RAW TO RADIANT

(1)
  • 146
  • 0
  • 196

આપણે બધાને હીરા ના વિષયો માં થોડી જાણકારી છે, રફ હીરા કેવા હોય છે અને એને કાપી માપી એના લેયર હટાવી દઈએ ત્યારે કિંમતી હીરા ની પ્રાપ્તિ થાય છે. ચાલો સમજીએ , રફ ડાયમંડ (Rough Diamond) એટલે શું? રફ ડાયમંડ એટલે એ હીરો જે હમણાં જ ધરતીમાંથી કાઢવામાં આવ્યો હોય. બહારથી જોવા જાઓ તો એકદમ સામાન્ય પત્થર લાગે… કાળો-ભુરો, ખરખરાટ, ક્યારેક તો કચરાપેટીમાં ફેંકી દેવા જેવો લાગે. પણ એની અંદર? અંદર તો એકદમ ચોખ્ખો, ઝળકતો, લાખો-કરોડોનો હીરો છુપાયેલો હોય છે!

1

RAW TO RADIANT - 1

Rough Daimondઆપણે બધાને હીરા ના વિષયો માં થોડી જાણકારી છે, રફ હીરા કેવા હોય છે અને એને કાપી માપી લેયર હટાવી દઈએ ત્યારે કિંમતી હીરા ની પ્રાપ્તિ થાય છે. ચાલો સમજીએ ,રફ ડાયમંડ (Rough Diamond) એટલે શું?રફ ડાયમંડ એટલે એ હીરો જે હમણાં જ ધરતીમાંથી કાઢવામાં આવ્યો હોય.બહારથી જોવા જાઓ તો એકદમ સામાન્ય પત્થર લાગે… કાળો-ભુરો, ખરખરાટ, ક્યારેક તો કચરાપેટીમાં ફેંકી દેવા જેવો લાગે.પણ એની અંદર?અંદર તો એકદમ ચોખ્ખો, ઝળકતો, લાખો-કરોડોનો હીરો છુપાયેલો હોય છે!એને બસ કાપવો પડે, ઘસવો પડે, પોલિશ કરવી પડે… અને પછી એ જ દુનિયાનો સૌથી કિંમતી અને સુંદર હીરો બની જાય છે.આપણે પણ એજ ...Read More

2

RAW TO RADIANT - 2

*The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સફર ત્યારે શરૂ થાય છેજ્યારે એને સૌથી પહેલો કાપ The First Cut આપવામાં આવે છે. Cleavingહીરાને તેની નેચરલ લાઇન પરથી ફાડવામાં આવે છે.દરેક હીરામાં એક નેચરલ weak line હોય છે,અને હીરાકટર એ લાઇન શોધીને એ જ દિશામાંએને સાવ કાળજીપૂર્વક split કરે છે. Sawingજ્યાં cleaving શક્ય ન હોય,ત્યાં હીરાને ખુબ જ fast blade થીexactly shape પ્રમાણે કાપવામાં આવે છે. આ બન્ને પ્રક્રિયાને સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે“The First Cut”અને એ જ ક્ષણે હીરાની સાચી સફર શરૂ થાય છે.હવે હીરાની કટિંગ માં આપણે શું સમજવાનું છે કે આપણા જીવનમાં આપણે પોતાની ...Read More

3

RAW TO RADIANT - 3

Shaping & Polishજ્યાં સમજણ જન્મે, અને આત્મા ચમકે !જીવનમાં દરેક માણસ શરૂઆતમાં રફ ડાયમંડ જેવો જ હોય છે. બહારથી થોડોક ખુરદરો, થોડોક ગૂંચવેલો.પણ અંદરમાં કેટલી ચમક છૂપી છેએનો ખ્યાલ ઘણી વાર આપણને પણ નથી હોતો.હીરાની જેમ આપણું પણ ઘડતર અને પોલિશિંગ સમય સાથે થતું રહે છે.અને સાચું કહું તોઆ પ્રક્રિયા સરળ નથી, પણ ખૂબ જ beautiful છે.⭐ Shaping ઘડતરહીરાને First Cut મળે છે, અને એ પછી એની shape બનવાની શરૂઆત થાય છે.મને લાગે છે કે આપણું જીવન પણ કોઈ first cut પછી જ બદલાય છેપહેલી સમજ, પહેલો આઘાત, પહેલી કસોટી, પહેલો experience…એ બધાં આપણો આકાર બદલે છે,અને આપણને જીવનમાં ...Read More