આજના સમયમાં આપણે બધાં કોઈને કોઈ રીતે AI સાથે જોડાયેલા છીએ! કોઈ AI સાથે વાત કરે છે, કોઈ AIથી ફોટો બનાવે છે, કોઈ વિડિયો એડિટ કરે છે અથવા બનાવે છે! પરંતુ એક સામાન્ય પ્રશ્ન હંમેશા મનમાં રહે છે, આ AI છે શું? તે કેવી રીતે વિચારે છે? તે કેવી રીતે જવાબ આપે છે?વેલ, હું AI સાથે સંકળાયેલો છું અને તેના પર જ કામ કરું છું, dataset(ડેટાસેટ), prompt(પ્રોમ્પટ), math(ગણિત), database(ડેટાબેઝ), pattern(પેટર્ન), આ બધું જ મારા રોજબરોજના જીવનમાં શીખતો રહું છું
AI: ડેટા, પ્રોમ્પટ અને ગણિત - 1
આજના સમયમાં આપણે બધાં કોઈને કોઈ રીતે AI સાથે જોડાયેલા છીએ! કોઈ AI સાથે વાત કરે છે, કોઈ AIથી બનાવે છે, કોઈ વિડિયો એડિટ કરે છે અથવા બનાવે છે! પરંતુ એક સામાન્ય પ્રશ્ન હંમેશા મનમાં રહે છે, આ AI છે શું? તે કેવી રીતે વિચારે છે? તે કેવી રીતે જવાબ આપે છે?વેલ, હું AI સાથે સંકળાયેલો છું અને તેના પર જ કામ કરું છું, dataset(ડેટાસેટ), prompt(પ્રોમ્પટ), math(ગણિત), database(ડેટાબેઝ), pattern(પેટર્ન), આ બધું જ મારા રોજબરોજના જીવનમાં શીખતો રહું છું અને વાંચતો પણ રહું છું અને એમાં કામ પણ કરું છું, પરંતુ જે વ્યક્તિઓ આ ફિલ્ડ સાથે જોડાયેલા નથી તેમને આ ...Read More
AI: ડેટા, પ્રોમ્પટ અને ગણિત - 2
આજના સમયમાં આપણે દરેક જગ્યાએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) જોઈ જોઈ રહ્યા છીએ! કોઈ એની સાથે વાત કરે છે, કોઈ બનાવે છે, વિડિયો edit કરે છે અથવા ગેમ રમે છે! એટલું તો બધા જોઈ રહ્યા છે કે AI કામ કરે છે, પરંતુ મોટાભાગના લોકો માટે એ સવાલ હજી પણ થાય છે, “AI શું છે? એ કેવી રીતે કામ કરે છે? એ કેમ કરીને સાચો જવાબ આપે છે?” લોકો વિચારે છે કે શું AI વિચારતું હશે, શું એ સમજતું હશે, અથવા શું એ માનવ જેવી લાગણીઓ ધરાવે છે! આને સમજવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને એવી વ્યક્તિઓ માટે જેઓ ટેકનીકલ ફિલ્ડમાં નથી! ...Read More
AI: ડેટા, પ્રોમ્પટ અને ગણિત - 3
સૌપ્રથમ તો આપણે ભાગ 1 અને ભાગ 2(જો ન વાંચ્યા હોય તો મારી પ્રોફાઇલમાં મળી જશે)ના અગત્યના પોઈન્ટસ ઉપર કરી લઈએ! આપણે સમજ્યું હતું કે AI ને શીખવા માટે dataset(ડેટાસેટ) જરૂરી હોય છે! Dataset એટલે મોટી માત્રામાં એકઠી કરેલી માહિતી! આ માહિતી લખાણ, પ્રશ્ન-જવાબ, ફોટા, અવાજ, વિડિયો જેવી વિવિધ રૂપમાં હોય શકે છે! AI આ માહિતીમાંથી શીખે છે કે યુઝર્સ કેવી રીતે લખે છે, પ્રશ્ન કેવી રીતે પૂછે છે, અને જવાબ કેવી રીતે આપવામાં આવે છે! માણસ જેમ પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવે છે તેમ AI dataset માંથી પેટર્ન (pattern) શીખે છે! અહીં એક મહત્વની વાત છે: AI માણસની જેમ ...Read More