ડાયમંડ્સ

(8)
  • 3.6k
  • 0
  • 1.2k

શું થયું? ચોંકી ગયા નામ વાંચીને? તમને શું લાગ્યું કે આ મેથ્સ ટીચર સ્નેહલ ક્યાં હવે ડાયમંડ્સ પાછળ મહેનત કરે છે? પણ તમે ધારો છો એવું નથી. સાચુ કહું તો મને હીરો સાચો છે કે ખોટો એ ય પારખતાં નથી આવડતું. પણ હા, કયા વિદ્યાર્થીને કેમ વાળવો એની પરખ બહુ સારી રીતે આવડે છે. સાથે સાથે કયા વિદ્યાર્થીને એનાં હાલ પર છોડી દેવામાં જ મજા છે એની પણ સમજ છે. જેમ એક ડાયમંડ એટલે કે હીરો જેટલો વધારે પાસાદાર એટલું જ એનું મૂલ્ય વધારે એમ આ 'ડાયમંડ્સ' એટલે હીરો નહીં પણ હીરાનાં બહુવિધ પાસા જેવી બહુવિધ પ્રતિભાઓ ધરાવતા એક ડાયમંડ જેવા વ્યક્તિની જીવનયાત્રા.

1

ડાયમંડ્સ - ભાગ 1

ધારાવાહિક:- ડાયમંડ્સભાગ:- 1રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.શું થયું? ચોંકી ગયા નામ વાંચીને? તમને શું લાગ્યું કે આ મેથ્સ સ્નેહલ ક્યાં હવે ડાયમંડ્સ પાછળ મહેનત કરે છે? પણ તમે ધારો છો એવું નથી. સાચુ કહું તો મને હીરો સાચો છે કે ખોટો એ ય પારખતાં નથી આવડતું. પણ હા, કયા વિદ્યાર્થીને કેમ વાળવો એની પરખ બહુ સારી રીતે આવડે છે. સાથે સાથે કયા વિદ્યાર્થીને એનાં હાલ પર છોડી દેવામાં જ મજા છે એની પણ સમજ છે. જેમ એક ડાયમંડ એટલે કે હીરો જેટલો વધારે પાસાદાર એટલું જ એનું મૂલ્ય વધારે એમ આ 'ડાયમંડ્સ' એટલે હીરો નહીં પણ હીરાનાં બહુવિધ ...Read More

2

ડાયમંડ્સ - ભાગ 2

ધારાવાહિક:- ડાયમંડ્સભાગ:- 2રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકમિત્રો.આશા રાખું કે ધારાવાહિકની શરૂઆત ગમી હશે. આ પુસ્તક વિશે વધારે કરું તો એટલું ચોક્કસપણે કહી શકું કે આ પુસ્તક જેટલી વખત વાંચશો એટલી વખત તમને કંઈક ને કંઈક નવી પ્રેરણા મળશે. મેં બે વાર વાંચ્યા બાદ હવે ફરીથી વાંચવાનું શરુ કર્યું છે. પહેલી બે વખત માત્ર વાંચ્યું. હવે હું પેન્સિલ લઈને વાંચું છું. હા, આ મારી આદત છે. વાંચતાં વાંચતાં જે મુદ્દો કે વાક્ય મને બહુ જ ગમે એ સાચવી રાખું છું. જો પુસ્તક લાયબ્રેરીમાંથી લીધું હોય તો નોટ કે ડાયરીમાં અને પુસ્તક મારું પોતાનું જ હોય તો પેન્સિલથી એમાં ...Read More