ખામોશીનો પડઘો

(0)
  • 42
  • 0
  • 0

દરેક સ્ત્રીના જીવનમાં એક એવો ખૂણો હોય છે જ્યાં તે પોતાની બધી જ પીડા અને સપનાઓને સંઘરીને રાખે છે. મારા માટે એ ખૂણો એટલે મારી આ ડાયરી. આ ૨૮ પાના માત્ર કાગળના ટુકડા નથી, પણ એક એવી છોકરીની સફર છે જેણે સમાજના મહેણાં અને લગ્નજીવનના વાવાઝોડા વચ્ચે પણ પોતાની હિંમત મરવા નથી દીધી. પ્રકરણ ૧: પાંચ રૂપિયાનું સપનું મારી જિંદગીની શરૂઆત ત્રીજા ધોરણના એ માસૂમ દિવસોથી થઈ હતી. મને આજે પણ યાદ છે એ લાલ-લીલો ચોલી-ઘાઘરો અને અરીસામાં દેખાતી એ ખુશહાલ ઝોયા. એ વર્ષે મેં ૨૪ રોજા રાખ્યા હતા. ઇદના દિવસે એક અજાણ્યા દાદીમાએ મારા હાથમાં ૫ રૂપિયાની એક જૂની નોટ મૂકી હતી. એ ૫ રૂપિયા મારા માટે દુનિયાનું સૌથી મોટું ઇનામ હતું. કોણે વિચાર્યું હતું કે એ માસૂમ છોકરીએ આગળ જઈને જિંદગીના આવા કઠિન પાઠ ભણવા પડશે?

1

ખામોશીનો પડઘો - ભાગ 1

પ્રસ્તાવનાદરેક સ્ત્રીના જીવનમાં એક એવો ખૂણો હોય છે જ્યાં તે પોતાની બધી જ પીડા અને સપનાઓને સંઘરીને રાખે છે. માટે એ ખૂણો એટલે મારી આ ડાયરી. આ ૨૮ પાના માત્ર કાગળના ટુકડા નથી, પણ એક એવી છોકરીની સફર છે જેણે સમાજના મહેણાં અને લગ્નજીવનના વાવાઝોડા વચ્ચે પણ પોતાની હિંમત મરવા નથી દીધી.પ્રકરણ ૧: પાંચ રૂપિયાનું સપનુંમારી જિંદગીની શરૂઆત ત્રીજા ધોરણના એ માસૂમ દિવસોથી થઈ હતી. મને આજે પણ યાદ છે એ લાલ-લીલો ચોલી-ઘાઘરો અને અરીસામાં દેખાતી એ ખુશહાલ ઝોયા. એ વર્ષે મેં ૨૪ રોજા રાખ્યા હતા. ઇદના દિવસે એક અજાણ્યા દાદીમાએ મારા હાથમાં ૫ રૂપિયાની એક જૂની નોટ મૂકી ...Read More