કોઈ પણ માણસ ની સર્વશ્રેષ્ઠતા પાછળ , તેના અનેરા સફળતા ના રહસ્યો પાછળ ઘણા પરિબળો હોય છે , પરંતુ એમાનું એક સર્વવ્યાપી પરિબળ છે જેના થકી મનુષ્ય જે ધારે એ કરી શકે , એ છે માનસિકતા - The Mindset. જીત , સફળતા , નામના , પ્રતિષ્ઠા આ બધી એવી વસ્તુઓ છે જે દરેક માનવીને જોઈએ છે , પરંતુ તેની સામે હા ર, નિષ્ફળતા , અથાગ પ્રયત્નો , ખોટી ધૃણાઓ આ બધું પણ આવે તો ?? એના માટે તો કોઈ તૈયાર નથી ને ? શા માટે હોય ? એ બધી વસ્તુઓ તો એવી છે જે કોઈને જિંદગી માં ના જોઈતી હોય .... વળી ઘણા ફિલોસોફર આવીને કહેશે , અરે હાર વિના કોઈ દિવસ જીત ના મળે, અરે ખૂબ પ્રયત્નો કર્યા વગર સફળતા ના મળે !!!
Mindset - 1
Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણસ ની સર્વશ્રેષ્ઠતા પાછળ , તેના અનેરા સફળતા રહસ્યો પાછળ ઘણા પરિબળો હોય છે , પરંતુ એમાનું એક સર્વવ્યાપી પરિબળ છે જેના થકી મનુષ્ય જે ધારે એ કરી શકે , એ છે માનસિકતા - The Mindset.જીત, સફળતા , નામના , પ્રતિષ્ઠા આ બધી એવી વસ્તુઓ છે જે દરેક માનવીને જોઈએ છે , પરંતુ તેની સામે હા ર, નિષ્ફળતા , અથાગ પ્રયત્નો , ખોટી ધૃણાઓ આ બધું પણ આવે તો ?? એના માટે તો કોઈ તૈયાર નથી ને ?શા માટે હોય ? એ બધી વસ્તુઓ તો એવી છે જે ...Read More
Mindset - 2
Mindset Chapter 2 : The Invincibilityમનોબળ, મનોસ્થિતિ અને માનસિકતા ઉપર જ સર્વ શ્રેષ્ઠ નીતિઓ ઘડીને વિજય પ્રાપ્ત કરી શકાય તો સાચું, પણ આવી માનસિકતા બનાવવી કેમ ?ઘણા લોકો સમજે કે દ્રઢ મનોબળ એવું રાખવું કે કદી હારવું જ નહિ, એટલે કે The Invincible Mindsetહજી બીજું પરિબળ પણ ઉદભવે કે મનોબળ એવું રાખવું કે હાર ની બીક જ ના રહે તે પણ – The Invincible Mindset.તો ખરેખર શું છે Invincible Mindset ?તો ચાલો સમજીએ એક ઉદાહરણ થકી ...એક વખત એક શાળા માં એક છોકરો હતો, કે જે બધી બાબતો માં શ્રેષ્ઠ, ભણવાનું હોય, ખેલ કુદ હોય, કાર્યક્રમો હોય, વગેરે વગેરે ...Read More
Mindset - 3
Mindset Chapter 3 : The Acceptabilityમનોબળ તો કદી હાર ના માને એવું થઈ જાય, પણ જ્યારે ખરેખર હાર થાય ?ખરેખર નિષ્ફળ થયા તો ?મન માં તો ધારીએ કે " અથવા તો હું જીતીશ અથવા તો હું શીખીશ, પણ હારીશ કદી નહિ "પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવે ત્યારે ?ત્યારે ફરી મનોબળ નબળું થઇ જાય ને કેમ ??તો ચાલો જાણીએ એક ઉદાહરણ થકી કે વાસ્તવિકતા નો સામનો કેવી માનસિકતા દ્વારા થઇ શકે.....બે યુવાન મિત્રો કે જેઓ નાનપણ થી લઇને કોલેજ સુધી સાથે ભણ્યા અને હવે બન્ને પોતાના ભવિષ્ય ને લઇને વિચાર કરે છે.એક મિત્ર કહે કે હું એક નવો ધંધો શરૂ ...Read More