મુખ્ય પાત્રો આદ્યા – ૨૦ વર્ષની, ખૂબ જ બોલકણી, ખુશમિજાજ, સમૃદ્ધ પરિવારની દીકરી અને સપનાઓમાં જીવતી યુવતી. શિવાંશ – ૨૩ વર્ષનો, ઓછું બોલતો, ગુસ્સાવાળો, હેન્ડસમ, સ્ટાઇલિશ અને સફળ યુવાન CEO. આ વાર્તાની શરૂઆત સુરત શહેરથી થાય છે, જ્યાં આદ્યા પોતાના પરિવાર સાથે રહેતી હતી. આદ્યાનું એક જ મોટું સપનું હતું—એક દિવસ દક્ષિણ કોરિયાની ધરતી પર પોતાના પગલાં મૂકવાનું. કોરિયન ડ્રામામાં દેખાતી સુંદર ગલીઓ, શાંત નદીઓ, ઝગમગતા શહેરો અને મનમોહક સ્થળો તેને હંમેશાં આકર્ષતા. સિયોલની રંગીન રાતો, ચેરી બ્લોસમની પાંખડીઓ અને દરેક યાદગાર સ્થળને પોતાની આંખોથી જોવાની તેની દિલથી ઈચ્છા હતી.
પ્રેમ કરારમાં નહતો - 1
ભાગ – ૧મુખ્ય પાત્રોઆદ્યા – ૨૦ વર્ષની, ખૂબ જ બોલકણી, ખુશમિજાજ, સમૃદ્ધ પરિવારની દીકરી અને સપનાઓમાં જીવતી યુવતી.શિવાંશ – વર્ષનો, ઓછું બોલતો, ગુસ્સાવાળો, હેન્ડસમ, સ્ટાઇલિશ અને સફળ યુવાન CEO.આ વાર્તાની શરૂઆત સુરત શહેરથી થાય છે, જ્યાં આદ્યા પોતાના પરિવાર સાથે રહેતી હતી.આદ્યાનું એક જ મોટું સપનું હતું—એક દિવસ દક્ષિણ કોરિયાની ધરતી પર પોતાના પગલાં મૂકવાનું.કોરિયન ડ્રામામાં દેખાતી સુંદર ગલીઓ, શાંત નદીઓ, ઝગમગતા શહેરો અને મનમોહક સ્થળો તેને હંમેશાં આકર્ષતા. સિયોલની રંગીન રાતો, ચેરી બ્લોસમની પાંખડીઓ અને દરે ...Read More
પ્રેમ કરારમાં નહતો - 2
ભાગ – ૨આગળના ભાગમાં...ભાગ – ૧માં આપણે જોયું કે શિવાંશને એક લેખિત કરાર વિશે ખબર પડી હતી. તેના વકીલે તે કરાર વિશે જણાવ્યું, ત્યારે શિવાંશને એવું લાગ્યું જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે આ વાતથી અંદરથી હચમચી ગયો અને ગુસ્સાથી ભરાઈ ગયો.ત્યારે તેના વકીલે શાંતિથી કહ્યું,"જો તું આદ્યા સાથે આ કરાર મુજબ લગ્ન કરી લે, તો તારી સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે."આ કરારમાં એવી કઈ શરતો હતી કે જેના કારણે શિવાંશ જેવા શક્તિશાળી માણસને પણ મજબૂર થવું પડતું હતું? તેનો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો નથી. તે રહસ્ય આગળના ભાગોમાં ખુલશે.---શિવાંશે તરત જ પોતાના બોડીગાર્ડને આદેશ ...Read More