પહેલો પ્રેમ એહસાસ

(4)
  • 116
  • 0
  • 1.3k

ભાગ - ૧. પહેલી નજરે જોઈને મુખ્ય પાત્રો:-આનિયા - ૧૭ વર્ષની, મજાકિયા, મસ્તીખોર અને આકર્ષક છોકરી છે કરન - ૨૦ વર્ષનો, શાંત અને બુદ્ધિશાળી છોકરો છે             આનિયા નાનપણથી જ મજાકિયા અને મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા તેની નિશાળની સૌથી વધુ મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા ની બેસ્ટ ફ્રેન્ડ સિયા છે.આનિયા નું સપનું જાપાન જાવા નું છે.આનિયા ને ચિત્રો બનાવવામાં ખૂબ રૃચિ છે. હવે આનિયા ધોરણ ૧૧ માં આવી ગય છે અને તેણે આગળ કોમર્સ લેવા નું કહે છે આ બાબતે તે તેની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી

Full Novel

1

પહેલો પ્રેમ એહસાસ - 1

ભાગ - ૧. પહેલી નજરે જોઈનેમુખ્ય પાત્રો:-આનિયા - ૧૭ વર્ષની, મજાકિયા, મસ્તીખોર અને આકર્ષકછોકરી છેકરન - ૨૦ વર્ષનો, શાંત બુદ્ધિશાળી છોકરો છે આનિયા નાનપણથી જ મજાકિયા અને મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા તેની નિશાળની સૌથી વધુ મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા ની બેસ્ટ ફ્રેન્ડ સિયા છે.આનિયા નું સપનું જાપાન જાવા નું છે.આનિયા ને ચિત્રો બનાવવામાં ખૂબ રૃચિ છે. હવે આનિયા ધોરણ ૧૧ માં આવી ગય છે અને તેણે આગળ કોમર્સ લેવા નું કહે છે આ બાબતે તે તેની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી ...Read More

2

પહેલો પ્રેમ એહસાસ - 2

ભાગ – ૨ : "જ્યાં તું, ત્યાં હું"આ ભાગ–૧ ની આગળની વાર્તા છે.આનિયાને લાગ્યું હતું કે હવે બધું પૂરું ગયું છે... પરંતુ કિસ્મત પાસે હજી એક અધ્યાય બાકી હતો.એક વર્ષ વીતી ગયું હતું. સમય આગળ વધતો ગયો, પરંતુ આનિયાના દિલમાં રહેલી કેટલીક યાદો હજી પણ જીવંત હતી. પછી એક દિવસ અજાણ્યા નંબર પરથી આવેલો એક મેસેજ તેની જિંદગી ફરી બદલવાનો હતો.આ મેસેજ જોઈને આનિયા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે આ વાત સિયા અને આયુષને કહી કે જાપાનમાં યોજાનારી એક મોટી ચિત્ર સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લેવા માટે તેની પસંદગી થઈ હતી.એક વર્ષ પહેલાં જે સપનાઓ અધૂરાં રહી ગયાં હતાં, ...Read More