ખીમલી નું ખમીર

(501)
  • 70.4k
  • 59
  • 49.1k

ખમીરવંતી ખીમલી શું તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની દેશી ભાષા ગમે છે શું છોકરી ની સાહસ કથા વિશે જાણવું છે શું નેસડા ના કુરિવાજો માં પણ ઉગતા સંસ્કારો વિશે જાણવું છે જંગલ માં ફરતા ફરતા ઉગેલા પ્રેમ ની અભિલાષા જાણવી છે શું જંગલ માં સૂક્ષ્મ અવલોકનો અને વનસ્પતિઓ વિશે પણ આધુનિકતા સાથે સ્થાનિક દેશી માન્યતાઓ વિશે જાણવું છે જો જવાબ હા હોય તો આ સ્ટોરી અચૂક વાંચવી... ઘણા સમય થી મન માં જ વાગોળ્યા પછી, ઘણા રિસર્ચ અને સૂક્ષ્મ જાત અનુભવો અને અવલોકનો કરી ને આ સ્ટોરી ને કલમ સાથે વિવાહિત કરી

New Episodes : : Every Saturday

1

ખીમલી નું ખમીર 1

ખમીરવંતી ખીમલી શું તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની ભાષા ગમે છે શું છોકરી ની સાહસ કથા વિશે જાણવું છે શું નેસડા ના કુરિવાજો માં પણ ઉગતા સંસ્કારો વિશે જાણવું છે જંગલ માં ફરતા ફરતા ઉગેલા પ્રેમ ની અભિલાષા જાણવી છે શું જંગલ માં સૂક્ષ્મ અવલોકનો અને વનસ્પતિઓ વિશે પણ આધુનિકતા સાથે સ્થાનિક દેશી માન્યતાઓ વિશે જાણવું છે જો જવાબ હા હોય તો આ સ્ટોરી અચૂક વાંચવી... ઘણા સમય થી મન માં જ વાગોળ્યા પછી, ઘણા રિસર્ચ અને સૂક્ષ્મ જાત અનુભવો અને અવલોકનો કરી ને આ સ્ટોરી ને કલમ સાથે વિવાહિત કરી ...Read More

2

ખીમલી નું ખમીર 2

પહેલા અંક માં ગીર માં આવેલો દેવ સાસણ સુધી પહોંચ્યોં હતો ને ત્યાંથી આગળ ની સફર આ અંક માં તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની દેશી ભાષા ગમે છે શું છોકરી ની સાહસ કથા વિશે જાણવું છે શું નેસડા ના કુરિવાજો માં પણ ઉગતા સંસ્કારો વિશે જાણવું છે જંગલ માં ફરતા ફરતા ઉગેલા પ્રેમ ની અભિલાષા જાણવી છે શું જંગલ માં સૂક્ષ્મ અવલોકનો અને વનસ્પતિઓ વિશે પણ આધુનિકતા સાથે સ્થાનિક દેશી માન્યતાઓ વિશે જાણવું છે જો જવાબ હા હોય તો આ સ્ટોરી અચૂક વાંચવી... ઘણા સમય થી મન માં જ વાગોળ્યા પછી, ઘણા રિસર્ચ અને સૂક્ષ્મ જાત અનુભવો અને અવલોકનો કરી ને આ સ્ટોરી ને કલમ સાથે વિવાહિત કરી... ...Read More

3

ખીમલીનું ખમીર - 3

શું તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની દેશી ગમે છે શું છોકરી ની સાહસ કથા વિશે જાણવું છે શું નેસડા ના કુરિવાજો માં પણ ઉગતા સંસ્કારો વિશે જાણવું છે જંગલ માં ફરતા ફરતા ઉગેલા પ્રેમ ની અભિલાષા જાણવી છે શું જંગલ માં સૂક્ષ્મ અવલોકનો અને વનસ્પતિઓ વિશે પણ આધુનિકતા સાથે સ્થાનિક દેશી માન્યતાઓ વિશે જાણવું છે જો જવાબ હા હોય તો આ સ્ટોરી અચૂક વાંચવી... ઘણા સમય થી મન માં જ વાગોળ્યા પછી, ઘણા રિસર્ચ અને સૂક્ષ્મ જાત અનુભવો અને અવલોકનો કરી ને આ સ્ટોરી ને કલમ સાથે વિવાહિત કરી... ...Read More

4

ખીમલી નું ખમીર ભાગ 4

દેવ એ આ બાબત ની જાણ સાંગા આતા ને કરવા ફોન કર્યો પણ જવાબ સાંભળી દેવ આશ્વર્યચકિત થઇ ગયો...!!! આતા ના એવા તો શું શબ્દો હતા?? આ શબ્દો ને શું અંધશ્રદ્ધા ગણવી?? કરણ નું શું થશે?? પોતે આગળ જવું કે નઈ?? કરણ ને એકલો આ લોકો પાસે છોડાય કે નહીં?? આ અવઢવ માં પડી રહ્યો. સાંગા આતા એ ફોન માં કીધું હતું કે માતાજી ના મોઢે સુવડાવી તમે બેય આગળ નીકળી જાવ ,લખમણ ને કે જે કે હું કાયલ એને લઇ આવીસ. જે માતાજી કરી ને ફોન મુક્યો. દેવ આ વાત પર જ જરા ત્રાસી ઉઠ્યો હતો.એ જરા વિચાર માં ...Read More

5

ખીમલી નું ખમીર ભાગ 5

દસેક મીટર ના અંતરે એક વડલા નું ઝાડ હતું અને એ ઝાડ ની પાછળ થી અવાજ આવતો હોય એવું રહ્યું હતું. બન્ને વડલા ની બાજુ માં ઉભી ત્રાસી ડોક કરી ને જોયું...દેવ ની આંખો પહોળી થઇ ગઈ. દેવ હાંફળો ફાફળો થઇ ગયો , ' હવે શું કરશું?'ખીમલી ની સામે જોઈ ને બોલ્યો.એક ખુંખાર સિંહ ઘાયલ અવસ્થા માં વડલા ના ઝાડ ની પાછળ પડ્યો હતો , મોઢા માંથી લોહી ના રેગાળા વહી પડતા હતા. આંખો માંથી આંસુ ઓ નો ધોધ લઇ એ માસુમ પ્રાણી તરફળિયા મારતું હતું. એ લોકો નું ધ્યાન એના બાંધેલા પગ પર ગયું. સિંહ ના બન્ને પગ ...Read More

6

ખીમલી નું ખમીર - ભાગ 6

બન્ને ઝીપ નીકળી વચ્ચે ના નાકે થી એક ઝીપ સાસણ તરફ વળી અને બીજી ઝીપ આલાવાણી નેસ તરફ ના વળી.... સમી સાંજ નો સમય હતો. આલાવાણી નેસ માં પંખીઓ કલરવ કરતા હતા. સાંગા આતા કરણ ને દાધિયા થી લાવ્યા હતા અને કરણ ને હવે પહેલા કરતા સારું હતું. જુઠા ભાઈ એક તરફ થી ભેંસો લઇ ને નેસમાં આવી ગયા હતા અને ભેંસો ને ઝોક માં પણ પુરી દેવાઈ હતી.ભેંસો માટે દાણ તૈયાર થતા હતા. બીજી તરફ સાંગા આતા એ ફળી માં ખાટલો ઢાળીયો ...Read More