રહસ્યમય સાધુ

(1.9k)
  • 143.9k
  • 371
  • 73.2k

વિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના એક નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને અહી ગમતુ નથી પણ અન્ય બાળકો તેના મિત્રો બની જતા તેને ગામડે ખુબ ગમવા લાગે છે. ગામડાથી લગભગ પાંચેક કિમી જ જંગલ હતુ. એક વખત બધા બાળકો જંગલ જોવાની ઇચ્છાએ એ બાજુ જઇ ચડે છે અને ત્યાં.............................. જાણવા માટે ચાલો માણીએ આ કહાનીને.....

Full Novel

1

રહસ્યમય સાધુ - 1

વિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને અહી ગમતુ નથી પણ અન્ય બાળકો તેના મિત્રો બની જતા તેને ગામડે ખુબ ગમવા લાગે છે. ગામડાથી લગભગ પાંચેક કિમી જ જંગલ હતુ. એક વખત બધા બાળકો જંગલ જોવાની ઇચ્છાએ એ બાજુ જઇ ચડે છે અને ત્યાં.............................. જાણવા માટે ચાલો માણીએ આ કહાનીને..... ...Read More

2

રહસ્યમય સાધુ - 2

દૂરથી જ સાધુ મહારાજને જોઇને બધા તે દિવસે તો ત્યાંથી ઘરે જવા નીકળી જાય છે પરંતુ હિતને ક્યાંય ચેન જ નથી. તેના મિત્રોને સમજાવી તે પછીના શનિવારે જંગલમાં જવાનો પ્લાન ઘડે છે. નક્કી થયા મુજબ બધા જંગલમાં તો પહોંચે છે પણ તેમની સાથીદાર મિત્ર કોષા સાથે બહુ અઘટિત ઘટના જંગલમાં બની જાય છે. શું થશે આ બધા મિત્રો સાથે ચાલો વિસ્તારથી વાંચીએ. ...Read More

3

રહસ્યમય સાધુ - 3

બિલાડી બની ગયેલી કોષા ફરી તેના મૂળ રૂપમાં આવશે કે પછી બાળકોના માથે એક નવી આફત પડવાની છે સાધુ વિષે જાણવામાં આ મિત્રો સફળ રહેશે કે કેમ જાણવા માટે વાંચો પ્રકરણ-૩ ...Read More

4

રહસ્યમય સાધુ - ૪

બાળકો જંગલમાં રમવા જાય છે અને જીજ્ઞાશાવશ આગળ જોવા જાય છે જયાં એક સાધુની ઝુંપડી છે અને તેની આસપાસ કાળા રંગની રેખા રહેલી હોય છે. કોષા ભુલથી અંદર જતી રહેતા બિલાડી બની જાય છે. સાધુ તેના પર અંજલી છાંટતા તે મુળ સ્વરૂપમાં આવી જાય છે. સાધુ તે બધુ રહસ્ય જાણવા માટે પૂનમના દિવસે આવવાનુ કહે છે. શાળાઓમાં પરીક્ષા જાહેર થઇ ગઇ. શું છે સાધુનુ રહસ્ય. બધા બાળવીરો પૂનમના દિવસે જઇ શકશે જાણવા માટે ચાલો માણીએ આ પ્રકરણ ...Read More

5

રહસ્યમય સાધુ, પ્રકરણ-૫

હિત અને બધા બાળવીરો રમવા માટે જંગલમાં જાય છે જયાં તેનો ભેટો એક રહસ્યમય સાધુ સાથે થાય છે. જેની કેટલીક જાદુઇ શક્તિઓ રહેલી છે. જેનુ રહસ્ય જાણવા સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળકો પૂનમના દિવસે ત્યાં જાય છે ત્યારે તે સાધુ અને તેની ઝુંપડી બધુ જ ગાયબ હોય છે. તે કયાં ગયા છે શુ છે તેનુ રહસ્ય ...Read More

6

રહસ્યમય સાધુ , પ્રકરણ-૬

બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. પૂનમને હવે ચાર દિવસની જ વાર છે. શું થશે પૂનમના દિવસે જાણવા માટે વાંચો આગળ ...Read More

7

રહસ્યમય સાધુ , પ્રકરણ-૭

બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. હવે શું થશે સાધુ તેઓને શું બતાવવા માંગે છે જાણવા માટે વાંચો આગળ ...Read More

8

રહસ્યમય સાધુ , પ્રકરણ-૮

બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા તે સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળવીરો પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે સાધુ બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. અને માથે ધાબળો ઓઢાળીને તેઓને ત્રેતાયુગમાં પહોંચાડી દે છે. હવે શું થશે સાધુ તેઓને શું બતાવવા માંગે છે જાણવા માટે વાંચો આગળ ...Read More

9

રહસ્યમય સાધુ ભાગ-૯

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ..................................................................................................... ...Read More

10

રહસ્યમય સાધુ - પ્રકરણ-૧૦

. . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ... .. . . . . . . . . . . . . . .................................... ...Read More

11

રહસ્યમય સાધુ, પ્રકરણ-11

.. . . .. . . . . . . .. . . .. . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ...Read More