ગુમનામ શોધ

(1.3k)
  • 79.2k
  • 117
  • 24.2k

.

Full Novel

2

ગુમનામ શોધ - 2

કેવી રીતે થશે પ્રતીક્ષા અને કંદ્ર્પની મુલાકાત શુ થયું છે પ્રતિક્ષાને જાણવા માટે વાંચો ...Read More

6

ગુમનામ શોધ - 6

પ્રતીક્ષાએ કૉલેજ આવવાનુ શા માટે છોડી દીધુ શુ થયું જાણવા માટે વાંચો આગળ. ...Read More

9

ગુમનામ શોધ - 9

પ્રતિક્ષા અને કંદર્પ બન્ને ભાગીને ઊંટી પહોંચી તો જાય છે પણ શું બન્ને દિલથી એકબીજાની નજીક આવી શક્શે કંદર્પ પ્રતિક્ષાની દેખરેખ રાખવા અને તેને સાચવવા સક્ષમ રહેશે જાણવા માટે વાંચો ગુમનામ શોધ ભાગ-૯ આપના પ્રતિભાવ મારા મેઇલ આઇ.ડી. પર આવકાર્ય છે. ...Read More

10

ગુમનામ શોધ - 10

પોલીસ દ્વારા પણ દિપુના મામલે બહુ ધીમી ગતિએ તપાસ ચાલુ છે તેવુ કંદર્પ માની લે છે. તેનાથી પ્રતિક્ષાની હાલત શકાતી નથી અને તે બેબાકળો બની જાય છે, બધા તેને મન મક્કમ રાખવા સમજાવે છે. છેવટે તે એક નિર્ણય પર આવે છે કે કોઇપણ ભોગે હવે તે પોતાના પુત્રને શોધશે કંદર્પ શું કરશે તેના પુત્રને શોધવા માટે કોણ તેની મદદ કરશે જાણવા માટે વાંચો આ પાર્ટ-૧૦. ...Read More

11

ગુમનામ શોધ - 11

દિપુને શોધવા માટે કંદર્પ હ્યુમન ટ્રાફીકીંગમાંથી બચેલા લોકોની મુલાકાત લે છે અને તેમના કેસ વિષે બાતમી મેળવે છે, બધાની ઘટના સાંભળી તેનુ મન બેચેન બની જાય છે પરંતુ શું તે આ રીતે કીડીવેગે તપાસ કરતો દિપુ સુધી પહોંચી શકશે કે છેવટે તેને નિષ્ફળતા જ હાથ લાગશે દિપુની યાદમાં ઝુરતી પ્રતિક્ષાની હાલત ક્યારે સુધરશે જાણવા માટે વાંચતા રહો ગુમનામ શોધ......... ...Read More

12

ગુમનામ શોધ - 12

એક લાવારીશ કારમાં નાના બાળકોના કપડાના અવશેષો અને અમુક ભાગો મળી આવે છે તે જાણી ઇન્સપેક્ટર શ્રીમાન શાહ અને ઓળખ માટે બોલાવે છે. કંદર્પને ખબર પડે છે કે તે કાપડનો ટુકડો તેના પુત્ર દિપુએ કિડનેપીંગના દિવસે પહેરેલા શર્ટનો છે. આ જાણી તે દુઃખી બની જાય છે. બન્ને પોતાના ડી.એન.એ. ટેસ્ટ માટે જાય છે ત્યાર બાદ બન્ને શ્રીમાન શાહના એક નિવૃત મિત્ર જાડેજાની મદદ માટે જાય છે. શું મિસ્ટર જાડેજા આ બન્નેની કોઇ હેલ્પ કરી જાણશે જાણવા માટે વાંચો આ પાર્ટ. ...Read More

13

ગુમનામ શોધ

ડોક્ટરની દવાના કારણે પ્રતિક્ષાની હાલતમાં સુધારો જણાઇ આવે છે. આ બાજુ કંદર્પથી ન રહેવાતા તે દિપકભાઇ શાહના ઘરે તેને જાય છે અને ગુમાનસિંહ તરફથી કાંઇ સમાચાર મળ્યા કે કેમ તે બાબતે પુછતાછ કરે છે. પોલીસ સ્ટેશને જતા ડી.એન.એ. ટેસ્ટ પરથી સાબિત થાય છે કે જે અવશેષો મળ્યા હતા તે દિપુના જ છે. ગુમાનસિંહને બહુ ખાસ માહિતી હાથ લાગતા તે દિપકને તેના ઘરે તેડાવે છે. બન્ને જણા દિપક અને કંદર્પ ત્યાં જાય છે અને ગુમાનસિંહની બાતમી જાણી બન્ને જણા દંગ રહી જાય છે. વિસ્તારથી ચાલો વાંચીએ ગુમનામ શોધનું પ્રકરણ-૧૩ ...Read More

14

ગુમનામ શોધ

મિત્રો કહાની હવે પુર્ણતાના આરે છે. ગુમનામ શોધ નો આ લાસ્ટ પાર્ટ છે. વાંચકો આપને અનુરોધ કે ગુમનામ શોધ આપને કેવી લાગી તે વિષેના સારા-નરસા પ્રતિભાવો મને મારા મેઇલ આઇ.ડી. પર આપો તેવી આશા રાખુ છું. તો જરૂરથી વાંચો પાર્ટ-૧૪ અને આપના પ્રતિભાવો મને આપશોજી. આભાર....... ...Read More