા છુ જેથી હુ તને ઘર મા મદદ કરી શકુ , અને પરમ એ સેતુ ને અટકાવતા કહ્યુ ... હા બોલી લેજે પછી પણ મારી પુરી વાત સાંભળી લે , એ માટે મને પકીયો બોલાવવા આવ્યો હતો તેણે મારા માટે નોકરી શોધી હતી, હવે આગળ ના અંક થી આગળ મને ખબર છે મારી ભણવાની ઉંમર છે , પણ તુ એકલી આખુ ઘર સંભાળે છે , ...Read More

4

પરમ સેતુ - 4

પરમ ત્યાંથી ઘર તરફ રવાના થતો હતો, ત્યા એને એક પોટલી મળી, ત્યા જ પરમ એ ખોલી ને તો અંદર સોના ના દસ બિસ્કીટ હતા. એ જોઈ એની આંખો અંજાઈ ગઈ . એણે એ પોટલી લઈ લીધી અને તે ઘર તરફ વળ્યો . શુ સાચે પરમ ને પૈસા નો લોભ હતો ? હવે આગળ,...મે કહ્યુ હતુ ને પપ્પા તમને આ લોકો આવા જ હોય છે , આવા લોકો પર વિશ્ચાસ ન જ કરાય ,ભલે સમજુ છુ કે આ સોનુ જાય તો પણ આપણને કોઈ ...Read More

5

પરમ સેતુ - ૫

બકુલા માસી એક સારા પડોશી સાબીત થયા છો આજ તમે- સેતુ એ કહ્યુ , જો પરમ કોઈ વ્યક્તિ કમઁ આધાર પર આગળ વધે છે, કોઈ પણ વિકલ્પ નથી એટલે તારે કામ પર જવુ હોય તો જઈ શકે પણ જો હુ સાજી થઈશ એ ભેગુ તુ કામ બંધ કરી દઈશ , . લો હવે આ તારો હાથ ભાગ્યો એટલે વળી મંજુરી આપી ,બહુ ડાહી તુ કહે એમ ચાલ અને હુ મારૂ ભણવાનુ ચાલુ રાખીશ . પરમ એ વાત પુરી કરતા કહ્યુ. આગળ ના ...Read More

6

પરમ સેતુ - ૬

ત્યાં પરમ એ સીક્યુરીટી વાળા ને ધક્કો મારી શેઠ તરફ દોટ મુંકી શુ શેઠ પરમ અને સેતુ ને સાંભળશે ,અને પરમ ને આ નોકરી મળી શકશે કે નહીં આ માટે વાંચતા રહો પરમ સેતુ ........ એક તરફ પરમ દોટ મુકે છે , તે શેઠ ને સત્ય શું છે , તે જણાવવા માગે છે , પણ શેઠ તેની વાત સાંભળવા જ નથી માગતા , તને ખબર છે ઈમાનદારી માણસ નો મોટો ગુણ હોય છે , અને મે તે ગુણ તારા મા જોયેલો પણ હું ખોટો હતો , શેઠ એ ...Read More

7

પરમ સેતુ - ૭

હવે આ ભાગ માંં નવો વળાંક આવી રહ્યો છે, એ શું છે ? તે જાણવા બધા આતુર , આજે વહેલી સવાર કંઈક અજુગતુંં અને આશ્ચયઁ પમાડે તેવુ હતું , સેતુ ના અકસ્માત પછી ઘર મા એક સમય નુ જ જમવાનુ થતુ હતુ અને હવે આવક નો એક જ સ્ત્રોત પરમ નો અજુગતો સ્વભાવ આ બધુ ખુબ જ રહસ્યમય હતું, સેતુ ફ્રેકચર વાળા હાથ સાથે કામ પર જાય છે અને પરમ ને બહાર જતો જોઈ ...... ક્યાંં જાય છે પરમ ? હું પોલીસ સ્ટેશન જાઉં છુુંં , પરમ એ જવાબ આપતા કહ્યું પણ કેેમ ? આજે હું ...Read More