રૂપ લલના 2

(2)
  • 4
  • 0
  • 762

અબે યાર ઈન મચ્છરો ને તો જીના હરામ કર રખ્ખા હે.... ઇન્સાન કમ ખૂન ચૂસતા હે કી અબ તુમ લોગ ભી ઇધર લાઈન મે લગ ગયે હો...... ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી નેશનલ હાઇવે રોડ ની સાઈડમાં એક ઝાંખા પ્રકાશ વાળા પોલ નીચે ઊભી ઊભી મચ્છર ને પોતાના બે હાથની હથેળી વચ્ચે ટાર્ગેટ કરતાં કરતાં પોતાની સાથેજ ગણગણી રહી છે. સુંદર સુડોળ શરીર , ચહેરો પણ સુંદર ગોળ, સરસ મજાની અણિયાળી આંખો, કાળા ભમ્મર વાંકડિયા ખભા થી નીચે સુધી આવતા ખુલ્લા વાળ, ગોળાકાર હોઠ અને તેની ઉપર કરેલી ડાર્ક રેડ લિપસ્ટિક. ચહેરો ખુબજ સુંદર છે , જરૂર તો નથી છતાં કોઈ ખાસ લુક માટે ચહેરા ઉપર થોપેલો મેકઅપ. સ્પષ્ટ જુદો જ તારી આવે છે.

1

રૂપ લલના - 2.1

અબે યાર ઈન મચ્છરો ને તો જીના હરામ કર રખ્ખા હે.... ઇન્સાન કમ ખૂન ચૂસતા હે કી અબ તુમ ભી ઇધર લાઈન મે લગ ગયે હો...... ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી નેશનલ હાઇવે રોડ ની સાઈડમાં એક ઝાંખા પ્રકાશ વાળા પોલ નીચે ઊભી ઊભી મચ્છર ને પોતાના બે હાથની હથેળી વચ્ચે ટાર્ગેટ કરતાં કરતાં પોતાની સાથેજ ગણગણી રહી છે. સુંદર સુડોળ શરીર , ચહેરો પણ સુંદર ગોળ, સરસ મજાની અણિયાળી આંખો, કાળા ભમ્મર વાંકડિયા ખભા થી નીચે સુધી આવતા ખુલ્લા વાળ, ગોળાકાર હોઠ અને તેની ઉપર કરેલી ડાર્ક રેડ લિપસ્ટિક. ચહેરો ખુબજ સુંદર છે , ...Read More

2

રૂપ લલના પાર્ટ - 2.2

પાકીટ માર જેવા દેખાતા પેલા વ્યક્તિ એ હોંશિયારી મારતા હાઇવે ની સાઈડ માં ઊભેલી પેલી યુવતી ને છંછેડવા તોછડા માં કહ્યું કે, તું કોઈ મોટી હિરોઈન કે કોઈ મોટી સેલિબ્રિટી નથી જે આટલા નખરા બતાવે છે. ચલ માના કી મેં કોઈ હિરોઈન યા સેલિબ્રિટી નહિ હે પર તેરે જેસી દો ટકે કી ચિંદી ચોર પોકેટ માર ભી નહિ હૈ સમજા? અબ ચલ ઇધર સે નિકલ અપના રસ્તા નાપ. યુવતીએ પણ પેલા વ્યક્તિના ગાલ પર થપ્પડ મારતો કડવા શબ્દોમાં જવાબ આપ્યો. અબે ઓય દો ટકે કા ચિંદી ચોર કોને કે છે? તારી ખુદની ઓકાત તો ...Read More