મારી આંખની પાંપણો ખુલ્લી હતી, પણ જાણે એક અસ્પષ્ટ અવ્યાખ્યાય અંધકારમાં હું સૃષ્ટિથી વિલગાઈ ગયો હતો. ચોતરફ ભયાનક નિશ્બ્દતા અને ગાઢ જડતાના ડંખતા પડછાયાઓ. એક પળ માટે લાગ્યું કે હું ક્યાંક શૂન્યમાં અવસરપતો છું, જ્યાં પ્રકાશનું અસ્તિત્વ સુધી નિષ્ફળ છે. હું કંપતા પગલાંથી ઊભો થયો. આ ઘાટા અંધકારમાં આગળ વધવાનો નિર્દય નિર્ણય કર્યો. મારા પગલાંઓના અવાજ સિવાય કોઈ ધ્વનિ નહોતો. એક એવી શાંતિ કે જેના પાછળ કોઈ મહાભયાનક તાંડવ ઊર્મી વહેતી હોય. હું અંદરથી ધ્રુજી રહ્યો હતો, મગજના અંધકારમાં એક પછી એક પ્રશ્નો ઘૂમી રહ્યા હતા. "હું ક્યાં છું? શા માટે અહીં છું? શું આ મરણોત્તર લોક છે?"

1

DARK ROOM - 1

Dark Room એક ભયાનક અને રહસ્યમય શ્રેણી છે, જ્યાં અંધકાર માત્ર દ્રશ્ય નહીં, પણ એક જીવંત અનુભવ બને ડર, અનિશ્ચિતતા અને ગૂઢ તત્વોની વચ્ચે, વર્તમાન અને અજાણ્યાના વચ્ચેની રેખા ધૂંધળી થઈ જાય છે. શું અંધકાર માત્ર શૂન્ય છે, કે પછી કંઈક વધુ ભયાનક તેની અંદર છુપાયેલું છે? ...Read More

2

DARK ROOM - 2

અજ્ઞાત હાજરીમારા મોં માંથી નીકળેલી ચીખ રૂમની શાંતિને ચીરી ગઈ.લાઇટરની નાની જ્યોત અંધકાર સામે લાચાર લાગતી હતી. મારી આંખો નહોતી થઈ ત્યાં જ, મારા ખભા પર રાખેલી એ ઠંડી, નિર્જીવ આંગળીઓનો દબાણ વધુ પ્રબળ થયું. મન માં ધ્રૂજારી ઉપાજી ગઈ.હું ધીમે ધીમે લાઇટર ઉપાડીને પાછો ફર્યો...અને જે જોયું...મારા હૃદયના ધબકારા રોકાઈ ગયા. શ્વાસ અટકી ગયો.એ દ્રશ્ય મારા જીવનનું સૌથી ભયાનક દ્રશ્ય હતું.એનું ચહેરું ભયાનક રીતે વાંકડું હતું, આંખના ખાડાઓ ખાલી હતા, અને તેનુ મોં જાણે ચીસ મારવા માટે જ હતું. પણ કોઈ અવાજ નહોતો. બસ એક શીતલ, મૃત શ્વાસ મારી તરફ વહેતો હતો.હું તુરંત પાછળ દૂર ખસીયો, લાઇટર મારી ...Read More

3

DARK ROOM - 3

વ ળ ત ર નો શા પમારા ગળામાંથી અવાજ બહાર પણ ન નીકળી શક્યો. લાશોના શીતલ સ્પર્શથી મારું શરીર ગયું."તું… હવે… અ મારો છે…"આ વાક્ય ગૂંજી રહ્યું હતું.હું તણાઈ રહ્યો. લાશોની શીતલ આંગળીઓ મારી ચામડીની અંદર સુધી પસાર થઈ રહી હતી. મારી આંખોમાં અંધકાર નહીં, પણ લાલસરો પડછાયો દેખાઈ રહ્યો હતો.એક ભયાનક ચહેરો… એક નહીં, અનેક…હું બૂમ પાડી પણ શકતો નહોતો. મારું મુખ સળગતું હતું, જાણે કોઈએ તેમાં કાટ લેવડાવી દીધો હોય.હું ફરી દોડવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પગ હવે મારા ના રહ્યા હતા…હું… અંધકારનો હિસ્સો બની રહ્યો હતો.અ જા ણ્યા દ ર વા જા પા છ ળમારા શરીર ...Read More