જીવન નો સંગાથ પ્રેમ

(318)
  • 98.2k
  • 74
  • 44.4k

જય શ્રી કૃષ્ણ? મિત્રો, હું એક વાર્તા રજૂ કરી રહી છું ....આ એક સત્ય ઘટના છે.... આશા છે કે તમને મારી આ વાર્તા ગમશે ...તમે મને સારો પ્રતિભાવ આપશો... દોસ્તો....બધા જ જાણે છે કે પ્રેમ? એ સૌથી સુંદર અનુભૂતિ છે.. એ પછી આપણા પરિવાર માટે હોય કે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે... પ્રેમ તો બસ પ્રેમ જ છે ...?? તો હું એક પ્રેમ વાર્તા તમને કેહવા જઈ રહી છું...સંજના અને રાહુલ ની પ્રેમ કહાની..એક એવી પ્રેમ કથા જેમા તમે વિચારતા રહી જશો કે સુ સાચે જ આવું હોય છે.... સંજના એક મધ્યમ વર્ગ ના પરિવાર માંથી આવતી છોકર

1

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 1

જય શ્રી કૃષ્ણ? મિત્રો, હું એક વાર્તા રજૂ કરી રહી છું ....આ એક સત્ય ઘટના છે.... આશા છે તમને મારી આ વાર્તા ગમશે ...તમે મને સારો પ્રતિભાવ આપશો... દોસ્તો....બધા જ જાણે છે કે પ્રેમ? એ સૌથી સુંદર અનુભૂતિ છે.. એ પછી આપણા પરિવાર માટે હોય કે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે... પ્રેમ તો બસ પ્રેમ જ છે ...?? તો હું એક પ્રેમ વાર્તા તમને કેહવા જઈ રહી છું...સંજના અને રાહુલ ની પ્રેમ કહાની..એક એવી પ્રેમ કથા જેમા તમે વિચારતા રહી જશો કે સુ સાચે જ આવું હોય છે.... સંજના એક મધ્યમ વર્ગ ના પરિવાર માંથી આવતી છોકર ...Read More

2

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 2

જય શ્રી કૃષ્ણ?મિત્રો, (આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ પોતાના મધ્યમ વર્ગના પરિવાર સાથે રહેતા અને સંજના ના facebook account પર રાહુલ ની friend request આવે છે)... હવે આગળ... સંજના રાહુલ ની friend request accept કરે છે.... સંજના ને તો સપને પણ ખ્યાલ નતો કે જેની request એણે accept કરી છે એની સાથે એનો લાગણી નો એવો સંબંધ બંધાઈ જવાનો છે જેનો કોઈ અંત જ નથી આવનો.... ...Read More

3

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-૩

જય શ્રી કૃષ્ણ...? મિત્રો (આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ અને સંજના એક બીજાને પોતાના વિશે જણાવે કે એના પરિવાર માં કોણ કોણ રહે છે...શુ ભણે છે...કે નોકરી કરે છે...હવે આગળ...)સંજના અને રાહુલ એક દિવસ રોજ ની જેમ બપોરે વાતો કરતા હતાં....ત્યારે જ રાહુલ સંજના ને પૂછે છે કે શું આપણે મિત્ર બની ગયા?તું મારી મિત્ર બનીશ?ત્યારે સંજના રાહુલ ને કે છે કે હું એમની સાથે જ વાત કરું છું... જેમને હું મારા મિત્ર માનું છું.... અને હું તને મારો મિત્ર જ માનું છું... આ સાંભળીને રાહુલ ખૂબ ખુશ થઇ જાય છે... અને સંજ ...Read More

4

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 4

જય શ્રી કૃષ્ણ, ?મિત્રો.....(આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજાના ઘણાં સારા મિત્રો બની છે... અને પછી રાહુલ સંજના પાસે એનો મોબાઈલ નંબર માંગે છે... સંજના તરત જવાબ આપતી નથી એટલે રાહુલ એને વિચારીને નંબર આપવાનું કહે છે... હવે આગળ...)"સંજના વિચારે છે કે હું રાહુલ ને નંબર આપું કે નહીં પણ આખરે એ એક નિર્ણય પર આવે છે અને રાહુલ ને નંબર આપવાનું નક્કી કરે છે....."જ્યારે બપોરે રાહુલ અને સંજના online થાય છે ...ત્યારે રાહુલ વિચારે છે કે સંજના એ શું વિચાર્યું હશે એ મને નંબર આપશે કે નહીં....પછી સંજના રાહુલ ને hi કરે ...Read More

5

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ - 5

જય શ્રી કૃષ્ણ મિત્રો...(માફ કરજો મિત્રો મારાથી ભૂલ થઈ ગઈ હતી તમને એ જણાવાનું રહી ગયું હતું...કે સંજના રાહુલ એના ઘરે ઈન્ટરનેટ connected કરાવેલું હતું એના દ્વારા એ લેપટોપ માંથી ફેસબુક પર વાત કરતી હતી... મિત્રો આ ભૂલ માટે હું તમારી પાસે માફી માગું છું)આગળ નાં ભાગ મા આપણે જોયું કે રાહુલ સંજના સાથે messages પર વાત કરે છે...પોતાના ફોન થી... સંજના એને નંબર પણ આપી દે છે... પણ હવે રાહુલ વિચારે છે કે સંજના સાથે ફોન પર વાત કેવી રીતે કરું ?કેમ કે રાહુલ ને સંજના નો અવાજ સાંભળવો હોય છે...હવે આગળ.........એક દિવસ બંને એક બીજા સાથે message ...Read More

6

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 6

જય શ્રી કૃષ્ણ ?મિત્રો....(આગળ ના ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજા સાથે ફોન પર વાત છે...બંને એક બીજાનો અવાજ સાંભળે છે.... સંજના તો રાહુલ સાથે વાત કરીને સુઈ જાય છે... પણ રાહુલ ને ઊંઘ આવતી નથી... એતો જાણે સંજના ના અવાજ માં ખોવાઈ ગયો હતો.... હવે આગળ)............રાહુલ અને સંજના બીજા દિવસે એક બીજા સાથે sms પર વાત ચાલુ કરે છે.... બંને એક બીજા ને ગુડ મોર્નિંગ કહે છે... રાહુલ સંજના ને કહે છે કે તારા સાથે વાત કરીને બહુ સારું લાગ્યું......સંજના કહે છે કે મને પણ તારા સાથે વાત કરીને બહુ સારું લાગ્યું...રાહુલ નાં મિત્રો ...Read More

7

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ 7

જય શ્રી કૃષ્ણ ? મિત્રો...(આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના ના પપ્પા રમેશભાઈ સંજના ને ઓફીસ ઇન્ટરવ્યુ આપવા માટે કહે છે કે બીજા દિવસે તારે ઇન્ટરવ્યૂ આપવાનું છે ...સંજના ડરી ગઈ હોય છે... એ રાહુલ ને આના વિશે વાત કરે છે.. ને રાહુલ એને સમજાવે છે કે શાંતિ થી સુઈ જા) હવે આગળ..........બીજા દિવસે સવારે રાહુલ સંજના ને ગૂડમોર્નિંગ કહે છે... સંજના સવારે જલ્દી ઉઠી ગઈ હોય છે... ઑફિસમાં ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે એટલે... સંજના રાહુલ ને ગૂડમોર્નિંગ કહે છે... રાહુલ સંજના ને કહે છે તું આજે જલ્દી ઉઠી ગઈ છે....સંજના કહે છે...કે હા ઑફિસ જવાનું છે ...Read More

8

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ - 8

જય શ્રી કૃષ્ણ મિત્રો…(આગળ નાં ભાગ મા આપણે જોયું કે સંજના એની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે..અને થોડી ઘભરાયેલી હોય છે.પણ રાહુલ એને હિંમત આપે છે..અને સંજના ઇન્ટરવ્યૂ આપવા માટે ઓફિસ માં જાય છે.).હવે આગળસંજના ને જે કાંઈ પણ પૂછવામાં આવે છે ઇન્ટરવ્યૂ માં એ એના જવાબ સરસ રીતે આપે છે..એનાં પછી એ નોકરી માટે સિલેક્ટ થઈ જાય છે.. અને આ બાજુ રાહુલ ને ચિંતા થતી હોય છે કે સંજના પાસ થશે કે નહીં…પણ એ પાસ થઈ જાય છે..અને એને તરત જ એ જ દિવસે નોકરી પર ભરતી થવા માટે કહે છે..આ સાંભળીને સંજના ખૂબ ખુશ થઈ ...Read More

9

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-૯

જય શ્રી કૃષ્ણ.. મિત્રો આગળ ના ભાગ માં આપણે જોયું કે સંજના ની નોકરી ચાલુ થઈ જાય છે.. અને ઓફિસ માં એ બહુ સારી રીતે કામ કરી રહી હોય છે…એવામાં રાહુલ એને કંઈ એવી વાત કરે છે જેના લીધે સંજના ચિંતા માં મુકાઈ જાય છે.. અને રાહુલ સંજના ને કહે છે કે હું તને પ્રેમ કરું છું….હવે જોઈએ આગળ શું થાય છે પ્રેમ થાય છે કે પછી દુશ્મની? “ કહે છે ને કે જ્યારે પ્રેમ થાય છે…ત્યારે ભલ ભલા ની ઉંઘ જતી રહે છે…”બસ એવું જ કંઈ થઈ રહ્યું હોય છે…રાહુલ સાથે..રાહુલ ને ...Read More

10

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-10

જય શ્રી કૃષ્ણ મિત્રો,(આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ સંજના ને કહે છે કે હું મારા મિત્ર લગ્ન માં જવાનું હોવાથી હું તારા સાથે 2 દિવસ વાત નઇ કરી શકું..તો સંજના મજાક માં એમ કહે છે કે મારા 2 દિવસ ના sms બચી જશે પણ મનોમન માં એ વિચારતી હોય છે કે હું કેવી રીતે રહી શકીશ એના સાથે વાત કર્યા વગર હવે આગળ)… આગળ નાં દિવસે રાહુલ સાથે સવારે વાત કર્યા વગર સંજના નોકરી જાય છે…આખો દિવસ એનો જતો નથી …કામ તો એ કરતી જ હોય છે પણ એનું મન કામ કરવા ...Read More

11

જીવન નો સંગાથ પ્રેમ - 11

જીવન નો સંગાથ પ્રેમ ભાગ : 11 જય શ્રી મિત્રો,માફ કરી દેજો કે હું તમને આગળ નાં ભાગ જલ્દી બનાવી શકી નહીં વ્યક્તિ ગત કારણ નાં લીધે હું જલ્દી લખી નાં શકી પણ હવે હું જેમ બને એમ જલ્દી લખીશ… તો મિત્રો આગળ ના ભાગ માં તમે જોયું કે રાહુલ એ નક્કી જ કર્યું હોય છે કે આજે હું સંજના નાં મોઢેથી બોલાઈને જ રહીશ કે તું મને પ્રેમ કરે છે કે નહીં …હવે આગળ… ...Read More

12

જીવન નો સંગાથ પ્રેમ - 12

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-12 જય શ્રી કૃષ્ણ મિત્રો, નાં ભાગ માં આપણે જોયું કે સંજના પોતાનાં પ્રેમ નો સ્વીકાર કરે છે…રાહુલ ની સામે.. એ છૂપાવી શકી નહીં…ને કહી દે છે..રાહુલ ને કે હા હું પણ તને પ્રેમ કરું છું, બંને એકબીજા સાથે પ્રેમ ભરી વાતો કરે છે અને અલગ જ એહસાસ અનુભવે છે કેમ કે બંને માટે આ બધું નવું નવું હોય છે….હવે આગળ… સંજના ચાલ તો હવે ઉઠી જા ,8 વાગી ગયાં છે હજી કેટલું ઉંઘીશ?સંજના નાં ...Read More

13

જીવન નો સંગાથ પ્રેમ - 13

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-13 જય શ્રી કૃષ્ણ મિત્રો, આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના નું sim card લોક થઈ જાય છે.. એ ચિંતા માં આવી જાય છે.. ને એના સાથે કામ કરતાં ભાઈ ની પાસે મદદ માગે છે…ને રાહુલ સાથે એની ફોન પર વાત થાય છે.. સંજના સાથે કામ કરતાં મેડમ નાં ફોન પરથી અને રાહુલ સંજના ને I love you કહેવા કહે છે.. ને સંજના શરમાઈ જાય છે.. હવે આગળ… સંજના રાહુલ ને ...Read More

14

જીવન નો સંગાથ પ્રેમ - 14

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-14 શ્રી કૃષ્ણ મિત્રો,આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ relationship માં આવી જાય છે અને રાહુલ નાં મિત્રો ને આ વાત ની જાણ થઈ જાય છે…હવે આગળ… સંજના રાહુલ ને ફોન કરીને પૂછે છે કે શું થયું કેમ જવાબ નથી આપી રહ્યો ?રાહુલ કહે છે કે મારા મિત્ર ને આપણાં વિશે ખબર પડી ગઈ એવું કહે છે અને કેવી રીતે ખબર પડી એ પણ કહે છે તો એ ...Read More

15

જીવન નો સંગાથ પ્રેમ - 15

જય શ્રી કૃષ્ણ મિત્રો,તમારો આટલો સરસ પ્રતિભાવ આપવા માટે ધન્યવાદ..આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના નું ટ્રાન્સફર જાય છે બીજા વિભાગ માં ને એ ચિંતા માં આવી જાય છે.. ને રાહુલ એને સમજાવે છે કે તું ચિંતા ના કર કાઈ જ નાઈ થાય..હવે આગળ.. બીજા દિવસે સંજના બહુ જ ગભરાયેલી હોય છે…કે એનો દિવસ કેવો જશે..એટલું વિચારતા વિચારતા તો એ ઓફીસ પહોંચી જાય છે અને એના પપ્પા એને જ્યાં એને ટ્રાન્સફર કરવામાં આવી હોય છે.. ત્યાં મૂકવાં માટે જાય છે..ત્યાંના મેડમ ને મળે છે.. અને કહે છે કે આ મારી દીકરી છે…આનું ધ્યાન ...Read More

16

જીવન નો સંગાથ પ્રેમ - 16

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-16 જય કૃષ્ણ મિત્રો,આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજાને મળવાની વાત કરી રહ્યા હતા…અને રક્ષાબંધન આવી જાય છે…ને સંજના ને ચિંતા થવા લાગી હોય છે કે આપણે મળીશું કે નહીં…રાહુલ એને સમજાવે છે કે ચિંતા નઈ કર બધું સારું થઈ જશે..ને રક્ષાબંધન ની તું મજા લે..એમ કહીને ચિંતા ના કરવા કે છે..હવે આગળ… રક્ષાબંધન આવી જાય છે અને સંજના પોતાના ભાઈ સાથે ખૂબ સારી રીતે રક્ષાબંધન ઉજવે ...Read More

17

જીવન નો સંગાથ પ્રેમ - 17

જીવન નો સંગાથ પ્રેમ ભાગ -17 જય શ્રી કૃષ્ણ મિત્રો , નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ અને સંજના એકબીજાને જોવે છે,અને એકબીજાને જોઈને જ બંને નું દિલ ત્યાં જ થંભી જાય છે..અને હ્રદય જોર-જોર થી ધડકવા લાગે છે.. સમજ માં નથી આવતું બંને ને કે શું કરીએ?બંને ઓટો માં બેસીને ગાર્ડન માં જવા નીકળે છે. હવે આગળ...... ગાર્ડન માં જઈને બંને એક બેન્ચ પર બેસે છે.. અને એકબીજાનો હાથ પકડીને રાખે છે. થોડી વાર બંને કાંઈ જ નથી બોલતા..બંને એકબીજાને જોવે ...Read More

18

જીવન નો સંગાથ પ્રેમ - 18

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-૧૮ જય શ્રી કૃષ્ણ મિત્રો ,આગળ ના માં જોયું કે રાહુલ અને સંજના એકબીજાને મળીને પ્રેમ થી વાતો કરે છે..અને અચાનક રાહુલ સંજના ની સામે ઘૂંટણીએ બેસીને propose કર્યું કે શું તું મારા પ્રેમ નો સ્વીકાર કરીશ? હવે આગળ.... સંજના રાહુલ ને આ રીતે જોઈને ચોંકી જાય છે...અને બોલવા લાગે છે રાહુલ ને કે તું આ શું કરે છે?ને એનાં મન માં એક જાત ની ખુશી પણ હોય છે..કે રાહુલ એને આ રીતે propose કરે છે...મનોમન હરખાતી હોય ...Read More

19

જીવન નો સંગાથ પ્રેમ - 19

જીવન નો સંગાથ પ્રેમ- 19 મિત્રો,માફ કરશો થોડાં સમય ના અભાવ ને કારણે હું તમને નવલકથા આપી નહોતી શકી.. શ્રી કૃષ્ણ,મિત્રો આગળ નાં ભાગ માં આપણે જોયું હતું કે સંજના અને રાહુલ એકબીજા ને મળીને ઘરે જવા નીકળી જાય છે અને એકબીજા સાથેની પળો યાદ કરે છે.. સંજના ઘરે પહોંચીને તરત જ રાહુલ ને ફોન કરીને કહી દે છે કે એ ઘરે પહોંચી ગઈ છે અને તરત ફોન મૂકી દે છે અને પછી રાહુલ ને Message કરીને કહે છે કે હું હજી ટ્રેન માં જ છું મને તો ઘરે જતાં વાર લાગશે.. સંજના કહે છે સારું વાંધો નહીં..પણ ધ્યાન ...Read More